વોટરમેલન મોઈતો (Watermelon Mojito Recipe in Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

#SM
ગરમી ની સીઝન માં બનાવી શકાય તેવું ડ્રીંક. એકદમ રીફ્રેશિંગ લાગે છે.

વોટરમેલન મોઈતો (Watermelon Mojito Recipe in Gujarati)

#SM
ગરમી ની સીઝન માં બનાવી શકાય તેવું ડ્રીંક. એકદમ રીફ્રેશિંગ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 વ્યક્તિ
  1. 3નાના તડબૂચ
  2. 1નાની બોટલ સ્પ્રાઇટ (500 ml)
  3. 2લીંબુ
  4. 1 ચમચીસંચળ
  5. 8-10ફુદીના નાં પાન
  6. ટુકડાબરફ નાં

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    તડબૂચ ને ઉપર થી થોડું કટ કરી ચમચી થી પલ્પ કાઢી લેવો. એકદમ ક્લીન કર્યા બાદ ઉપર થી ઝીગઝેગ ની ડીઝાઈન માં કટ કરવું.

  2. 2

    તડબૂચ ને મિક્સર જાર માં ક્રશ કરી લો. જો તડબૂચ મીઠું નાં હોય તો સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરવું. ત્યારબાદ જ્યુસ ને ગાળી લેવું.

  3. 3

    હવે તેમાં લીંબુનો રસ અને સંચળ નાંખી મિક્સ કરો. તરબૂચ નો જે બાઉલ તૈયાર કર્યો છે તેમાં બરફ નાં ટુકડા ફુદીનો અને તરબૂચ નો જ્યુસ નાખી દો.

  4. 4

    હવે તેમાં ધીમે ધીમે સ્પ્રાઇટ નાખવી. તૈયાર છે વોટરમેલન મોઈતો. બને એવું તરત જ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes