ફૂદીના શરબત (Pudina Sharbat Recipe In Gujarati)

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૨ કપફૂદીનો
  2. ૩ ચમચીખાંડ
  3. ૧/૨ ચમચીસંચળ પાઉડર
  4. ૪ ચમચીલીંબૂ નો રસ (૨ લીંબૂ)
  5. ૪ ગ્લાસપાણી
  6. ૧ કપબરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ફુદીના ને સારી રીતે ધોઈ લો

  2. 2

    મિક્સર ના જાર માં ફુદીનો લીંબુનો રસ અને ખાંડ અને થોડું પાણી અને બરફ ઉમેરીને તેને પીસી લો

  3. 3

    આ પેસ્ટને ગાળી લો અને તેમાં બધું જ પાણી ઉમેરી દો અને તેમા સંચળ પાઉડર ઉમેરો અને ઠંડુ ઠંડુ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes