સનસેટ મોકટેલ (Sunset Mocktail Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગ્લાસ ની કિનારી પર લીંબુ લગાવી લો પ્લેટ મા મીઠું લો ગ્લાસ ને ઊઘો મીઠા મા ડીપ કરી લો હવે ગ્લાસ મા ફુદીનો, લીંબુની સ્લાઈસ મૂકી તેના પર ઓરેન્જ જ્યૂસ રેડો હવે આઈસ કયુબ નાખો સ્પ્રાઇટ ઉમેરો હવે તરબૂચ નો જ્યુસ ઉમેરો સર્વ કરો તૈયાર છે ટેસ્ટી સનસેટ મોકટેલ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરેન્જ મોકટેલ(Orange mocktail Recipe in Gujarati)
નારંગી માં વિટામિન સી ,પોટેશિયમ અને આયર્ન ભરપૂર માત્રા માં હોય છે .નારંગી ના સેવન થી શરીર સ્વસ્થ રહે છે .ત્વચા માં નિખાર આવે છે તેમજ સૌંદર્ય માં વધારો થાય છે .#GA4#Week17Mocktail Rekha Ramchandani -
-
-
-
દાડમનું મોકટેલ (Pomegranate Mocktail Recipe In Gujarati)
આજે મેં ફ્રેશ જ્યૂસ નુ મોક્ટેલ બનાવ્યું છે, જે નાનાથી મોટા બધાને ગમશે અને ફ્રેશ જ્યૂસ હોવાને કારણે તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને કોઈપણ કીટી પાર્ટી, ફ્રેન્ડ્સ પાર્ટી અથવા તો બાળકોની બર્થ-ડે પાર્ટીમાં સર્વ કરીએ તો બધાને ખૂબ જ પસંદ આવે તેવું છે#GA4#Week17#Mocktail#Pomegranate MocktailMona Acharya
-
-
-
તરબૂચ દાડમ ને લીલી દ્રાક્ષનુ મોકટેલ (Watermelon Pomegranate Green Grapes Mocktail Recipe In Gujarati
#SM#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
ફુદીના નો મોકટેલ(Mint Mocktail Recipe in Gujarati)
ઓરેન્જ વિટામિન C નું કામ કરે છે. ઓઇઓ#GA4#week16 Richa Shahpatel -
-
તરબૂચ મોકટેલ (Watermelon Mocktail Recipe In Gujarati)
#SM#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
-
-
ઓરેન્જ મોકટેલ/ વોટરમેલન મોક્ટેલ/ સ્ટ્રોબેરી મોકટેલ
#GA4#week17#post1#mocktail#ઓરેન્જ_મોકટેલ_વોટરમેલન_મોક્ટેલ_સ્ટ્રોબેરી_મોકટેલ ( Orenge 🍊Mocktail, Watermelon 🍉 Mocktail and Strawberry 🍓 Mocktail Recipe in Gujarati )#mojitopartymocktail આ મોકટેલ મે ત્રણ ફ્લેવર્સ માં બનાવ્યા છે. ઓરેન્જ મોકટેલ, વોટરમેલન મોકટેલ અને સ્ટ્રોબેરી મોકટેલ બનાવ્યું છે. જે બનાવવું ખૂબ જ આસાન છે. મારા બાળકો નું ફેવરિટ મોક્ટેલ સ્ટ્રોબેરી મોકટેલ છે. Daxa Parmar -
સનરાઈઝ મોકટેલ (Sunrise Mocktail Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જસનરાઈઝ મોકટેલ Ketki Dave -
મોકટેલ (Mocktail Recipe in Gujarati)
# જામફળ, 🥕 ગાજર શિયાળામાં ભરપૂર માત્રામાં મળે છે.જામફળ અને ગાજર વિટામિન નો ખજાનો છે.ઘરમાજામફળનો શરબત ફીજ માં હતો, ગાજર પણ હતી,ર- ટાઈપની બોટલ પણ હતી બધુજ હતું.મિકસ કરી નવુ પીણું તૈયાર થઈ ગયુ#GA4#week17 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
તરબુચ અને મોસંબી મોકટેલ (water melon and mosAbi Mocktail Recipe in Gujarati)
#GA4#week17#તરબુચી મોસંબી મોકટેલ ઇચકદાના બીચકદાના...🤷♀️ દાને ઉપર દાણા...ઇચકદાના....🤷♀️તરબુચ🍉 & મોસંબી🍈 કા હમને બના ડાલા યે મોકટેલ🍹... ઇચકદાના..સાથે... લટકામાં 💃 ..... તરબુચ 🍉ની આઇસ ગોલી 🔴 Ketki Dave -
-
-
-
ફ્રુટપંચ મોકટેલ (Fruit punch mocktail recipe in Gujarati)
#GA4#week17#mocktail#cookpadgujarati#cookpadindia ફ્રુટપંચ મોકટેલ એક ખૂબ જ પ્રચલિત મોકટેલ છે. ફ્રુટપંચ માં અલગ અલગ ફ્રુટ ના જ્યુસ મિક્સ કરી મોકટેલ બનાવવામાં આવે છે. તેમાં ઉમેરવામાં આવતાં ફ્રુટને આપણી પસંદગી અને સ્વાદ અનુસાર બદલી પણ શકીએ છીએ અને તેનું પ્રમાણ પણ વધુ ઓછું કરી શકીએ છીએ. મહેમાન આવવાના હોય કે કોઈ પાર્ટી હોય ત્યારે આ મોકટેલ ખુબ જ સરસ લાગે છે. આ મોકટેલ નેચરલ ફ્રુટ માંથી જ બનાવવામાં આવે છે તેથી તે હેલ્ધી પણ છે. Asmita Rupani -
-
-
શામ સવેરા મોકટેલ
#RB4#week4#cookpadindia#cookpadgujarati#mulberry#orange#summerમારા સન ને બધા ફ્રુટ્સ ના જ્યુસ ,શેક અને મોકટેલ પીવા ગમે છે .આ મોકટેલ હું એને ડેડિકેટ કરુ છું . મોકટેલ છે તો મલબેરી અને ઓરેન્જ નો ..પણ લુક એવું આવ્યું કે આ નવું નામ પાડ્યું ..કેવું લાગ્યું તમને ..કૉમેન્ટ માં કહેશો🙏☺️ Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16159657
ટિપ્પણીઓ (2)