લીલી ચા ફુદીના શરબત (Green Tea Pudina Sharbat Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#SM
#cookpad
#cookpadgujrati
#cookpadindia
લીલી ચા આપણા શરીર ની વધારાની ચરબી ને બાળવા મા ખુબ જ મદદરૂપ થાય છે.જયારે ફુદીનો આપણી પાચન શક્તિ વધારવામા મદદ કરે છે.

લીલી ચા ફુદીના શરબત (Green Tea Pudina Sharbat Recipe In Gujarati)

#SM
#cookpad
#cookpadgujrati
#cookpadindia
લીલી ચા આપણા શરીર ની વધારાની ચરબી ને બાળવા મા ખુબ જ મદદરૂપ થાય છે.જયારે ફુદીનો આપણી પાચન શક્તિ વધારવામા મદદ કરે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1/4 કપલીલી ચા ની પાંદડી
  2. 12-15ફુદીના ના પાન
  3. 2 ગ્લાસપાણી
  4. 2લીંબુ નો રસ
  5. 4 ટેબલ સ્પૂનખાંડ
  6. 1/2 ટી સ્પૂનસંચળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    લીલી ચા અને ફુદીના ને ધોઈ મિક્સી જાર મા લઈ પીસી લો.

  2. 2

    પાણી મા ખાંડ, લીંબુ,સંચળ પાઉડર અને પીસેલ લીલી ચા- ફુદીનો એડ કરી ખાંડ ઓગળે ત્યા સુધી મીકસ કરો.

  3. 3

    1/2 કલાક ફ્રીઝ મા રાખી દો જેથી તેમા લીલી ચા અને ફુદીના ની ફલેવર આવી જાય.

  4. 4

    શરબત ને ગાળી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes