થેપલા

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#RB3
Week -3
બારેમાસ સૌ ને પ્રિય થેપલા તે જુદા જુદી રીતે બનાવાય, મકાઈ, જુવાર,બાજરીના, ધવું ના લોટના, દૂધી, મેથીના, કોથમીર,સાદા,

થેપલા

#RB3
Week -3
બારેમાસ સૌ ને પ્રિય થેપલા તે જુદા જુદી રીતે બનાવાય, મકાઈ, જુવાર,બાજરીના, ધવું ના લોટના, દૂધી, મેથીના, કોથમીર,સાદા,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  1. 3 વાડકીઘઉ નો લોટ
  2. 1 વાડકીદહીં
  3. 1 વાડકીમેથીની ભાજી
  4. 1 વાડકીખાંડ
  5. 1 ચમચીહળદર
  6. 2 ચમચીવાટેલા આદુ મરચાં, લસણ
  7. 3 ચમચીતેલ નુ મોવાણ
  8. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ લોટમાં ઉપરના મસાલા, દહીં, મોવાણ નાખી લોટ મિક્ષ કરી મસળી જુરૂર પડે પાણી ઉમેરી થેપલા નો લોટ બાંધો

  2. 2

    પછી 15 મિનિટ લોટ ને રેસ્ટ આપી, તેના લુવા પાડી અટામણ લઇ થેપલા વણી મીડીયમ તાપે થવાદો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes