મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)

Bina Talati @Bina_Talati
#FFC8
Week -8
મેથીની સીઝન જશે તેથી મેં લીલી મેથીના ક્રિસ્પી સકરપાડા બનાવ્યા નાસ્તામાં, ચા સાથે સરસ લાગે 15 દિવસ સુધી રાખી શકો છો
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
#FFC8
Week -8
મેથીની સીઝન જશે તેથી મેં લીલી મેથીના ક્રિસ્પી સકરપાડા બનાવ્યા નાસ્તામાં, ચા સાથે સરસ લાગે 15 દિવસ સુધી રાખી શકો છો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટભેગા કરી તેમાં મોવાણ અને મસાલો તથાલીલી મેથી નાખી લોટને મસળી પૂરી કરતા કઠણ લોટ બાંધો, થોડીક વાર પછી લુવા કરી, ભાખરી જેવા રોટલા વનો
- 2
આ સક્કરપાડા ચા સાથે અને નાસ્તામાં સરસ લાગે છે અને 15 દિવસ સુધી રાખી શકાય છે
- 3
તેને શકરપાડા સેપ મા કાપી ગરમ તેલ મા ધીમા તાપે ગોલ્ડન કલર મા તળી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તીખા મેથીયા શક્કરપારા (Tikha Methia Shakkarpara Recipe In Gujarati)
#FFC8# Week 8#તીખા મેથીના શકરપારા Deepa popat -
-
-
-
મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
#MBR4#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ગરમાગરમ ચા કે કોફી સાથે નાસ્તા માટે એકદમ મસાલેદાર અને ક્રિસ્પી મેથીની પૂરી દરેકને ખૂબ પસંદ પડે છે. મેથીના સ્વાદથી સભર આ પૂરી ૧૦/૧૫ દિવસ સુધી સરસ રહેતી હોવાથી તમે પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકો છો. Riddhi Dholakia -
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#cookpad Gujarati# Week8# FFC8 : તીખા શકકરપારાઆજે મેં ખસ્તા તીખા શકકરપારા બનાવ્યા જે નાસ્તામાં ચા સાથે અથવા કોફી સાથે સરસ લાગે છે. Sonal Modha -
મેથી બિસ્કીટ (Methi Biscuit Recipe In Gujarati)
મેથીની ભાજીના ક્રિસ્પી બિસ્કીટ ખૂબ જ હેલધી છે. Valu Pani -
-
મેથી ચાટ શક્કરપારા (Methi Chaat Shakkarpara Recipe In Gujarati)
#CWM1#Hathimasalaકૂક વિથ મસાલા -1(ગ્રીન મસાલા રેસીપીસ )આ શક્કરપારા ચા સાથે સરસ લાગે છે અને લંચ બોક્સ માં પણ બાળકો ને આપી શકાય છે અને પિકનિક માં પણ સાથે લઇ જવાય છે. Arpita Shah -
મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
#GA4#Week 19.#Methi#post 5.Recipe no 168.લીલા શાકભાજી ની સિઝન છે. અને તેમાં મેથી બહુ જ સરસ આવે છે. અને ઠંડીમાં મેથી ખાવી બહુ જ સારી. અને મેથી ની વેરાઈટી પણ ખૂબ જ બને છે. મેં આજે મેથીના મુઠીયા બનાવ્યા છે. જે ફરસા અને ટેસ્ટ માં બહુ જ સરસ બને છે. આ મેથીના મુઠીયા ઊંધિયા માં પણ નાખી શકાય છે. આ મુઠીયા બનાવીને એરટાઇટ ડબામાં ફ્રીજમાં દસથી પંદર દિવસ. તથા ડીપ ફ્રીજ માં બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Jyoti Shah -
મેથી પૂરી (Methi Puri Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_1 સાતમ આઠમ આવી રહી છે. તો મે એના માટે મેથી પૂરી બનાવી છે. તહેવારો નાં સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ક્રંચી લાગે છે. આ પૂરી ને તમે પાંચ દિવસ સુધી સ્ટોર કરી સકો છો. મારા બાળકો ને તો આ મેથી પૂરી ખુબ જ ભાવી. Daxa Parmar -
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#FFC8#Week-8#Cookpad#Cookpadgujarati#Cookpadindia# ફૂડ ફેસ્ટિવલ-8ભારત મા દિવાળીના તહેવારમાં સાતમ-આઠમના તહેવારમાં જુદું-જુદું ફરસાણ બનાવવામાં આવે છે તેમાં ઘઉં અને મેંદાના લોટના ચટપટા ક્રિસ્પી શક્કરપારા ખાસ બનાવવામાં આવે છે તેનો સ્વાદ જ અનેરો હોય છે Ramaben Joshi -
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#EB#Week16મેથી ના શક્કરપારા ટી ટાઈમ નાસ્તો છે.અને ફટાફટ બની જાય એવી ડીશ છે.નાની ભૂખ માટે આ સારો નાસ્તો છે. Mitixa Modi -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4#Week 19#methi#post 1Recipes no 164.શિયાળામાં મેથીની ભાજી સરસ અને ફ્રેશ આવે છે આજે મેં મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ સરસ બન્યા છે. Jyoti Shah -
મેથીના તીખા શક્કરપારા (Methi Tikha Shakkarpara Recipe In Gujarati)
#Foodfestival#FFC8#WEEK8 Krishna Mankad -
-
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#FFC8#Week 8# તીખા શકરપારા ( tikha sakarpara recipe in Gujarati) Deepa popat -
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#FFC8#Week8#cookpadindia#cookpadgujarati#snack#tea_time Keshma Raichura -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#ff3#WEEK16# dray nasta#satamકોઈ પણ તહેવાર હોય સૂકા નાસ્તા વગર તો અધુરો જ કહેવાય .આ સક્કરપરા 10-15 દિવસ સુધી સાચવી શકાય છે.જેથી પ્રવાસ માં જવાનું હોય કે બાળકો માટે ..નાસ્તા માં આ પોસ્ટિક સક્કરપારા બધાં ને ખૂબ પસંદ આવશે. Jayshree Chotalia -
મેથી ના ગોટા.(Methi Gota Recipe in Gujarati)
#MW3ભજીયા. Post2શિયાળામાં મેથીની ભાજી ખૂબ સરસ મળે છે.ઠંડી હોય કે વરસાદ હોય ત્યારે ગરમાગરમ મેથીના ગોટા ખાવાની મજા આવે છે.ઉપર થી ક્રીશ્પી અને અંદર થી સોફટ ગોટા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
નમકીન પારા(namkin para recipe in gujarati)
નમકીન પારા ચા સાથે નાસ્તામાં જમવામાં સરસ લાગે છે Darshna Rajpara -
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
#GA4#Week19#methiશિયાળામાં જ્યારે મેથી મળે ત્યારે એમ થાય કે એની જેટલી આઈટમ બનતી હોય તે બનાવીને ખાઈ લઇએકારણકે શિયાળા જેવી મેથી અન્ય સિઝનમાં નથી મળતીજોકે હવે તો મેથી બારે માસ મળે છે પણ તેનો ટેસ્ટ શિયાળાની મેથી જેવો નથી હતોમેથીની ભાજી ભાજી ની જગ્યાએ આપણે સીઝન માં જયારે મેથી ના મળતી હોય તો કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી શકીએ છીએઆજે મે તાજી મેથીની ભાજીનો ઉપયોગ કરીને મેથી પૂરી બનાવી છે જે સવારની ચા સાથે બ્રેકફાસ્ટમાં પરફેક્ટ લાગે છે Rachana Shah -
-
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
શિયાળામાં મેથીની ભાજી નો વધુમાં વધુ ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છેBhavana Mankad
-
-
-
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#FFC8શક્કરપારા નામ સાંભળીએ એટલે મીઠા સકરપારા યાદ આવે. પરંતુ ઘણા નમકીન સકરપારા પણ બનાવે છે જેને અમે નીમકી કહીએ છીએ પરંતુ આજે ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જ 8 માં તીખા શક્કરપારા બનાવ્યા છે એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
મેથીની ભાજી ના ઢેબરાં (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
#GA4#Week 19મેથીના ઢેબરા Sejal Bhindora -
મેથી શક્કરપારા(fenugreek Shakkarpara Recipe In Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ29શક્કરપારા બાળકો ને ખુબ પસંદ હોઇ છે તો મે એમા ગોળ, મેથી,તલ અને ઘઉં ના લોટ નો ઉપયોગ અલગ ટેસ્ટ અને કરી હેલ્ધી શક્કરપારા બનાવ્યા Shrijal Baraiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16088452
ટિપ્પણીઓ (2)