રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2વ્યક્તિ
  1. 2 નંગરેડીમેડ પીઝા રોટલા
  2. 100 ગ્રામચીઝ
  3. 1બાઉલ ડુંગળીના ટુકડા
  4. 1બાઉલ કેપ્સિકમ ટુકડા
  5. 1બાઉલ ટામેટાંના ટુકડા
  6. પીઝા સોસ ટોપિંગ માટે
  7. ટામેટા સોસ
  8. 1 ચમચીઓરેગાનો
  9. 1 ચમચીચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌપ્રથમ પીઝાના રોટલા ઉપર પીઝા સોસ અને ટામેટા સોસ નું લેયર બનાવી લેવા

  2. 2

    ત્યાર પછી તેના ઉપર ડુંગળી કેપ્સિકમ અને ટામેટાના ટૂકડા નું લેયર કરી લેવું ઓવનમાં ગ્રીલમોડ ઉપર ચાર મિનિટ ગ્રીલ કરી લેવા

  3. 3

    ઉપરથી ચીઝ છીણી લઈને ઉપરથી ટામેટા સોસ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ sprinkle કરી સર્વિંગ ડીશમાં લઈ સર્વ કરવું

  4. 4

    તો તૈયાર છે આપણા પીઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes