રોટલી નું શાક

Aakanksha desai
Aakanksha desai @panktibaxi

રોટલી નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
બે લોકો માટે
  1. 7-8રોટલી ના કટકા
  2. 2 કપછાશ
  3. સ્વાદ મુજબ ડુંગળી
  4. લસણ
  5. આદુ, મરચા,
  6. સ્વાદ મુજબ મીઠું
  7. સ્વાદ મુજબ મરચું
  8. ચપટી હળદર
  9. ચપટી હિંગ
  10. ચપટી ખાંડ
  11. 1 નાની ચમચીરાઈ
  12. 2 ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક પેન માં તેલ લઈને તેમાં રાઈ નાખો તતડે એટલે ડુંગળી,લસણ,આદુ મરચા સાંતલો.

  2. 2

    પછી તેમાં હળદર,હિંગ,મરચું,મીઠું નાખીને હલાવીને છાશ ઉમેરો.

  3. 3

    સતત હલાવો અને ઉકળે એટલે રોટલી ના ટુકડા નાંખીને સહેજ વાર રાખો.ખાંડ નાંખીને હલાવીને લઈ લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aakanksha desai
Aakanksha desai @panktibaxi
પર

ટિપ્પણીઓ

Similar Recipes