અડદ ના વડા (Urad Vada Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
અડદ ના વડા (Urad Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ની દાળ ને 6,7 કલાક પાણી મા પલાળી ને ગ્રાઈન્ડ કરી પેસ્ટ બનાવી લેવી
- 2
અડદ ની દાળ ના પેસ્ટ ને સારી રીતે ફેટી લેવુ જેથી દાળ મા હવા ભરાય,પેસ્ટ હલ્કુ થાય વડા પોચા અને જાલીદાર બને. મીઠું,મરચું હિંગ ,આદુ,મરચા,લસણ ની પેસ્ટ ઉમેરી મિક્સ કરી ને પેસ્ટ મા ગોળા હથેલી પર લઈ વડા ના આકાર આપી વચચે કાણા કરી ને ગરમ તેલ મા તળી લેવુ
- 3
બધી બાજુ ક્રિસ્પી,ગોલ્ડન રંગ ના તળી લેવુ. તૈયાર છે અડદ ની દાળ ના ક્રિસ્પી કરારે વડે..્
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અડદ દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
#cook snape recipe#DFT#Diwali (kali choudas special) જન્હવી ઠકકર ની રેસીપી થી બનાવયુ છે અડદ દાળ ના વડા દિપાવલી ત્યોહાર ની શ્રૃખંલા મા આજે કાળી ચૌદસ છે ,અને અડદ દાળ ના વડા ,ભજિયા બનાવાની રિવાજ છે. Saroj Shah -
મેદુ વડા અડદ ની દાળ ના વડા (Medu Vada Urad Dal Vada Recipe In Gujarati)
#cookpad Gujarati#south Indian recipe Saroj Shah -
-
અડદ ની દાળ ના ભજિયા (Urad Dal Bhajiya Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#SSR#cookpad Gujarati શ્રાદ્ધ પક્ષ મા ખીર ની સાથે અડદ ની વાનગી બનાવી ને પુર્વજો ને અર્પણ કરવાના મહત્વ છે . મે અડદ ની દાળ ના ભજિયા બનાયા છે... Saroj Shah -
-
-
અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
શ્રાદ્ઘપક્ષ ચાલી રહયુ છે . મારે ઘર શ્રાદ્ઘ મા પુર્વજો ની તિથી ના દિવસ ખીર -પૂરી સાથે અડદ ની કોઈ પણ વાનગી બને છે .મે અડદ ની દાળ ના વડા બનાયા છે Saroj Shah -
અડદ ની દાળ ના દહીં વડા (Urad Dal Dahi Vada Recipe In Gujarati)
#ff3#childhood recipe#chhat ,satam recipe Saroj Shah -
-
અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#cookpadindia Rekha Vora -
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#CDYઆ દાળ મારા સાસુ એ શીખવી છે,જે મારા દીકરા ને ખુબજ પ્રિય છે Krishna Joshi -
મસરંગી (અડદ ની નાર્થ ઈન્ડીયન રેસીપી)
# મસાલેદાર અડદ ની દાળ#નાર્થ ઈન્ડીયન સ્પેશીયલ#દાળ રેસીપી#SSRઅત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહયુ છે ,પરિવાર ની રિવાજ પરમ્પરા મુજબ પુર્વજો ના નિમિત ભોજન મા અડદ ની દાળ ની વસ્તુ બનાવાય છે , પારીવારિક પરમ્પરા મુજબ મે અડદ ની દાળ બનાવી છે ,આ દાળ મધ્યપપ્રદેશ, મા કારેલ અને ઊતરપ્રદેશ મસરંગી તરીકે જણીતુ છે Saroj Shah -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#શાક રેસીપી#સમર સ્પેશીયલ રેસીપી#કુકપેડ ગુજરાતી Saroj Shah -
અડદ ની દાળ અને સફેદ પંપકીન ની વડી (Urad Dal White Pumpkin Vadi Recipe In Gujarati)
#MA મર્ધસ ડે સ્પેશીયલ રેસીપી એટલે મૉ સાથે સીખેલી વાનગી.. આજે જયારે વડી પાપડ કે અથાણા બનાવુ છુ તો મૉ ની રીત ને ફોલ્લો કરુ છુ..જીવનદાયિની મૉ ને કોટી કોટી વંદન કેમ કે આજે છુ જે સ્થાન પર છુ એ મૉ ના સંસ્કાર ના આભારી છે. મૉ થી સીખેલી અડદ ની વડી બનાઈ છે. અને વર્ષ માટે સ્ટોર કરી છે.. Saroj Shah -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#SFR#SJR#રાધંણ છટ્ટ ના દિવસે સાતમ મા ઠંડુ ખાવા દહીં વડા બનાયા છે Saroj Shah -
-
બિજોરા (તલ -પમ્કીન ના વડા)
#MDC#સાઈડ ડીશ#નાર્થ ઈન્ડિયન રેસીપી#સુકવની(વર્ષ માટે સ્ટોર કરાય)#સ્વાદિષ્ટ, ક્રંચી, મંચી ,મમ્મી ના હાથ ની રેસીપી .. મારી મમ્મી ને ડેડીકેટ કરુ છુ. મમ્મી થી સીખેલી રેસીપી એમની યાદો ને તાજા કરી દે છે..મધર ડે પર મા ની પરછાઈ બની યાદો ને તાજા કરુ છુ.. Saroj Shah -
અડદ દાળ ટીક્કી (Urad Dal Tikki Recipe In Gujarati)
#CHOOSETOCOOK આજે મે અડદ દાળ ની ટીક્કી બનાવી છે જે વરસાદી વાતાવરણ માં ગરમ ગરમ અડદ દાળ ટીક્કી ખાવાની મઝા જ અલગ હોઈ છે તમે પણ ટ્રાય કરો hetal shah -
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#Week 16#weekend recipe#chhat -satam recipeગુજરાત મા સાતમ માટે બાજરી ના વડા ની મહિમા છે. રાધંણ છટ્ટ મા બનાવી ને સાતમ ના દિવસે ઠંડુ ખાવાની પ્રથા વર્ષો થી ચાલી આવી છે.. આ વડા ને 4,5 દિવસ સ્ટોર કરી શકો છો. Saroj Shah -
-
-
અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
આજે કાળી ચૌદશ એટલે અદડ ના વડા તો બનાવવાના જ હોય અને સાથે લીલી ચટણી.. #DTR Sangita Vyas -
-
મીકસ લોટ ના વડા (Mix Flour Vada Recipe In Gujarati)
#માનસૂન સ્પેશીયલ# વડા રેસીપી"બધા ની ફેવરીટ ગુજરાતી રેસીપી વડા , "વડા જુદા જીદા લોટ મા થી ભાજી,દુધી વેજીટેબલ મિક્સ કરી ને બને છે. રાધંણ છટ્ટ મા વિશેષ બનાવા મા આવે છે, /પ્રવાસ પર્યટન, લંચબાકસ ,નાસ્તા ,ની રીતે બનાવાય છે 4,5દિવસ સ્ટોર પણ કરી શકાય છે બગડતુ નથી સારા રહે છે. મે બાજરી મકઈ,ઘંઉ ના લોટ મિક્સ કરી ને મેથી ની ભાજી નાખી ને બનાવયા છે. Saroj Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16749759
ટિપ્પણીઓ