અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

આજે કાળી ચૌદશ એટલે અદડ ના વડા તો બનાવવાના જ હોય અને સાથે લીલી ચટણી.. #DTR

અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)

આજે કાળી ચૌદશ એટલે અદડ ના વડા તો બનાવવાના જ હોય અને સાથે લીલી ચટણી.. #DTR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
ડિનર માટે
  1. બાઉલ અડદની દાળ
  2. ૨ ટેબલસ્પૂનબેસન
  3. ૧ ટેબલસ્પૂનક્રશ આદુ લસણ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. જરૂર મુજબ પાણી
  6. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    અડદ ની દાળ ને ૨-૩ પાણી થી ધોઈ ચોખ્ખા પાણી માં ૩-૪ કલાક પલાળી રાખવી,ત્યારબાદ પાણી નિતારી ગ્રાઇન્ડ કરી લેવી અને કલાક માટે ઢાંકી ને રાખી લેવી..

  2. 2

    હવે પીસેલી દાળ ને વ્હીસ્કર થી ખુબ ફીણવું જેથી દાળ fluffy થાય અને બેટર ફૂલી જાય,બાદ તેમાં બેસન,ક્રશ આદુ મરચા અને મીઠું નાખી મિક્સ કરી લેવું.

  3. 3

    તેલ ગરમ મૂકી બેટર માંથી ચમચી અથવા હાથે થી નાના નાના વડા તેલ માં મૂકી તળી લેવા.
    તો તૈયાર છે અડદ ની દાળ ના વડા,સાથે ધાણા ફુદીના ની ચટણી..

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Similar Recipes