છત્તીસગઢ ચિલા (Chhattisgarh Chila Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
#CRC
#cookpadindia
#cookpadgujarati
છત્તીસગઢ ચિલા
છત્તીસગઢ ચિલા (Chhattisgarh Chila Recipe In Gujarati)
#CRC
#cookpadindia
#cookpadgujarati
છત્તીસગઢ ચિલા
રાંધવાની સૂચનાઓ
- 1
૧ બાઉલ મા ચોખાનો લોટ, આદુ મરચા પેસ્ટ, મીઠું મીક્ષ કરો.... & પાણી નાંખી ચિલાનુ બેટર તૈયાર કરો
- 2
૧ નોનસ્ટિક લોઢી ગરમ થયે.... ચમચા વડે ચિલાનુ બેટર પાથરો..... & ગોળ ફરતે ૧/૨ ટીસ્પૂન તેલ રેડો
- 3
સાઇડ મા થી ચિલા લોહીની ધાર છોડવા માડે એટલે એને પલોટો.... બીજી સાઇડ શેકાઈ જાય એટલેએનૈ સર્વિંગ પ્લેટ મા કાઢો..... ચિલા ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છતીસગઢ ચિલા (Chhattisgarh Chila Recipe In Gujarati)
#CRCછત્તીસગઢ રેસીપી ચેલેન્જખૂબ જ ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે.😋 Falguni Shah -
-
-
-
હથફોડ઼વા છત્તીસગઢ (Hathfodwa Chattisgarh Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ Juliben Dave -
ડુબકી પકોડા કઢી છત્તીસગઢ ફેમસ (Dubki Pakoda Kadhi Chhattisgarh FamousRecipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CRC Sneha Patel -
-
-
-
-
આલુબડા છત્તીસગઢ સ્પેશ્યલ (Aloobada Chattisgarh Special Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેશીપી ચેલેન્જ Juliben Dave -
-
-
બફૌરી છત્તીસગઢ સ્પેશ્યલ (Bafauri Chattisgarh Special Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ બફૌરી-છત્તીસગઢ સ્પેશ્યલ Juliben Dave -
-
કુસલી છત્તીસગઢ (Kusli Chattisgarh Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ કુસલી/કસલી-છત્તીસગઢ Juliben Dave -
છત્તીસગઢી ચિલા (Chhattisgarhi Chila Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@shital10 inspired me for this recipeછત્તીસગઢ ની રેસીપી માં ચોખા અને દાળનો ઉપયોગ કરી બનાવાય છે. ખૂબ જ ઓછા તેલ અને મસાલા થી બનતી હોવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે.અહીં મે ૨ રીતે ચીલા બનાવ્યા છે. ૧.ચોખાનાં લોટ માંથી ૨.ચોખા નો લોટ + ફણગાવેલા મગ. ફક્ત મીઠું, મરચું, હીંગ, ડુંગળી, લીલું મરચું અને કોથમીર નો ઉપયોગ કરી નોન સ્ટીક પેનમાં ૧ ટીપું તેલ નાંખી બનાવેલા હોવાથી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી વર્જન બન્યું છે. Dr. Pushpa Dixit -
-
બેસન ડપકા કઢી (Besan Dapka Kadhi Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#cookpadindia Rekha Vora -
-
કુરકુરા ફરા છત્તીસગઢ ફેમસ (Crispy Farra Chattisgarh Famous Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ Juliben Dave -
-
-
ચોખા ના લોટના ચીલા (Rice Flour Chila Recipe In Gujarati)
#પોસટ ૧#ચોખાના લોટના ચિલલા #CRC Niharika Shah -
ચોખા ના લોટ ના ચીલા (Rice Flour Chila Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#cookoadindia Rekha Vora -
અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#cookpadindia Rekha Vora -
ચૌસેલા છત્તીસગઢ સ્પેશ્યલ (Chausela Chattisgarh Special Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેશીપી ચેલેન્જ Juliben Dave -
મેથી બેસન ચિલા (Methi Besan Chila Recipe in Gujarati)
#GA4#Week22#Chila#Methibesanchila Thakkar Hetal -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16195785
ટિપ્પણીઓ (19)