ડુબકી પકોડા કઢી છત્તીસગઢ ફેમસ (Dubki Pakoda Kadhi Chhattisgarh FamousRecipe In Gujarati)

Sneha Patel @sneha_patel
ડુબકી પકોડા કઢી છત્તીસગઢ ફેમસ (Dubki Pakoda Kadhi Chhattisgarh FamousRecipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળ ને ચાર કલાક પલાળી દો ત્યાર બાદ તેની ફાઈન પેસ્ટ તૈયાર કરો તેને દસ મિનિટ રેસ્ટ આપો હવે દહીં મા બેસન પાણી નાખી બેટર તૈયાર કરો
- 2
હવે એક મોટા વાસણ મા તેલ ગરમ થાય એટલે રાઈ મેથી હીંગ મરચા લીમડો પેસ્ટ નાખી બરાબર સાતળો ત્યાર બાદ તેમા કાદો એડ કરી બધા મસાલા નાખી દો તેને ધીમે તાપે ઉકળવા દો
- 3
હવે બેટર મા મીઠું કોથમીર જરુર મુજબ પાણી નાખી ખુબ જ ફીણી લેવુ તેમા થી નાની વડી કરતા જાવ ને બેટર મા એડ કરતા જવુ વચ્ચે વચ્ચે હલાવ જો આ કઢી ને બનતા 25 મિનિટ લાગે છે
- 4
છેલ્લે કોથમીર નાખી દો
- 5
તો તૈયાર છે છત્તીસગઢ ફેમસ ડુબકી પકોડા કઢી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આખા અડદ ની કઢી દેશી સ્ટાઇલ (Akha Urad Dal Kadhi Desi Style Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ROK Sneha Patel -
-
પકોડા કઢી રાજસ્થાન ફેમસ (Pakoda Kadhi Rajasthan Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KRC Sneha Patel -
કાઠીયાવાડી મસાલા કઢી (Kathiyawadi Masala Kadhi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ROK Sneha Patel -
ઢોસા પ્લેટર કેરલા સ્પેશિયલ રેસિપી (Dosa Platter Kerala Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KER Sneha Patel -
મુળા નુ લોટ વાળુ શાક (Mooli Lotvalu Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
ડબલ તડકા લસુની પંજાબી કઢી (Double Tadka Lasuni Punjabi Kadhi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
ચિલ્ડ કર્ડ રાઇસ સાઉથ ઈન્ડિયન ફેમસ (Chilled Curd Rice South Indian Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ST Sneha Patel -
-
આલુ પાલક નુ શાક (Aloo Palak Shak Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#Cookpadindia (યુનિક સ્ટાઇલ) Sneha Patel -
ઓનીઅન બેસન પિઠલુ મહારાષ્ટ્રીયન ફેમસ (Onion Besan Pithlu Maharashtrian Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WLD Sneha Patel -
ગોટા ગાંઠિયા ખમણ ની ચટણી (Gota Ganthiya Khaman Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#MFF Sneha Patel -
ફ્રેશ કોકોનટ ચટણી (Fresh Coconut Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SF Sneha Patel -
સ્પાઇસી ટોમેટો રાઇસ સાઉથ ઈન્ડિયન ફેમસ (Spicy Tomato Rice South Indian Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SRJ Sneha Patel -
લીલા કાંદા લસણ ને રતલામી સેવ નુ શાક (Green Onion Garlic Ratlami Sev Shak Recipe In Gujarati)
#FFC3(Week)#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
લસુની ડબલ તડકા કઢી (Lasuni Double Tadka Kadhi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM1 #Hathimasala#week6 #MBR6 Sneha Patel -
ખાટા સ્પાઇસી અડદ કાઠિયાવાડી સ્ટાઇલ (Khata Spicy Urad Kathiyawadi Style Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BW Sneha Patel -
-
દાલ પકવાન કચ્છી ફેમસ (Dal Pakwan Kutchi Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DR Sneha Patel -
કડાલા કરી કેરલા સ્પે. રેસિપી (Kadala Curry Kerala Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KER Sneha Patel -
સફેદ વટાણા આલુ સબ્જી (White Vatana Aloo Sabji Recipe In Gujarati)
#FFC4#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
રગડા પૂરી અમદાવાદ ફેમસ (Ragda Poori Ahmedabad Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KER Sneha Patel -
લીલા વટાણા વીથ આલુ સબજી (Lila Vatana Aloo Sabji Recpe In Gujarati)
#FFC4#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
ટ્રેડીશનલ ખારી ભાત કરછી ફેમસ (Traditional Khari Bhat Kutchi Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KRC Sneha Patel -
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ROK Sneha Patel -
ઝાવરુ (Javru Recipe In Gujarati)
#FFC1 (વિસરાતી સાઉથ ગુજરાત ની વાનગી)Cookpadgujarati#Cookpadindia Sneha Patel -
છત્તીસગઢ ચિલા (Chhattisgarh Chila Recipe In Gujarati)
#CRC#cookpadindia#cookpadgujaratiછત્તીસગઢ ચિલા Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16199422
ટિપ્પણીઓ