રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી મા પાણી ગરમ ♨ પાણી કરવા મુકો ત્યારબાદ ડાર્ક ચોકલેટ 🍫 ને બાઉલમાં સુધરી રાખો પછી જે તપેલી મા પાણી ગરમ છે તેમા ઉપર સાણસી ની મદદ થી પકડી રાખો ઓગળી જાય છે એટલે પીનાટા મોલ્ડ મા લીકવીડ ચોકલેટ નાખો પછી ગોળ ગોળ ફેરવો આખુ કવર થઈ જાય એટલે ફ્રીજ મા મુકો
- 2
જેમ ડાર્ક ચોકલેટ ને લિકવિડ કરી એમ જ વ્હાઈટ ચોકલેટ ને કરો હવે ફ્રીઝ માંથી પીનાટા મોલ્ડ કાઢી ને આંગળી થી ડિઝાઇન કરો અને વ્હાઈટ ચોકલેટ નુ લૈયર કરો પછી પાછુ ફ્રીઝ મા મુકો અને તરત જ પાછુ કાઢી ને ડાર્ક ચોકલેટ નુ લૈયર કરો પછી ઘીરેઘીરે મોલ્ડ માથી કાઢો
- 3
તો તૈયાર છે પીનાટા નુ ઉપર નુ લૈયર (મે એક જ લૈયર બનાવેલ છે આવી જ રીતે બીજૂ પણ કરી શકાય અને રાઉન્ડ ગોળ તૈયાર થાય તો એમા ચોકલેટ યા કેક કે આઈસ્ક્રીમ જે રાખવુ હોય એ રાખી શકાય) ઉપર ચોકલેટ સિરપ અને સિપ્રિંકલ થી ડેકોરેશન કરો જેમ્સ થી ડેકોરેશન કરો તો તૈયાર છે પીનાટા કેક 🎂
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ડાર્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટ (Dark Chocolate White Chocolate Recipe In Gujarati)
# chocolate day special.# cookpad gujarati# home made chocolate Shilpa khatri -
-
પિનાટા કેક (Pinata Cake Recipe In Gujarati)
પહેલીવાર આ કેક બનાવવા ની કોશિષ કરી અને ઘણી સારી બની બધાને ગમી બનાવવામાં અને ખાવામાં પણ ખૂબ અલગ અને મસ્ત લાગે છે, તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
-
રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
આજે મારી બહેનનો birthday છે તો મે રેડ વેલ્વેટ કેક બનાવી. તેમાં મે આઈસીંગમાં બીટના રસનો ઉપયોગ કર્યો છે જેથી કેકનો કલર સારો આવે. Disha Dave -
-
ચોકલેટ પૉપસિકલ્સ અને ફ્લાવર (Chocolate popsicles Recipe In Gujarati)
#WDI dedicate this recipe for all the women on women's day... Bhumi Parikh -
-
બોર્નબોન બિસ્કિટ કૅકે (BourBon Biscuit Cake Recipe In Gujarati)
#માયફર્સ્ટરેસિપિ#ઓગસ્ટબાળકો ને ભાવતી કૅકે થોડા જ સમય માં ત્યાર ને એકદમ તેસ્ટી ને બાર જેવી સ્પૉન્ઝઈ surabhi rughani -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
# સાતમઆજે મે જન્માષ્ટમી સ્પેશિયલ ચોકલેટ કેક બનાવી છે ..આપને નાના મોટા સૌ ના જન્મદિવસ પર કેક બનાવી ને ઉજવીએ તો આપણો સૌનો નટખટ કાનુડો કેમ બાકી રહે .માખણ ને મિસરી સાથે કેક પણ હોવી જોઈએ ને .. Keshma Raichura -
ચોકલેટ પીનાટા કેક (Chocolate Pinata Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
ચોકલેટ ડિલાઇટ કેક(Chocolate delight cake recipe in gujarati)
#GA4#Week10#chocolate#cake#chocolate delight cake Aarti Lal -
-
-
ચોકલેટ કેક પોપ્સ(Chocolate Cake Pops Recipe In Gujarati)
#cccઆ એકદમ યુનિક રેસિપી છે. બચ્ચા ઓ ને ચોકલેટસ અને કેક બંને બહુ જ ભાવતા જ હોઈ છે. પણ આ પોપ્સ બધા નાનાં થી મોટા બધા ને ભાવશે. ક્રિસ્મસ ના તહેવાર માં આપણે આ પોપ્સ બચ્ચાં ઓ ને બનાવી ને આપીશુ તો બચ્ચા ઓ એકદમ ખુશ થઇ જશે. આમા કેક અને ચોકલેટ બને એક જ માં આવી જશે. મારાં ઘરે બધા ને બહુજ ભાવી તો તમે પણ બનાવજો. Sweetu Gudhka -
-
-
-
ચોકલેટ ફ્રુટ પિઝા (Chocolate Fruit Pizza Recipe In Gujarati)
#ફટાફટઆ પિઝા માં મેં ફ્રુટ અને ચોકલેટ ની સાથે ચીઝ એડ કરીને બનાવ્યાં છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.ફ્રુટ એડ કરેલા છે એટલે હેલધી પણ છે અને સાથે ચોકલેટ અને ચીઝ નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે .તમે આમાં તમને ભાવતા હોઇ એવાં ફ્રૂટ્સ લઇ શકો છો. Avani Parmar -
કેકસીકલ ડેકોરેશન (Cakesicle Decoration Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiકેકસીકલ ડેકોરેશન Ketki Dave -
-
ચોકલેટ કેક(Chocolate cake recipe in Gujarati)
#nooven#noCreamચોકલેટ કેક નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય બાળકોને કે 🍰 કેક ખુબ પસંદ હોય છે મે પણ આ કેક બર્થડે પર જ બનાવી હતી તોહુ બાળકો ની પસંદ અને ફેમીલી ની પસંદ ની કેક ની રેસીપી સેર કરુ છું Rinku Bhut -
હોટ ચોકલેટ સન્ડે (Hot chocolate Sunday recipe in gujarati)
#ccc#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
ચોકલેટ કેક વિધાઉટ ક્રીમ
#કાંદાલસણઅત્યારે lockdown ચાલતું હોવાથી હાલમાં ઘરમાં જે વસ્તુ હતી તેમાંથી જ આ કેક બનાવી છે આ રેસિપી સાવ ઇઝી છે ઘરમાંથી જ બધી વસ્તુ ઇઝીલી મળી રહે તેવી આ રેસિપી શેર કરી છે parita ganatra
More Recipes
ટિપ્પણીઓ