ચોકલેટ પીનાટા કેક (Chocolate Pinata Cake Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
ચોકલેટ પીનાટા કેક (Chocolate Pinata Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડબલ બોઇલ થી બન્ને ચોકલેટ ઓગાળી લેવી અલગ અલગ ત્યાર બાદ તેને રુમ ટેમ્પરેચર પર ઠડી થવા દો હવે મોલ્ડ મા મિલ્ક ચોકલેટ નાખી પહેલા કોનર થી શરુ કરી આખા મા સ્પેડ કરો વધારા ની ચોકલેટ કાઢી લઇ એક થીક લેયર તૈયાર કરો
- 2
ત્યાર બાદ તેને 10 મિનિટ ફીજ મા સેટ થવા દો પછી ચમચી ની મદદ થી બીજુ લેયર આ રીતે લગાવી દો થોડુ ફટાફટ કરવુ પડશે
- 3
ત્યાર બાદ સેટ થવા ફીજ મા રાખી 15 મિનિટ પછી ધ્યાન થી પહેલા સાઈડ અલગ કરી ધીરે ધીરે અન મોલ્ડ કરો સ્લો કરજો નહીતર પીનાટા ટુટી જશે
- 4
તો રીતે પીનાટા તૈયાર કરો તેની નીચે કેક ચોકલેટ જેમ્સ રાખી શકો છો ત્યાર બાદ ટુથપિક થી ચોકલેટ લગાવી સિલ્વર બોલ્સ ચોંટાડી
- 5
તો તૈયાર છે હોમમેડ ચોકલેટ પીનાટા કેક,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકલેટ વોલનટ ફજ (Chocolate Walnut Fudge Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
થ્રી લેયર ચોકલેટ કેક વીથ ફ્રેશ ફલાવર(Three Layer Chocolate Cake With Fresh Flower Recipe In Gujarati
#cookpadgujarati#Cookpadindia#CookpadTurns6 Sneha Patel -
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
ડ્રાયફ્રુટસ કોફી ચોકલેટ સ્લાઈસ (Dryfruits Coffee Chocolate Slice Recipe in Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWC Sneha Patel -
ઈન્સ્ટન્ટ હોટ ચોકલેટ કિડસ સ્પેશિયલ (Instant Hot Chocolate Kids Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
ચોકલેટ આઇસ્ક્રીમ કેક (Chocolate Icecream Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
ચોકલેટ પ્લમ કેક ક્રિસમસ સ્પેશિયલ (Chocolate Plum Cake Christmas Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9#XS Sneha Patel -
ચોકલેટ બંડ કેક (Chocolate Bundt Cake Recipe In Gujarati)
#childhood#cookpadgujarati#cookpadindia#ff3 Sneha Patel -
લેમન ઓરિયો ચોકલેટ કેક (Lemon Oreo Chocolate Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
-
-
-
-
બ્લેક ફોરેસ્ટ ચોકલેટ કેક (Black Forest Chocolate Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
# સાતમઆજે મે જન્માષ્ટમી સ્પેશિયલ ચોકલેટ કેક બનાવી છે ..આપને નાના મોટા સૌ ના જન્મદિવસ પર કેક બનાવી ને ઉજવીએ તો આપણો સૌનો નટખટ કાનુડો કેમ બાકી રહે .માખણ ને મિસરી સાથે કેક પણ હોવી જોઈએ ને .. Keshma Raichura -
હોમમેડ ચોકલેટ(chocolate recipe in gujarati (
બધા ને ભાવે તેવી ઘરે બનાવેલ ચોકલેટ.જેમાં કોઈ જ લિમિટ રેહતી જ નથી#kv Nidhi Sanghvi -
ચોકલેટ ગનાશ (Chocolate Ganache Recipe In Gujarati)
#XS#CHRISTMAS#CHOCOLATE#BUTTER#CREAM#DESERT#SWEET#Cookpadgujrati#COOKPADINDIA Shweta Shah -
હાર્ટ પેંડા કેક વિથ સ્ટ્રોબેરી ક્રશ જામ (Heart Penda Cake Strawberry Crush Jam Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
નટેલા ચોકલેટ ડોરા કેક (Nuttela Chocolate Dora Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
મિલ્ક મેડ કેક (કન્ડેન્સ્ડ મિલ્ક)
#cookpadturns3બર્થડે કેક વગર અધૂરો ગણાય, એટલે મેં બનાવી છે કેક એ પણ મિલ્ક મેડ એટલે કે કન્ડેન્સ્ડ મિલ્ક માંથી Radhika Nirav Trivedi -
ચોકલેટ સ્ટીકસ (Chocolate Sticks Recipe In Gujarati)
#CDY#cookpadguj#cookpad#cookpadindia#Chocolateબાળકોને જો સૌથી વધુ કોઈ ચીઝ વહાલી હોય તો તે ચોકલેટસ. જાતજાતની રંગબેરંગી ચોકલેટસ બાળકોનું મન મોહી લે છે. તો બાળ દિન પર મેં પણ રંગબેરંગી ચોકલેટ સ્ટીકસ બનાવી છે. બનાવવી એકદમ સરળ છે, ઝડપી છે અને આકર્ષક છે. Neeru Thakkar -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16705676
ટિપ્પણીઓ (2)