ચોકલેટ કેક વિધાઉટ ક્રીમ

parita ganatra
parita ganatra @cook_19602125

#કાંદાલસણ
અત્યારે lockdown ચાલતું હોવાથી હાલમાં ઘરમાં જે વસ્તુ હતી તેમાંથી જ આ કેક બનાવી છે આ રેસિપી સાવ ઇઝી છે ઘરમાંથી જ બધી વસ્તુ ઇઝીલી મળી રહે તેવી આ રેસિપી શેર કરી છે

ચોકલેટ કેક વિધાઉટ ક્રીમ

#કાંદાલસણ
અત્યારે lockdown ચાલતું હોવાથી હાલમાં ઘરમાં જે વસ્તુ હતી તેમાંથી જ આ કેક બનાવી છે આ રેસિપી સાવ ઇઝી છે ઘરમાંથી જ બધી વસ્તુ ઇઝીલી મળી રહે તેવી આ રેસિપી શેર કરી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપઘઉંનો લોટ
  2. ૧/૨કપ મેંદાનો લોટ
  3. 1 કપખાંડ પાવડર
  4. ૧/૨ કપકોકો પાવડર
  5. ૧/૨ ટી.સ્પૂનબેકિંગ સોડા
  6. ૧ ટીસ્પૂનબેકિંગ પાઉડર
  7. ૧/૨ ચમચીવેનીલા એસન્સ
  8. ૧/૪ કપસનફલાવર તેલ
  9. ૧ કપછાશ
  10. ૨ ચમચીકાજુ બદામ
  11. ૨ ચમચીબટર
  12. ૩ચમચી દૂઘ
  13. ૧મોટો ટુકડો ડાર્ક ચોકલેટ સ્લેબ
  14. ડેકોરેશન માટે:
  15. પીસ hidenseek બિસ્કીટ
  16. થોડી જેમ્સ
  17. નાનો ટુકડો વાઈટ ચોકલેટ
  18. ૪ નંગચોકલેટ બોલ્સ
  19. ૨ ચમચીખાંડ
  20. ૧ ચમચીઅખરોટના પીસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આ રીતે બધું મટીરીયલ તૈયાર કરો ત્યારબાદ (બંને લોટ મિક્સ લો) તેમાં બેકિંગ પાઉડર અને કોકો પાવડર મિક્સ કરો ત્યારબાદ એક બાઉલમાં છાસ અને ખાંડનું મિશ્રણ મિક્સ કરો અને તેમાં એસેન્સ નાખો

  2. 2

    ખાંડનો પાવડર સારી રીતે મિક્સ થઈ ત્યારબાદ તેમાં બેકિંગ સોડા મિક્સ કરવા ત્યારબાદ તેમાં ડ્રાય મિશ્રણ મિક્સ કરવું થોડીવાર મિક્સ કરી હેન્ડ બિટર થી બીટ કરવું ત્યારબાદ તેમાં તેલ મિક્સ કરી ખૂબ હલાવો ત્યારબાદ તેમાં ડ્રાયફ્રૂટ મિક્સ કરવું

  3. 3

    એક ડબા ને ગ્રીસ કરી તેમાં આ મિશ્રણ માઇક્રોવેવ ઓવન મા 3 મિનીટ સુધી બેક કરવું

  4. 4

    કેક બની અને ઠંડી થઇ જાય પછી તેના વચ્ચે થી બે પાર્ટ કરવા એક પાર્ટીમાં વાઈટ ચોકલેટ અખરોટ અને બટર અને દૂધ નાખી બધું મિક્સ કરી ચોકલેટ મેલ્ટ કરવી

  5. 5

    ૨ચમચી પાણીમાં બે ચમચી ખાંડ નાખી અને સુગર સીરપ બનાવવી ત્યારબાદ એક પાર્ટ માં ચોકલેટ વાળો મિશ્રણ અને એક પાર્ટમાં માં સુગર સીરપ લગાવવી ત્યારબાદ ડાર્ક ચોકલેટ એક ચમચી બટર અને બે ચમચી દૂધ મિક્સ કરી ચોકલેટ ઓગાડવી

  6. 6

    ઉપર નું મિશ્રણ તૈયાર થઈ જાય ચોકલેટ મેલ્ટ થઈ જાય એટલે કેક પર રેડવું કેક પરના મિશ્રણને થોડીવાર સેટ થવા દો ત્યારબાદ બિસ્કીટ ને વાઈટ ચોકલેટમાં ડીપ કરી સેટ થવા દેવા તેમજ ચોકલેટ બોલ્સ ને પણ કરવા

  7. 7

    કેક ને આ રીતે ડેકોરેટ કરી અને સર્વ કરો અત્યારે બાળકોને આ પણ બહુ સારી લાગશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
parita ganatra
parita ganatra @cook_19602125
પર

ટિપ્પણીઓ

Similar Recipes