પોટેટો સ્માઇલીસ
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને બાફી ઠંડુ કરી ગ્રેટ કરી લો. તેનાં માવામાં રવો, કોર્ન ફલોર, મીઠું અને ચીલી ફ્લેક્સ બરાબર મિક્સ કરી લોટ બાંધી લો.
- 2
પછી મોટો લુવો લઈ કોર્ન ફલોર ડસ્ટ કરી વણી લો. કુકી કટર કે નાની વાટકી થી ગોળ કટ કરી લો. પછી સ્ટ્રો વડે ૨ આંખો અને ચમચી વડે સ્માઈલ નો શેપ આપી દો.
- 3
તેલ ગરમ થાય એટલે બંને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય એમ તળી લો. તમે આ સ્માઈલીઝ ઝીપ લોક બેગમાં મૂકી ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો. તો તૈયાર છે નાના-નાના પોટેટો સ્માઈલીઝ તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ હાંડી બિરયાની
#RB10#week10#My recipe BookDedicated to my younger sister who loves this very much. Dr. Pushpa Dixit -
પંજાબી છોલે-પૂરી
#RB16#week16#My recipe eBookDedicated to my mother who loves this very much and I learnt from her. This is her recipe.During festivals, we prefer puri else with roti and paratha also it seems so yummy😋 Dr. Pushpa Dixit -
દાળવડા
#RB15#week15#My recipe BookDedicated to my younger son who is @ canada and prepares such things. Dr. Pushpa Dixit -
મનચાઉં સૂપ
#RB2#week2#My recipe BookDedicated to my husband who loves this soup very much esp. In winter and monsoon. Dr. Pushpa Dixit -
પનીર તૂફાની
#RB5#week5#My Recipe BookDedicated to my niece who loves all sabjis made of paneer. Dr. Pushpa Dixit -
બોમ્બે મસાલા સેન્ડવીચ (Bombay Masala Sandwich Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@cook_26038928 hema oza ji inspired me for this recipe Dr. Pushpa Dixit -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@Ekrangkitchen ektamam inspired me for this recipe Dr. Pushpa Dixit -
ઓરિયો કુલ્ફી
#APR#RB7#week7#My recipe BookDedicated to my nephew who loves this very much. Dr. Pushpa Dixit -
વર્મીસીલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@Keshmaraichura_1104 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
પાલક મસાલા પૂરી (Palak Masala Poori Recipe In Gujarati)
#SD#summer special dinner recipeunns_cooking inspired me. Dr. Pushpa Dixit -
દલિયા
#RB12#week12#My recipe BookDedicated to my father on 'Father's Day ' who loves to have this daliya in breakfast. Dr. Pushpa Dixit -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#SD#summer special dinner recipesoni_1 inspired me for this recipe Dr. Pushpa Dixit -
ઈન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#SD#summer special dinner recipe Dr. Pushpa Dixit -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@cook_22909221 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
પાણી પૂરી શોટ્સ
#RB14#week14#My recipe BookDedicated to my niece who can bet and win the competition by eating maximum pani puri 😄😋 Dr. Pushpa Dixit -
-
બટાકાની ફરાળી સૂકી ભાજી (Bataka Farali Suki Bhaji Recipe In Gujarati)
#SD#summer special dinner recipe Dr. Pushpa Dixit -
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@rekhavora inspired me for this recipe. Dr. Pushpa Dixit -
મેંદુ વડા
#RB6#week6#My recipe BookDedicated to my elder son@FalguniShah_40 inspired me for this recipe Dr. Pushpa Dixit -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SD#summer special dinner recipeHarshaashok inspired me. Dr. Pushpa Dixit -
કટહલ મસાલા ડ્રાય
#RB11#week11#My recipe BookDedicated to my elder sister who loves this very much.નાનપણથી અમારા બધાની પ્રિય સબ્જી..હવે બાળકો ને પણ બહુ ભાવે. અહીં ગુજરાત માં ફણસ કહેવાય. બહુ ઓછુ મળે પણ આ ભાવતા શાક લેવા હું સ્પેશિયલ મોટી માર્કેટમાં જઉં. ઉનાળામાં જ મળે. ઉત્તર પ્રદેશ માં તો કેરી સાથે ફણસનું અથાણું પણ બને. જેમાં સરસવનાં તેલનો ઉપયોગ થાય. Dr. Pushpa Dixit -
-
ફ્રૂટ ક્રીમ (Fruit Cream Recipe In Gujarati)
#WD my recipe is dedicated to Ekta Rangam Modi n all Cookpad Team Beena Radia -
ફરાળી સાબુદાણા બટાકા ની ખિચડી (Farali Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#SD#summer special dinner recipe Dr. Pushpa Dixit -
ચોકલેટ શેક (Chocolate Shake Recipe In Gujarati)
#RB1#week1#My recipe BookThis is dedicated to my younger son. This is his favourite drink. Dr. Pushpa Dixit -
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat Recipe In Gujarati)
#KER#ChooseToCookI chose to make this recipe as my husband is a Chaat lover ..... Rajvi Bhalodi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16202407
ટિપ્પણીઓ (17)