ખારી પૂરી (Khari Poori Recipe In Gujarati)

Kusum Parmar @KUSUMPARMAR
#MDC આ મારી મમી નો ફેવરિટ બ્રેકફાસ્ટ છે અમને તેની બહુજ યાદઆવે છે તે અત્યારે હયાત નથી
ખારી પૂરી (Khari Poori Recipe In Gujarati)
#MDC આ મારી મમી નો ફેવરિટ બ્રેકફાસ્ટ છે અમને તેની બહુજ યાદઆવે છે તે અત્યારે હયાત નથી
રાંધવાની સૂચનાઓ
- 1
બને લોટ ભેગા કરી તેમાં હળદર મીઠું હીંગ તેલ નાખી થોડો કઠણ લોટ બાંધી પંદર મિનિટ સુધી રહેવા દો
- 2
લોટ મસળી તેના નાના પૂરી ના લોયા બનાવી પૂરી વણી લો
- 3
તાવડા મા તેલ ગરમ કરી બધી પૂરી તળી લો
- 4
એક પ્લેટ મા પૂરી અથાણા સલાડ પીરસી સર્વ કરો
Similar Recipes
-
લોચા પૂરી (Locha Poori Recipe In Gujarati)
#ChooseToCook આ પૂરી અમારા ફેમિલી નો મનપસંદ બ્રેકફાસ્ટ છેKusum Parmar
-
વ્હાઈટ ખારી પૂરી (White Khari Poori Recipe In Gujarati)
ખીર સાથે વ્હાઈટ પૂરી વધારે સારી લાગે છે.તો આજે મેં પણ વ્હાઈટ ખારી પૂરી બનાવી. Sonal Modha -
-
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#MDC આજે ગણેશ ચોથ ના લાડુ બનાવ્યા છે જે મે મરી મમી પાસેથી શીખ્યા છેKusum Parmar
-
-
-
અચારી પૂરી (Achaari Poori Recipe In Gujarati)
અચારી પૂરીસ્વાદ મા ખૂબ સરસ અને બનાવામાં સૈલી એવી છે આ અચારી પૂરીબ્રેકફાસ્ટ , લંચ કે ડિનર બધા વખતે આ પુરિવ Deepa Patel -
-
-
-
પૂરી (Poori Recipe in Gujarati)(દહીંથરા)
#GA4#Week9#Puri#Post3અમે મૂળ દ્વારકા નાં અને દ્વાૡકાધીશ નાં મંદીર ૠઆં પ્રસાદમાં આ દહીંથરા હોય જ છે અને રોજ મંદીર નાં રસોઈ ભંડાર માં પૂજારી ગણ દ્વારા બનાવાતા હોય છે. જેને મેથીયા મસાલા સાથે ખવાય છે. કોઈ વાર કટક બટક નાસ્તો ખાવો હોય તો આ સારો ઓપ્શન છે. Bansi Thaker -
-
ચોખા ના લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
#LB મે અહી ચકરી નો અલગ અલગ શેપ્ આપ્યો છે ગોળ આકાર ની પણ બનાવી છેKusum Parmar
-
ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
#Cookpad#મસાલા પૂરીઘઉંના લોટમાંથી બનતી મસાલા પૂરી સવારના નાસ્તામાં ચા સાથે બહુ સરસ લાગે છે. મેં સવારના નાસ્તા માટે આ પૂરી બનાવી છે. Jyoti Shah -
-
-
-
મેથી કોબીના થેપલા (Methi Kobi Thepla Recipe In Gujarati)
#LB#થેપલાગુજરાતી નો ફેવરિટ નાસ્તો થેપલા છે. બાળકો શાકભાજી ઓછા ખાયએટલે કોબી અને મેંથી નાખીને બનાવ્યા છે. જેથી પ્રોટીન વિટામિન્સ ભરપૂર મળી રહે. અને લંચબોક્સમાં પ્રેમથી લઈ જાય. બાળકોને ટોમેટો સોસ ફેવરિટ હોય છે. એટલે બધા જ થેપલા પૂરા થઈ જાય. Jyoti Shah -
પોચી પૂરી અને ઈલાયચી દુધ (Soft Poori Ilaichi Milk Recipe In Gujarati)
શિયાળામાં આ પોચી પૂરી અને ઈલાયચી દુધ સવાર ના નાસ્તા મા મળી જાય એટલે મઝા પડી જાય. #cookpadindia #cookpadgujarati #breakfast #pochipurielichimilk Bela Doshi -
-
-
મસાલા તીખી પૂરી (Masala Tikhi Poori Recipe In Gujarati)
ગુજરાતી ઓ નો ગરમ ગરમ નાસ્તો મસાલા પૂરી અને ચા Sonal Modha -
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4 #Week9 #Puri ગમે તે તહેવાર હોય પણ આપણે ત્યાં ફરસીપુરી તો બનાવવામાં આવે છે સાતમ આઠમ હોય કે દિવાળી દરેકના ઘરમાં ફરસી પૂરી તો બનતી જ હોય છે Khushbu Japankumar Vyas -
મસાલા પૂરી(Masala Poori Recipe in Gujarati)
#GA4#week9#puri#post.2.Recipe no 108.સાતપડા એટલે મસાલા પૂરી જે સાઈઝમાં મોટી બનાવવાની હોય છે .જોકે મેં નાની બનાવી છે.સ્વાદમાં સરસ લાગે છે .ઘણીવાર સાંજે શું જમવાનું બનાવવુ તે નક્કી નો થતું હોય ,ત્યારે ફટાફટ એ બની શકે છે .આગળની કંઈપણ તૈયારી વગર તે ફટાફટ બની જાય છે .અને સાતપડા ની સાથે દહીં અને ચા અને તે પણ ન શક્ય હોય તો છૂંદો કે તીખુ અથાણું પણ સરસ લાગે છે. Jyoti Shah -
-
ગોળ વાળી પૂરી (Jaggery Poori Recipe In Gujarati)
#ff3શીતળા સાતમે ઠંડુ ખાવાનું હોય એટલે રાંધણ છઠે બધી વસ્તુ બનાવી દેવાની હોય..સૂરજ આથમે ત્યાં સુધી માં. પછી ચૂલો કે ગેસ કે સ્ટવ જે હોય ઘર માં એની પૂજા કરવાની હોય છે..કહેવાય છે કે રાત્રે શીતળા માં ઘર મા આવે છે અને ચૂલા પર આડોટે છે અને જો ગરમ હોય તો દાઝી જવાથી શ્રાપ આપે છે અને દુખી થાય છે..એવી લોકવાયકા છે..અને બધા એને અનુસરે છે ..જો માનતા હોય તો કરવું જોઈએ અને ના માનતા હોય તો સૌ સૌની શ્રદ્ધા ની વાત છે..તો,આજે સાતમ નિમિત્તે મે ગોળ વાળી પૂરી કરી છે તમે પણ બનાવશો.. Sangita Vyas -
શાક પૂરી (Shak Poori Recipe In Gujarati)
#30 મીનીટ રેસીપી #30mins#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
મસાલા પૂરી (Masala Poori Recipe in Gujarati)
મારી આ ફેવરિટ પૂરી. ગરમ ગરમ ચા સાથે ખાવાની મજ્જા જ કઈક અલગ. બનાવવા માં પણ એકદમ સરળ અને ફટાફટ બની જાય.#GA4#Week9#Puri Shreya Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16206036
ટિપ્પણીઓ (4)