ઘઉંની લોટની ફુલાવેલી ભાખરી (Gujarati Bhakri recipe in Gujarati)

ભાખરી ઘણી બધી જાતની હોય છે. ઘણા લોકો માટે તે મુખ્ય ખોરાક છે. ગુજરાતી ફુલાવેલી ભાખરીને બપોરે ભોજન માં કે રાત્રિભોજન માં મગ ની દાળ, પાલક મગ ની દાળ કે પછી દુધ જોડે કે પછી છુન્દા કે અથાણા જોડે ગરમ પીરસો. આ ભાખરી કાઠિયાવાડી ફુડ જોડે પણ બહુ સરસ લાગે છે. તે એક લોકપ્રિય ગુજરાતી નાસ્તો પણ છે. એ ગરમ ગરમ પણ સારી લાગે છે, અને ઢંડી ભાખરી સવારની ચા કે કોફી જોડે પણ બહું સારી લાગે છે. અમારી ઘરે એ બધાને બહુ ભાવે છે.
આ ભાખરી નો લોટ થોડો કાઠો બાંધવો પડતો હોય છે અને બીજી ભાખરી કરતાં થોડી જાડી અને નાની હોય છે. અને ધીમા ગેસ પર કરવાની હોય છે, જેથી કાચી ના લાગે. ગરમ ગરમ કે ઢંડી એકલી ખાવ તો પણ બહું જ સરસ લાગતી હોય છે. અમારી તો આ બહુ ફેવરેટ છે..
તમે પણ આ બનાવો અને કહો કે કેવી લાગી??
ઘઉંની લોટની ફુલાવેલી ભાખરી (Gujarati Bhakri recipe in Gujarati)
ભાખરી ઘણી બધી જાતની હોય છે. ઘણા લોકો માટે તે મુખ્ય ખોરાક છે. ગુજરાતી ફુલાવેલી ભાખરીને બપોરે ભોજન માં કે રાત્રિભોજન માં મગ ની દાળ, પાલક મગ ની દાળ કે પછી દુધ જોડે કે પછી છુન્દા કે અથાણા જોડે ગરમ પીરસો. આ ભાખરી કાઠિયાવાડી ફુડ જોડે પણ બહુ સરસ લાગે છે. તે એક લોકપ્રિય ગુજરાતી નાસ્તો પણ છે. એ ગરમ ગરમ પણ સારી લાગે છે, અને ઢંડી ભાખરી સવારની ચા કે કોફી જોડે પણ બહું સારી લાગે છે. અમારી ઘરે એ બધાને બહુ ભાવે છે.
આ ભાખરી નો લોટ થોડો કાઠો બાંધવો પડતો હોય છે અને બીજી ભાખરી કરતાં થોડી જાડી અને નાની હોય છે. અને ધીમા ગેસ પર કરવાની હોય છે, જેથી કાચી ના લાગે. ગરમ ગરમ કે ઢંડી એકલી ખાવ તો પણ બહું જ સરસ લાગતી હોય છે. અમારી તો આ બહુ ફેવરેટ છે..
તમે પણ આ બનાવો અને કહો કે કેવી લાગી??
રાંધવાની સૂચનાઓ
- 1
ભાખરી બનાવવા માટે, એક બાઉલમાં ઘઉંનો લોટ, ઘી, તેલ અને મીઠું ભેગું કરો અને થોડું પાણીનો ઉપયોગ કરીને એકદમ કાઠો લોટ બાંધો.
- 2
લોટ ઠીલો ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. લોટ ને ૧૦ મીનટ ઢાંકી ને રાખવો. પછી સરસ મસળી ને તેમાંથી નાનાં નાનં 12 થી ૧૫ લૂઆ કરો. આ ભાખરી નાની બનાવવા માં આવે છે.
- 3
નોન સ્ટીક તવી ગરમ કરો, તેમાં તેલ કે બીજું કશું પણ લગાવ્યા વગર ધીમા ગેસ પર શેકો. ગુલાબી જેવી સરસ સેકાય પછી ચીપીયાની મદદ થી રોટલી નો ફુલકો ફુલાવીએ એમ સરસ શેકી ને ફુલાવો.
- 4
બંને બાજું સરસ સેકાઇ જાય પછી ઉતારી લો, અને નીચે ઉતારી તરત જ ઘી લગાડી લો. ગરમ ગરમ પીરશો.
- 5
અમારી ઘરે અમેં, આને મગ ની દાળ કે પાલક મગ ની દાળ જોડે ખાઈ એ છીએ. અને ઢંડી રહેલી સવારે ચા જોડે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા બિસ્કીટ ભાખરી (Masala Biscuit Bhakri recipe in Gujarati)
અમારી ઘરે અલગ- અલગ થેપલાં, મસાલાં ની સાદી ભાખરી, ફુલાવેલી જાડી ભાખરી, મસાલાં બિસ્કીટ ભાખરી એ બધું ખુબ જ બને. મને સવારનાં નાસ્તાં માં ચા કે કોફી જોડે એ જ ખાવાં નું ગમે. બીજાં બધા તળેલાં નાસ્તાં કરતાં આ મને ખુબ સારું ઓપ્સન લાગે. આ બધાં માં બિસ્કીટ ભાખરી મારી ખુબજ ફેવરેટ. કશે ટા્વેલ કરતાં હોય તો પણ થેપલાં ની જોડે એ તો જોડે હોય જ.આમાં સૌથી સારી વસ્તું એ કે, બનાવ્યાં પછી એ જલદી બગડતી નથી. ૮-૧૦ દીવસ તો આરામ થી રહી શકે છે.ટેસ્ટમાં પણ એ ખુબ જ સરસ લાગે છે. ચા-કોફી જોડે ખાવ કે પછી અથાણાં જોડે કે પછી એકલી ખાવ. ખુબ જ સરસ લાગે છે.બજારમાં માં પણ આ ભાખરી મળતી હોય છે, મેં ઘરે રવો એન ચણાનો લોટ મીક્ષ કરી ને થોડી હેલ્ધી બનાવી છે. ચણાંનો લોટ ઉમેર્યો છે, એટલે મોવન ઓછું હોવાં છતાં સરસ બિસ્કીટ જેવી બની છે. તમે પણ મારી આ રીત થી બનાવી જોજો. અને જરુર થી જણાવજો કે તમને કેવી લાગી?#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
ફરાળી કાજુ કુલ્ફી(farali kaju kulfi reciepie in Gujarati)
#સમરઆ કુલ્ફી ફરાળી છે,તેમાં કોઈ પણ જાતનો પાઉડર કે કશું જ મિક્સ કરેલ નથી, જે સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે... Bhagyashree Yash -
ફોકાચિયા બે્ડ(Focaccia Bread recipe in Gujarati)
ફોકાચિયા બે્ડ એ એક ઈટાલીયન ફ્લેટ બે્ડ છે. ચોખ્ખા શબ્દો માં કહી એ તો પીઝા ની નાની બેન છે. 😊🥰આ ઇટાલિયન બ્રેડ , પિત્ઝાના લોટ જેવો જ લોટ બાંધી ને બનાવવાનાં આવે છે. બનાવવી ખુબ સહેલી છે. મોટે ભાગે પીઝા માં હોય એવું જ હોય પણ પીઝા ની જેમ તેના પર સોસ કે ચીઝ નથી નાંખવાનાં આવતી.આ ફોકાચિયા બે્ડ, સુપ જોડે, પાસ્તા જોડે, મરીનારા સોસ જોડે કે પછી ફક્ત ઓલીવ ઓઈલ જોડે ખાવ, ખુબ જ સરસ લાગે છે. ઘણા લોકો તો એનો સેન્ડવિચ બ્રેડ તરીકે પણ ઉપયોગ કરે છે. આ ઇટાલિયન બે્ડ અમારી ઘરે બધાને ટોમેટો સુપ જોડે ખાવી ખુબજ ગમે છે.મને આ બે્ડ ને તમે સાદી બનાવો, એકલા હબઁ નાંખીને બનાવો કો કે પછી ગાર્ડન ફોકાચિયા બ્રેડ બનાવો. આ બધામાં મને જુદા જુદા વેજીટેબલ થી સરસ ડેકોર કરેલી ગાર્ડન ફોકાચિયા બે્ડ બનાવવી ખુબ જ ગમે છે. તમે તમારી પસંદગીનાં ગમતાં વેજીટેબલ જેમકે કાંદા, કેપ્સિકમ ( ગમે તે કલરનાં) ટામેટા, ઓલિવ, લીલી ડુંગળી કે લીલા મરચા કે પછી બીજા તમને જે ગમતાં હોય એ વેજીટેબલ વાપરો. સરસ ઉપર ડીઝાઈન બનાવો, બે્ડને બેક કરો અને ગરમા ગરમ બે્ડ નો આનંદ લો.નામ થોડું અઘરું છે, પણ તેને બનાવવી ખુબ સહેલી છે. 😊તમે પણ આ રેશીપી થી બનાવી જોવો, અને જણાવો કે તમને કેવી લાગી?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
ટોમેટો ચટણી (Tomato Chutney recipe in Gujarati) સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ
#સાઇડઆ ટોમેટો ચટણી મેં ફક્ત ટામેટા અને કાંદા નો ઉપયોગ કરી ને બનાવી છે. આ ટામેટાની ચટણી ખૂબ જ ટેસ્ટી અને સરસ ખટમીઠ્ઠી હોય છે. તે ઈડલી, ઢોંસા, મેંદુવડા કે પછી ઉત્ત્પમ સાથે ખુબ જ સરસ લાગે છે.અમારી ઘરે બધા ને ઢોંસા, ઈડલી, ઉત્પમ અને મેંદુવડા ખુબ જ ભાવે છે. બહુ બધી વાર બને છે, એટલે હું એનની જોડે કોપરાની ચટણી, ચણાની દાળ ની તીખી ચટણી અને આ મારી પુત્રી ની સૌથી વધારે ફેવરેટ ટોમેટો ચટણી ખાસ બનાવું છું. આ ચટણી તીખી નથી હોતી. તમારે તીખી ખાવી હેય તો તમે બનાવી સકો છો. આ ખુબ ટેસ્ટી ચટણી બહુ જલદી તૈયાર થઈ જાય છે. અમારી ઘરે તો, બધાને ખુબ જ ભાવે છે. એને બનાવવા નું પણ ખુબ સહેલું છે, અને બહુ ઓછા સામાનની જરુર પડે છે.જો તમને ગમે તો, તમે એને વઘાર કયાઁ વગર પણ બનાવી શકો છો. અને તેને તમે કોઈ પણ પરોઠા કે ભાખરી, રોટલી જોડે પણ ખાઈ શકો છો.તમે પણ મારી આ રેશીપી થી ચટણી બનાવી જોવો, અને જણાવો કે કેવી લાગી તમને?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
બિસ્કીટ ભાખરી (Biscuit bhakri recipe in Gujarati)
#FFC2#cookpadgujarati#cookpadindia#cookpad બિસ્કીટ ભાખરી એક ગુજરાતી વાનગી છે. લગભગ દરેક ગુજરાતી ભાખરી નામની વાનગી થી પરીચીત હોય છે. ગુજરાતી લોકોના ઘરમાં ભાખરી સવારના નાસ્તામાં કે સાંજના ભોજનમાં બનતી હોય છે. બાળકોના ટિફિન બોક્સમાં પણ ભાખરીને પસંદ કરવામાં આવે છે. બિસ્કીટ ભાખરી ને બનાવ્યા પછી લાંબા સમય સુધી સરસ રીતે સાચવી શકાય છે.આ ભાખરી જલ્દીથી બગડતી નથી. બિસ્કીટ ભાખરી બનાવવા માટે ઘઉંનો કરકરો લોટ વાપરવામાં આવે છે પરંતુ જો આપણી પાસે ઘઉંનો કરકરો લોટ અવેલેબલ ના હોય તો રોટલી બનાવવા માટેના ઘઉંના લોટમાં રવો ભેળવીને પણ આ બિસ્કીટ ભાખરી સરસ રીતે બનાવી શકાય છે. બિસ્કીટ ભાખરી ને દૂધ સાથે, ચા સાથે કે સબ્જી સાથે સર્વ કરી શકાય છે. તો ચાલો જોઈએ આ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ એવી બિસ્કીટ ભાખરી કઈ રીતે બને છે. Asmita Rupani -
ઘઉં ના લોટની ભાખરી
#goldenapron3#week 8ભાખરી આમ તો દરેક ઘરમાં બનતી જ હોયછે સાંજે જમવા માં શાક ને ભાખરી ને સવારમાં હેલ્દી નાસ્તો ઘણાના ઘરમાં ભાખરી બનતી જ હોયછે તે પણ ચા સાથે લેવાય છે કહેવાય છેને કે સવારનો નાસ્તો હેલ્થ માટે સારો કહેવાય છે તો ભાખરી ને પણ નાસ્તામાં ખાઈ શકાય છે બીજા નાસ્તા બહારના લેવા કરતા ઘરની ભાખરી સારી તે સવારે લેવાથી આખો દિવસ ભૂખ પણ નથી લાગતી ને હેલ્થ માટે પણ સારી ઘરનું કઈ પણ લઈએ પણ તે ચોખ્ખું ને સ્વચ્છ પણ ખરું ને ગરમ પણ મલેછે પછી બપોરના ભલે ને હળવું જમીએ તેનાથી કઈ નુકસાન નથી થતું બસ જે કઈ મન ખાવાનું થાય તે ઘરનું જ ખવાનું આગ્રહ રાખવો જોઇએ તે પણ તાજું ચોખ્ખું આપણને મળી રહે હા ક્યારે ક અલગ નાસ્તો હોય પણ બને ત્યાં સુધી ગરમ ને તાજો ને ઘરનું જ લેવાની કોશિશ કરવી જોઈએ તો આજે મેં સવારના નાસ્તા માટે ભાખરી બનાવી છે તે ની રીત જોઈ લઈએ Usha Bhatt -
મીઠી ભાખરી
આ વાનગી ખુબ જ સરળ છે. અને સવાદ માં ખુબ સારી લાગે છે. જલદી થી બની જતી આ ભાખરી જરુર બનાવજો. Mosmi Desai -
મકાઈની ભાખરી (Makai Bhakri Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiમકાઈના લોટને બાંધ્યા પછી પાણી વડે ખુબજ મસળવો. લોટને બરાબર મસળવાથી જ ભાખરી ફાટતી નથી અને ખૂબ ફૂલે છે.મકાઈની ભાખરી ગરમાગરમ જ સરસ લાગે છે. Neeru Thakkar -
જલેબી (Jalebi Recipe In Gujarati)
જલેબી ભારતની ફેમસ મીઠાઈઓમાં થી એક મીઠાઈ છે. જે બહારથી કડક અને અંદરથી એકદમ જ્યુસી અને સ્વાદથી ભરેલી હોય છે. જલેબી એકલી બહુ જ સરસ લાગે છે. રબડી જોડે, દૂધ જોડે કે ઘણાં લોકો તો દહીં જલેબી પણ ખાય છે.અમારી ઘરે મારી દિકરી ને જલેબી ખુબ જ ભાવે છે. હું દશેરા પર ફાફડા જોડે અને ઉત્તરાયણ પર ઉંધિયા જોડે ખાવા માટે અવશ્ય બનાવું છું. ઘરે પણ બહાર જેવી જ મીઠી, રસદાર અને કડક જલેબી ખુબ જ સહેલાઈથી અને ખુબ જ ઓછા સમયમાં ઘરમાં જ હોય એવાં સામાનમાંથી બનાવી શકાય છે.જલેબી માટે કોઈ એક રેસીપી નથી. જલેબી અલગ અલગ રીતે રવા ની, મેંદાની , મગ ની દાળ ની, અડદની દાળ ની, પનીર ની, બટાકા ની જેવા વિવિધ ઘટકોથી બનતી હોય છે. આ બધા ની પોતા ની અલગ રીત અને સ્વાદ હોય છે. આજે આપડે મેંદા ના લોટ માંથી જલેબી બનાવસું. મેં આગલી રાતે પલારી આથો લાવી બનાવી છે. બહુ જ સરસ અને સ્વાદિષ્ટ એકદમ જ્યુસી જલેબી બને છે.#Cookpad#CookpadIndia#Cookpadgujarati Suchi Shah -
કન્ડેન્સ મિલ્ક (Condensed Milk Recipe In Gujarati)
#mrમિત્રો આપણે કન્ડેન્સ મિલ્ક મોટેભાગે બહારથી આવતા હોઈએ છીએ પણ પણ કન્ડેન્સ મિલ્ક ઘરે પણ સહેલાઇથી બને છે અને એ પણ ખૂબ જ ઓછી સામગ્રીથી બહાર કે જે આપણે કંઈક લાવીએ છીએ તે આપણને સો રૂપિયામાં 400 ગ્રામ મળે છે જ્યારે આપણે ઘરે બનાવીએ છીએ તો આપણને 30 રૂપિયામાં પડે છે ઘરે આ રીતે એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ સસ્તું પડશે Rita Gajjar -
લાલ તાંદળજાની ભાજી(Lal Tandalaja Bhaji Recipe in Gujarati)
#GA4#week15#Amaranthઝડપથી બનાવી શકાય એવી અને બહુ ગુણકારી એવા આ તાંદળજા મા બે જાત આવે છે.લીલા પાન વાળી પણ હોય છે અને લાલ પાન વાળી પણ હોય છે ભાજી.આજે અહીં મેં લાલ પાનવાળી ભાજી બનાવી છે.... લાલ રંગની હોવાથી તેમાં વિટામિન એ કેરોટીન સ્વરૂપે રહેલું હોય છે Sonal Karia -
ખોબા ભાખરી (Khoba Bhakhri Recipe In Gujarati)
ગુજરાતી ના ઘરે દરરોજ ભાખરી બનતી જ હોય છે. આજે આપણે ગુજરાતી ભાખરીને પણ રાજસ્થાની ભાખરી બનાવી છે. એ પણ ગુજરાતી ભાખરી જેટલી સહેલી અને ફેમસ છે. Pinky bhuptani -
આચારી મસાલા ભાખરી (Aachari Masala Bhakri Recipe In Gujarati)
સવારના ગરમ ગરમ ચા સાથે એકદમ તીખી ભાખરી ખાવામાં આખો દિવસ સુધરી સરસ જાય. અને આ ભાખરી ગઈ સાથે પણ ખુબ જ સરસ લાગે છે જેમને તીખો ચટપટો ખાવાનો શોખ હોય એના માટે આ બેસ્ટ નાસ્તો છે. આ ભાખરી ત્રણ ચાર દિવસ આસાનીથી રહી શકે છે. જો તમે ટ્રાવેલિંગ કરતા હોય તો આ સરસ સોલ્યુશન છે તમે લઈ જઈ શકો છો અને આ બાળકોને પણ ખુબ જ ભાવે છે.અને હમણાં અથાણાની સીઝન ચાલતી અચાર મસાલો તો બધાના ઘરમાં હોય જ તો તમે આ મસાલાનો ઉપયોગ ભાખરી માં કરો અને ભાખરી નો ટેસ્ટ આખો બદલાઈ જાય છે. રેગ્યુલર ભાખરી સાદી સિમ્પલ ખાઈ ને તો આપણે થાકી ગયા હશો તો તમે આ મસાલાનો ઉપયોગ ભાખરીમા ટ્રાય કરજો જરૂરથી ભાવશે.#EB#week4 Khushboo Vora -
શિંગોડા નો શીરો (ShingodaFlour Sheero Recipe in Gujarati)
શિંગોડા જે શિયાળાની ઋતુમાં સરસ મળે છે. જેને સૂકવીને તેના લોટમાંથી બનાવવામાં આવે છે આ શીરો જે ઉપવાસ માટે ફરાળ તરીકે બનાવી શકાય છે. જેના ઘણા ફાયદા છે. વિટામિન થી ભરપુર શિગોંડાનો શીરો બનાવીને ખાવાની મજા પડશે. Urmi Desai -
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
#GCRભાખરી ના લાડુ ખુબ ઝડપથી થઈ જાય છે, ગરમ ગરમ ખાવામાં ખુબ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે Bhavna Odedra -
મગ ની ભાખરી (Moong Bhakhri Recipe In Gujarati)
#FFC2#ફૂડ ફેસ્ટિવલ#week2# મગ ની ભાખરીઆમ જુઓ તો વિન્ટર માં મગ ની ક્રિસ્પી ભાખરી ગરમા ગરમ ખાવાની બહું મઝા આવે છે મારે બહું સરસ બને છે તો શેર કરું છું...... Pina Mandaliya -
સુખડી ફરાળી(Sukhadi farali recipe in Gujarati)
#trand4માત્ર ત્રણ જ વસ્તુ ના ઉપયોગ થી અને ઝડપથી બની જતી આ વાનગી કેલ્શિયમથી ભરપૂર છે.... Sonal Karia -
મેક્સીકન રાઈસ (Mexican Rice recipe in Gujarati)
અમારી ઘરે, મેકસીકન ફુડ બધાનું ખુબ જ ફેવરેટ છે. એટલે ઘરે વારે વારે અલગ અલગ મેક્સીકન વસ્તુ હું બનાવતી રહેતી હોવું છું. એન્ચીલાડા, કેસેડીયા, ક્રંચ રેપ, ચલુપા, તાકો, મેક્સીકન પીઝા, બીન બરીટો... પણ આ બધા જોડે મેક્સીકન રાઈસ તો હોય જ!!!પહેલાં હું રાઈસ અલગ બનાવી ને પછી બધું ઉમેરી ને બનાવતી હતી. ટાઈમ ખુબ જ જતો હતો, હવે તો, આ કુકર માં બનાવવું એટલું સરસ ફાવી ગયું છે કે, ખુબજ જલદી એકદમ સરસ રાઈસ તૈયાર થઈ જાય છે. ખાલી કેટલું પાણી લેવું તેનું ખુબધ્યાન રાખવું પડે, નહી તો મેક્કસીન ખીચડી બની જાય. 😊મેક્સીકન રાઈસ ને તમે એકલો પણ ખાઈ શકો છો. કોઈ વાર મેક્સીકન ખાવાનું મન થયું હોય, અને બીજું કશું ના કરવું હોય તો તમે ફટાફટ આ બનાવી ને દહીં જોડે કે, સાલસા કે સાવર કી્મ જોડે કે પછી એકલો સવઁ કરી શકો છો. ખુબ જ સરસ લાગે છે.તમે પણ મારી આ રેશીપી થી ફટાફટ ખુબ જ સરસ રાઈશ બનાવી શકો છો. તો ચાલો, હવે જ્યારે મેક્સીકન બનાવો ત્યારે આ જરુર થી બનાવજો, અને મને જણાવજો કે કેવો લાગ્યો તમને?#સુપરશેફ4#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
મેંગો રોલ (Mango Roll Recipe In Gujarati)
#કૂકબૂકઓછી સામગ્રીમાં જલ્દીથી તૈયાર થઈ જાય છે. ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે. અહીં તમે મેંગો પલ્પ ની જગ્યાએ સ્ટોબેરી કે પાઇનેપલ નો પલ્પ પણ લઈ શકો છો તે પણ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. તો આ દિવાળીએ બનાવો તમારી મનપસંદ ફ્લેવરમાં આ મીઠાઈ. 😋 Shilpa Kikani 1 -
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
#mrકોલ્ડ કોકો - નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય. કોલેજ ની બહાર જ કોલ્ડ કોકો મળતો હતો. અમદાવાદ માં HL કોલેજ બહાર મળતો કોલ્ડ કોકો ખૂબ જ પ્રખ્યાત છે. કોલેજ પતી પછી જેટલી વાર પસાર થતી હતી એટલી વાર પીવાની ઈચ્છા થતી હતી. હવે તો લગ્ન પછી અને દુબઈ આવ્યા પછી કોલ્ડ કોકો બહુ મિસ કરું છું. તો વિચાર્યું કે ઘરે જ કેમ ના બનાવું. Nidhi Desai -
ઘઉં ના કરકરા લોટની ભાખરી અને છુંદો
#હેલ્થીઆ ભાખરી ખાવા માટે સરસ લાગે છે અને છોકરાઓને લંચબોક્ષ મા પણ આપી શકાય છે.અને ખૂબ જ હેલ્થી પણ છે. Bhumika Parmar -
મગની ભાખરી
#૨૦૧૯આજે મેં બનાવી છે મગની ભાખરી... મગ પચવામાં બહુ જ હલકા હોય છે... મગ પ્રોટીનના એક મૂખ્ય સ્ત્રોત રુપ છે...તેમાં અમિનો એસિડ ખુબ સારા પ્રમાણ માં છે, જેમકે લયૂસીન,આઈસોલુસિંન,વેલીન, લાઈસિન,આજિઁનિન...નોધ =ભાખરી જમતી વખતે જ ગરમ કરવી ઠંડી ભાખરી સ્વાદમાં સારી નહીં લાગે.. Shah Keta -
ઘૂઘરા (Ghughara recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ1#દિવાળી સ્પેશિયલઘૂઘરા માં વધારે મસાલો ભરી અને દબાયા વિના નખિયા કરવા એ એક કળા છે. દીપાવલી મા ગુજરાતીઓ દ્વારા બનતી પરંપરાગત વાનગી ઓ માની એક છે.. વરસો પહેલા,દિવાળી માં લગભગ દરેક ઘર માં ઘૂઘરા તો બનતા જ....હવે સમયાંતરે તેમાં થોડો ફેરફાર થયો છે,કેમકે હવે બહુ ઓછા બાળકો એને પસંદ કરે છે...અને એમાં સમય અને ધીરજ બને ની જરૂર પડે છે,જે આજ ની જોબ કરતી ગૃહિણીઓ માટે થોડું અઘરું બની જાય છે.... હું તો મારા નાનીમા પાસે થી ઘૂઘરા ભરતા અને નખીયા વાળતા શીખી... આજે બનાવતા સમયે મને મારા નાનીમા બહુ યાદ આવ્યાં.... Thank you નાનીમા.... Sonal Karia -
ભાખરી
#Gujaratiભાખરી એ ગુજરાતી પરંપરાગત વાનગી છે.પોષ્ટિક, કાર્બોહાઈડ્રેટ થી ભરપૂર હોય છે .લગભગ દરેક ગુજરાતી ઘર માં નાસ્તા માં ,સવારે કે સાંજે જમવામાં ભાખરી હોય જ છે. Jagruti Jhobalia -
ફાડા લાપસી (Fada Lapsi recipe in Gujarati)
લાપસી... ફાડા લાપસી એ એક ટ્રેડીશનલ ગુજરાતી સ્વીટ ડીશ છે.જે મોટે ભાગે ગુજરાતીઓના ઘરે બનતી જ હોય છે. અમારી ઘરે હું મોટે ભાગે દિવાળી ના સમય પર ખાસ બનાવતી હોવું છું.આમતો મોટે ભાગે બધાં ફાડા ને ઘી માં સેકી તપેલીમાં કે મોટી કઢાઈમાં ગરમ પાણી નાંખી બાફી ને બનાવતા હોય છે, અને એ ખુબજ સ્વાદિષ્ટ પણ બંને છે. એમાં ઘી પણ વધારે જરુર પડે છે, અને સમય પણ વધારે લાગે છે.હવે, બધાં ઘી પણ ઓછું ખાવાનું પસંદ કરતા હોય છે, અને જલદી બની જાય એવું જ બધાને ગમતું હોય છે. આજે આપણે એવી જ સરસ ટેસ્ટી ફાડાલાપસી કુકરમાં બનાવીશું, જેથી સમય પણ ઓછો લાગશે અને ઘી પણ રેગ્યુલર રીત કરતાં ઓછું જોઈસે. કુકરમાં બહુ જ ફાટાફટ અને એકદમ ટેસ્ટી ફાડા લાપસી તમે પણ મારી આ રેસિપી થી જરુર બનાવજો અને કેજો કે કેવી લાગી!!!#Cookpad#Cookpadgujarati#cookpadIndia Suchi Shah -
-
સેવ ટામેટા ની શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
આ શાક ભાખરી ને રોટલા જોડે બહુ સરસ લાગે છે Pina Mandaliya -
કાચરી કોથમીર ફુદીનાની ચટણી
આ ચટણી રાજસ્થાની ચટણી છે આમાં સુખી કાચરી વપરાય છે એ રાજસ્થાન મળે છે આ ચટણી દસ દિવસ સુધી ખરાબ થતી નથી અને બહુ જ ટેસ્ટી લાગે છે.એકદમ ચટપટી લાગે છે પુરી રોટલી સાથે બહુ જ સરસ લાગશે બનાવીને જરૂરથી અભિપ્રાય આપશો. Pinky Jain -
લેમન રાઈસ (Lemon rice recipe in Gujarati) Authentic South Indian Style
ચોખા સાઉથ ઈન્ડિયન નો મુખ્ય ખોરાક છે. તેઓ તેમાં થી બનતી વિવિધ વાનગી ઓનો પોતાના ખોરાકમાં સમાવેલ કરે છે. એમાં થી લેમન રાઈસ સાઉથ ઈન્ડિયા ની સ્વાદિષ્ટ લોકપ્રિય વાનગી છે. આપડે ગુજરાતી ઓ જેમ વઘારેલો ભાત બનાવીએ ઓલમોસ્ટ એવી જ રીતે ઘરમાં જ અવેલેબલ હોય એવા સામાનમાંથી ખુબ જ સરળતાથી બની જતી આ વાનગી છે. ખુબ જ ઓછા સામાન ની જરુર પડતી હોય છે.લેમન રાઈસ માટે રાંધેલા ચોખા અને ખુબ જ થોડા મસાલાં અને લીબું ની જરુર પડે છે. તમે બનાવીને વધેલા રાઈસમાંથી પણ તે બનાવી શકો છો. લંચમા ખાવ કે પછી ડીનરમાં, સ્કુલ લંચ બોક્ષમાં આપો કે પછી નાસ્તાં માં ખાવ. ઝડપથી બની જતી ટેસ્ટી વાનગી છે.મારી daughter ની એક સાઉથ ઈનડીયન friend che. બહુ સમય પહેલી એક વાર એણે એક વાર એની ઘરે આ લેમન રાઈસ ખાધો હતો. ઘરે આવી ને તેને એ રાઈસ માં ખુબ વખાણ કર્યાં. મને તો એવું જ લાગ્યું કે બહુ જ બનાવવાનું અઘરું હશે, અને એમાં જાત જાત ની વસ્તુઓની જરુર પડતી હશે. મેં એની friend ની મોમ ને ફોન કર્યો તો ખબર પડી કે આ તો ખુબ જ સહેલી અને ઝટપટ બની જતી વાનગી છે. ત્યાર પછી તો અમારી ઘરે આ અવાક નવાર બનતા રહેતાં હોય છે.લેમન રાઈસ માં ૩ ખાસ મહત્વની વસ્તુઓ છે. ચોખા, લીંબુ અને શીંગદીણાં. લીંબુ ની ખટાશ અને શીંગદાણા નો જે crunch આવે છે, તે એમાં ખુબ જ સરસ લાગે છે. પુલાવમાં આપડે જેવાં છુટ્ટા રાઈસ કરીએ છીએ એવો જ રાઈસ આમાં જોઈએ છે. તમે તેને કુકર મા કરો કે છુટ્ટો. હું મોટે ભાગે એને રાઈસ કુકર માં કરતી હોવું છું. અને ખાસ વાત કે તેમાં કાંદા- લશણ નો ઉપયોગ કરવામાં આવતો નથી.તમે પણ મારી આ રીત થી જરુર ટા્ય કરજો અને જરૂરથી જણાવજો કે તમને આ રાઈસ કેવો લાગ્યો??#સાઉથ#cookpad#cookpadindia#cookpadgujarati#માઇઇબુક Suchi Shah -
ઘઉં બાજરા ના લોટની ભાખરી (Wheat Bajra Flour Bhakri Recipe In Gujarati)
ઘઉં-બાજરાના લોટની ભાખરી મારા દાદી બનાવતા હતા. શિયાળામાં આ ભાખરી ખાવાની મજા આવે છે. એમાંય સાથે કાઠિયાવાડી શાક હોય તો એની મજા કંઈક ઓર જ હોય છે. Vibha Mahendra Champaneri
More Recipes
ટિપ્પણીઓ