રજવાડી રાઈસ(Rajwadi Rice Recipe In Gujarati)

#ફટાફટ
રાઈસ મધ્યપ્રદેશ મા બનતી એક સિમ્પલ રેસીપી છે જેમા રાઈસ મા વટાણા બટાકા નાખી ને વઘાર કરી ને ફટાફટ બનાવે છે.એને "તહરી" કેહવાય છે.. આજે મે વેજીટેબલ ,ડ્રાય ફુટ, નાખી પનીર ,ઘી,બટર ના ઉપયોગ કરી ને શાહી લુક આપી ને રજવાડી રાઈસ નામ આપયુ છે
રજવાડી રાઈસ(Rajwadi Rice Recipe In Gujarati)
#ફટાફટ
રાઈસ મધ્યપ્રદેશ મા બનતી એક સિમ્પલ રેસીપી છે જેમા રાઈસ મા વટાણા બટાકા નાખી ને વઘાર કરી ને ફટાફટ બનાવે છે.એને "તહરી" કેહવાય છે.. આજે મે વેજીટેબલ ,ડ્રાય ફુટ, નાખી પનીર ,ઘી,બટર ના ઉપયોગ કરી ને શાહી લુક આપી ને રજવાડી રાઈસ નામ આપયુ છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈ મા ઘી ગરમ કરી ને કાજુ,દ્રાક્ષ,બદામ ને તળી લેવાના, કેપસીકમ ને સાતળી લેવાના, પનીર ના પીસ ને તળી લેવાના
- 2
એજ ઘી મા જીરા તજ,લવીગ મરી ના વઘાર કરી,ને ગાજર,કેપસીકમ,વટાણા, કાજી દ્રાક્ષ,બદામ,ધોયલા ચોખા,મીઠુ,હળદરપાઉડર ગરમ મસઃલા,પનીર નાખી ને મિકસ કરવુ અને શેકી લેવુ.
- 3
હવે બધુ મિકસ કરી ને કુકર મા નાખી ને 5 વાટકી પાણી ઉમેરી ને ઊકળવા દો એક ઉભરો આવે કુકર ના ઢાકંણ બંદ કરી ને એક વ્હીસલ વગાળી ને ગૈસ બંદ કરી દો. કુકર ને ઠંડુ પડવા દો.
- 4
કુકર ઠંડુ થાય,રાઈસ સિન્જાઈ જાય ઢાકંણ ખોલી ચલાવી ને ગરમાગરમ રાઈસ ને બટર નાખી કાજુ,બદામ થી ગાર્નીશ કરી ને ગરમાગરમ સર્વ કરો.. રજવાડી રાઈસ સાથે મે બટરી કૉનૅ સર્વ કરયુ છે..તૈયાર છે"રજવાડી રાઈસ..(તહરી)"
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજી ચીઝી હર્બલ રાઈસ (Veggie Cheesy Herbal Rice Recipe In Gujarati)
# વન પોટ મીલ#શાહી રજવાડી રાઈસ#સ્વાદિષ્ટ,લિજજતદાર Saroj Shah -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
Bina Radia ની રેસિપી માંથી ફેરફાર કરી રજવાડી ખીચડી મેં બનાવી છે Bina Talati -
મટર-પુલાવ#ખિચડી,અને બિરીયાની
છતીસગઢ,ભોપાલ,જબલપુર મા બનતી રેગુલર ખવાતી ભટપટ બનતી. રાઈજ પુલાવ .સિમ્પલ,સરસ,સ્વાદિષ્ટ,.તાજી હરી મટર થી બનતી . રેસીપી.. Saroj Shah -
શાહી મટકા ખીચડી(Shahi Matka Khichadi Recipe in Gujrati)
#ભાતશાહી મટકા ખીચડી આ એક પારંપરિક રીતે બનાવવામાં આવેલી ખીચડી છે કે જે માટીના વાસણમાં બનાવવામાં આવે છે. શાહી મટકા ખીચડી તેના નામ પ્રમાણે જ શાહી એટલા માટે કહેવાય છે કે તેમાં કાજુ ,દ્રાક્ષ ,બાસમતી કે ક્રિષ્ના કમોદ ના ચોખા અને બધા જ પ્રકારના ખડા મસાલાનો ઉપયોગ કરીને શુદ્ધ દેશી ઘી થી બનાવવામા આવેલ છે. શાહી મટકા ખીચડી ખાવામાં ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે અને બહુ જ ટેસ્ટી લાગે છે. Snehalatta Bhavsar Shah -
રજવાડી વેજીટેબલ ખીચડી (Rajwadi Vegetable Khichdi Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : રજવાડી વેજીટેબલ ખીચડીDinner mate નો best option વેજીટેબલ ખીચડી .એટલે one poat meal મા પણ ચાલે.વેજીટેબલ ખીચડી હોય એટલે બીજુ કશુંજ ન જોઈએ. Simple દહીં ,છાશ અને પાપડ . Sonal Modha -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#RC3#Redપંજાબી કયુજન ની મસાલેદાર , જયાકેદાર ,લિજજતદાર રેસીપી એટલે પનીર . કાજૂ,બદામ,મગજતરી ઘી નાખી ને શાહી લુક આપયુ છે Saroj Shah -
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
#MDC#summer lunch recipe સમર મા જયારે હલ્કા ફુલ્કા ખાવાનુ મન થાય ત્યારે ફ્રાઈડ રાઈસ (વન પૉટ મીલ) સરસ ઓપ્સન છે. Saroj Shah -
રજવાડી બટાકા પૌઆ(bataka pauva recipe in Gujarati
#માઇઇબુક રેસીપી બટાકા પૌઆ લગભગ દરેક ઘરો મા બનાવે છે. બનાવા મા સરલ ખાવા મા લાઈટ બ્રેકફાસ્ટ ,નાસ્તા ની બેસ્ટ વેરાયટી છે મધ્યપ્રદેશ કે ઈન્દોર,ઉજજૈન મા બટાકા પૌઆ ને આલુ પોહા કહે છે. સવાર ના નાસ્તા માટે હલવાઈ ની દુકાનો મા ગરમા ગરમ આલુ પૌહા અને ચા ની ચુસકી તાજગી અને પ્રસન્નતા ના અહસાસ કરાવે છે ચાલો આપણે જોઈયે કે બટાકા પૌઆ ને કઈ રીતે શાહી લુક આપી ને વિશેષ બનાવે છે. Saroj Shah -
વેજ પુલાવ(veg pulav recipe in gujarati)
#વીક ૪#દાળ ,રાઈસલંચ મા બચી ગયેલા રાઈસ ના ઉપયોગ કરી ને વેજી ટેબલ મિકસ કરી ને પુલાવ બનાવયા છે વેજીટેબલ અને ડ્રાયફુટ થી ભરપુર પુલાવ ટેસ્ટ મા લજબાબ છે Saroj Shah -
દૂધપાક
#ટ્રેડિશનલદૂધપાક શ્રાદ્ધના સમયે, અને જયારે કોઈ મહેમાન માટે તેમજ શુભ પ્રસંગમાં બનાવામાં આવે છે. દૂધપાક એક એવી વસ્તુ છે જે ગરમ અને ઠંડુ બંને રીતે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. દૂધપાક મોટાભાગના લોકોને પસંદ આવે છે, અને નાના બાળકોને આ ખુબ પસંદ આવે છે. Kalpana Parmar -
રાજસ્થાન ની પ્રખ્યાત રજવાડી ખીચડી (Rajasthan Famous Rajwadi Khichdi Recipe In Gujarati)
રજવાડી ખીચડી (રાજસ્થાન ની પ્રખ્યાત )#KS7આ ખિચડી હકીકત માં રજવાડી છે. આ માં ઘી અને કાજુ ભરપુર નખાય છે એટલે આ સ્વાદ મા પણ જોરદાર લાગે છે.દાળ તમે મગ,ચણા દાળ કોઈ પણ પ્રમાણ માં લઇ સકો છો.પછી આ મા તમે તમારા મન ગમતા શાક નાખી શકો છો.છે ને real મા રજવાડી ખીચડી.જરૂર થી ટ્રાય કરોચાલો બનાવીએ Deepa Patel -
રજવાડી પુલાવ (Rajwadi Pulao recipe in Gujarati)
#GA4#Week8ગુજરાતી પુલાવ ખૂબ જ પ્રખ્યાત છે જે ગુજરાતી કઢી સાથે પીરસવામાં આવે છે. તેમાં કોઈ ડુંગળી કે લસણ નો ઉપયોગ કરવામાં નથી આવતો. મેં રજવાડી પુલાવ નામ આપ્યું છે, કારણ કે તેમાં ઘી, કાજુ, બદામ, કિસમિસ અને દાડમ ઉમેરેલી છે.પુલાવ બહુ બધી અલગ અલગ રીતે બનાવીય છે. સામાન્ય રીતે કોઈ પણ પુલાવ રેસિપિ જેવી કે ગુજરાતી પુલાવ અથવા તવા પુલાવ માટે હું પહેલા ચોખાને પલારી રાઈસ કુકરમાં બનાવું છું. એકદમ છુટ્ટો થાય છે. ત્યારબાદ તેને મસાલા અને ડ્રાયફ્રૂટથી સિઝન કરું છું. તમે પાણીમાં છુટ્ટો રાઈસ પણ બનાવી સકો છો, કે પછી કુકર માં પણ પુલાવ બનાવી સકો છો.આ રજવાડી પુલાવ મેં વટાણા, ગાજર, બટાકા જેવા શાકભાજી અને ખુબ જ ઓછા મસાલા સાથે બનાવ્યો છે. તેમાં કાજુ, બદામ અને કિસમિસ અને દાડમનાં દાણાનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. તમે પણ મારી રીતે બનાવીને જરુર થી જોજો. અને જરુર થી જણાવજો કે કેવો લાગ્યો.#Pulao#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
હૈદરાબાદી રાઈસ /બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13એકદમ ફેમસ એવા હેંદરાબાદી રાઈસ Monal Thakkar -
-
મેક્સિકન વેજ રાઈસ
#goldenapron3Week 1#રેસ્ટોરન્ટGolden Apron 3 week 1 ની પઝલ નાં ઘટકો બટર, ડુંગળી, ગાજર નો ઉપયોગ કરી ને મેં મેક્સિકન રાઈસ બનાવ્યા છે. Disha Prashant Chavda -
કાબુલી ચણા(kabuli chana recipe in Gujarati)
# સુપરશેફ 1#શાક ,કરીસ#માઇઇબુક રેસીપી કાબુલી ચણા ને છોલે ના નામ થી પણ ઓળખીયે છે. અમૃતસરી છોલે,પિન્ડી છોલે,પંજાબી છોલે આદિ.. મધ્યપ્રદેશ મા છોલે આસાન તરીકે થી .બનાવે છે.જે ગ્રેવી ચણા ને સુનહરા લુક આપે છે. Saroj Shah -
મસાલા રજવાડી ખીચડી (Masala Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે ખીચડી બધા ને બહુ ભાવે એટલે હું અલગ અલગ રીતે ખીચડી બનાવતી રહું છું.આજે મેં મસાલા રજવાડી ખીચડી બનાવું અને તેમાં ટ્વિસ્ટ કર્યું ખીચડી માં તડકા કરી ને ફરી વઘાર કર્યો બહુજ ટેસ્ટી લાગી અને એની સાથે વઘારેલી છાસ આહહહ શુ4 વાત કરું.આવી જાવ.........., Alpa Pandya -
રજવાડી મુરબ્બો (Rajwadi Murabba recipe in Gujarati)
#EBWeek 5આ મુરબ્બો દસ થી પંદર મિનિટ મા બની જશે.કેરી સાથે સુકા મેવા નો ઉપયોગ કરી ને બનાવ્યો છે. કાજુ, બદામ, મગજતરી ના બી ની સાથે બીજા મેવા પણ ઉમેરી શકો. Buddhadev Reena -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7આમ તો ખીચડી એ આપણો ટ્રેડિશનલ ગુજરાતી ભાણું છે જે અલગ અલગ રીતે બધા જ ગુજરાતી ના ઘર માં બનતી જ હોય છે, ખીચડી માં ઉમેરાતી દાળ અને ચોખા માં પ્રોટીન,ફાઈબર,વિટામિન ભરપુર પ્રમાણમાં હોય છે તે સાથે તે એક હલકો ખોરાક છે જે બીમાર માણસ ખાય તો જલ્દી સાજો થઈ જાય છે અને તે સ્વાસ્થ્ય ને પણ સારુ રાખે છે ટૂંક માં ખીચડી પોતે એક સમ્પૂર્ણ ખોરાક છે જે શરીર ને સમ્પૂર્ણ પોષણ પુરુ પાડે છે અહીં આજે મે રજવાડી ખીચડી ની રેસીપી શેર કરુ છું જેમાં ભરપુર મસાલા અને નટ્સ ,અને ઘી નો ઉપયોગ કર્યો છે sonal hitesh panchal -
શાહી રજવાડી ખીચડી(Shahi Rajwadi Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdiહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા!!!આજે હું અહિયાં ખીચડીની રેસિપી લઈને આવી છું.... જેને આખા ચોખાને બદલે વાટલા ચોખા આવે છે, એનો ઉપયોગ કરીને બનાવી છે. વાટલા ચોખાની ખીચડી એકદમ લચકા દાર અને ખૂબ સ્વાદિષ્ટ બને છે..... તદુપરાંત ને ખીચડીમાં 8 થી 10 જાતના શાકભાજીનો ઉપયોગ કર્યો છે.જેઓ બહુ શાકભાજી ખાવા ના કરતા હોય, એવો ને પણ બહુ જ ભાવશે જો તમે એક વખત આ ખીચડી ટ્રાય કરશો..... Dhruti Ankur Naik -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 આપણા કાઠિયાવાડ માં ખીચડી એ લગભગ બધા નાં ઘર માં બનતી પરંપરાગત વાનગી છે..ખીચડી સુપાચ્ય હોવાથી સાંજ નાં ડિનર માં બનતી હોય છે.અહીંયા મે જે રજવાડી ખીચડી બનાવી છે તેમાં ચોખા ઉપરાંત અલગ અલગ દાળ અને શાકભાજી નો ઉપિયોગ કરેલો છે.જેમાંથી આપણ ને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, કેલ્સિયમ, લોહતત્વ વગેરે જેવા ભરપૂર તત્વો મળે છે.જે શરીર ને ફીટ તેમજ તંદુરસ્ત રાખે છે.સાથે અહીંયા મે નટસ, ચોક્ખું ઘી તથા ભરપૂર મસાલા ની પણ ઉપિયોગ કર્યો છે. Varsha Dave -
રજવાડી બિરયાની
# ઇ બુક૧# 30#goldenapron3Week 2 પનીર,વટાણા#Fruits - કાજુ, લીલી દ્રાક્ષ Chhaya Panchal -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7રીચાબેન શાહ પટેલ ની રેસીપી મુજબદાળ, ચોખા, શાકભાજી, સુકામેવા થી ભરપૂર એવી આ પૌષ્ટિક રજવાડી ખીચડી બનાવી, તમે પણ તમારા પરિવાર ને જરૂર થી બનાવી ને ખવડાવજો... ચાલો તો એની રેસિપી જોઈ લઈએ.. 😊👍 Noopur Alok Vaishnav -
વેજી ચીઝ રાઈસ(Veg cheese rice recipe in Gujarati)
ફેશ,તાજી શાક ભાજી વિન્ટર મા ખુબ સરસ મળે છે. ફાઈબર,પ્રોટીન,વિટામીન અનેક ગુળો થી ભરપુર લીલી શાકભાજી ના ઉપયોગ સ્વસ્થ ,સ્વાદ વધારે છે અને જો શાક સાથે ફુલ લોડેડ ચીઝ હોય તો સોના મા સુહાગા.. ગરમાગરમ રાઈસ ના આણંદ માણીયે. Saroj Shah -
રજવાડી ખીચડી અને કઢી (Rajwadi Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1ખીચડી કઢીએ ગુજરાતની અને ગુજરાતીઓની ફેમસ વાનગી છે જે દરેક ઘરમાં બનતી જ હોય છે અને એક હળવા મિલ તરીકે પણ લઇ શકાય છે કોઈ સારા પ્રસંગો માં રજવાડી ખીચડી શાકભાજી અને ડ્રાય ફ્રુટ્સ ના કોમ્બિનેશન સાથે બનાવવામાં આવે છે જે સ્વાદમાં એ ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે sonal hitesh panchal -
રજવાડી કઢી (Rajwadi Kadhi Recipe In Gujarati)
#LSR#cookpad#cookpadindia#cookpadgujaratiરજવાડી કઢી બનાવવા માટે ઈમ્પોર્ટન્ટ વસ્તુ ચણાના લોટને શેકીને નાખવાનો છે. ઘીમાં ચણાના લોટને શેકી લેવો. ઠંડો પડે ત્યારબાદ તેમાં નાખી અને બ્લેન્ડ કરવુ. તેમજ વઘાર કર્યા બાદ,તમામ મસાલા નાખ્યા બાદ ધીમા તાપે તેને ઉકાળવી જેથી ફ્લેવરફુલ કઢી બનતી જશે. Neeru Thakkar -
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
પ્રેશરકુક વેજ પુલાવ#GA4#Week 19#pulav# કુક સ્નેપ્સ...sweta shah ની પુલાવ ની રેસીપી જોઈ,હુ પણ ઘણી વાર બનાવુ છુ કેમ કે ફટાફટ બની જાય છે ,વિવિધ શાક ભાજી ,સોયા ચંક્સ, મટર પુલાવ,શાહી પુલાવ,મસૂર પુલાવ અનેક જાત ના પુલાવ બનાઉ છુ.આજે મે લીલી તુવેર ના દાણા,કેપ્સીકમ,પનીર નાખી ને પુલાવ કુકર મા બનાવયા છે. Saroj Shah -
-
અંગૂરી રાઈસ( angoori rice in recipe Gujarati
#સુપરશેફ4આ રાઈસ મા ફ્યુઝન ટેસ્ટ આપી સાથે વેજીટેબલ અંગુર બનાવી છે આમા પંજાબી મસાલા તેમજ ટામેટાં મસાલાવાળી પૂરી બનાવીને પંજાબી વઘાર કર્યો અને સાથે મેક્રોની ,નુડલ અને સોયા સોસ મિક્સ કરી અને ચાઈનીઝ ટેસ્ટ પણ આપ્યો છે અને તેમા મિક્સ કરેલી અંગુર તો ટેસ્ટમાં લાજવાબ લાગે છે આ રાઈસ ખૂબ જ ટેસ્ટમાં સરસ બન્યા છે આ રાઈસ સાથે સલાડ અને દહીં સર્વ કરી શકાય છે parita ganatra -
તેહરી (Tehri Recipe In Gujarati)
cook padindea#cookpadgujrati# તહરી રાઈસ મા વેજીટેબલ (વટાણા,ગાજર,બટાકા)નાખી ને બનતી ભાત ની રેસીપી છે જેનેનાર્થ મા તહરી કહે છે અત્યારે વિન્ટર મા લીલી તુવેર સરસ મળે છે મે ગાજર,કેપ્સીકમ,તુવેર ની તહરી બનાવી છે ( વેજીટેબલ સોયા રાઈસ) Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ