ગ્રીન મસાલા છાસ (Green Masala Buttermilk In Gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામદહીં
  2. 1 લીટર પાણી
  3. 1 ટેબલસ્પૂનલીલા ધાણા
  4. 1 ટેબલસ્પૂનલીલું લસણ
  5. 8ફૂદીનાના પાન
  6. 1 ટીસ્પૂનજીરું
  7. 1 ટેબલસ્પૂનમીઠું
  8. 1 ટીસ્પૂનખાંડ
  9. 1/2 ટીસ્પૂનમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મોળું દહીં એક તપેલીમાં લઈ બ્લેન્ડરથી થી ભાંગી લ્યો.હવે એક મિક્સરમા ના નાના જાર માં ધાણા,લસણ,ફુદીનો બધા મસાલા લઈ એમાં 2 ટેબલસ્પૂન પાણી ઉમેરી સરસ પેસ્ટ બનાવી લો. હવે પેસ્ટ ને એક ગળણી થી ગળી લો.

  2. 2

    હવે એ પેસ્ટ ને દહીં માં ઉમેરો પાણી ઉમેરી ફરીથી બ્લેન્ડર ફેરવી મિક્સ કરો. હવે છાસ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes