સુખડી(Sukhdi Recipe in Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#GA4
#Trending

સુખડી એ ગુજરાતી ઓ ના બારેમાસ બનતી મીઠાઈ છે. મારાં ઘર માં તો સુખડી બધાને ખુબજ ભાવે છે.

સુખડી(Sukhdi Recipe in Gujarati)

#GA4
#Trending

સુખડી એ ગુજરાતી ઓ ના બારેમાસ બનતી મીઠાઈ છે. મારાં ઘર માં તો સુખડી બધાને ખુબજ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  1. 500 ગ્રામઘઉં નો કરકરો લોટ
  2. 500 ગ્રામદેશી ઘી
  3. 300 ગ્રામગોળ
  4. 1 ચમચીસૂઠ પાઉડર
  5. 1 ચમચીગંઠોડા નો પાઉડર
  6. 2 ચમચીચોકલેટ સીરપ
  7. 1 કપડ્રાયફ્રુટ
  8. 1 કપદૂધ ની મલાઈ
  9. 7-8 નંગચેરી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પહેલા કઢાઈ માં લોટ અને ઘી મિક્સ કરો

  2. 2

    હવે ગેસ ઉપર મીડીયમ આંચ પર 20-25 મિનિટ સેકી લો

  3. 3

    લોટ શેકાઈ જાય એટલે ગોળ, સૂઠ પાઉડર, ગંઠોડા પાઉડર અને ચોકલેટ સીરપ ઉમેરો

  4. 4

    બધું મિક્સ કરીને થાળી માં પાથરી દેવું, સુખડી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

Similar Recipes