કઢી રાઈસ (Kadhi Rice Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
કઢી રાઈસ (Kadhi Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તપેલીમાં બેસન અને દહીંને વલોવી લેવું.પછી તેમા પાણી રેડી વલોવો.
- 2
હવે તેમાં મીઠું,ખાંડ,આદુ મરચાની પેસ્ટ નાંખી હલાવી ગેસ પર ધીમા તાપે ઉકાળવા મુકો.ને હલાવતા રહો. દસ મિનિટ ઉકાળો.
- 3
હવે વઘારીયા માં ઘી મૂકી જીરું,તજ લવિંગ,અડદની દાળ, મીઠો લીમડો, સૂકું લાલ મરચું નાખી વઘાર કરો.પછી તેમાં હિંગ નાખી કઢીમાં વગાર રેડો. હવે હલાવીને કોથમીર નાખી ગેસ બંધ કરો. રેડી છે ગુજરાતી કઢી.
- 4
રાઈસ બનાવવા માટે બાસમતી ચોખાને પાણીથી ધોઈ બે કલાક પાણીમાં પલાળી દેવા. પછી કડાઈમાં ઘી લઈ તેમાં રાઈસ ઉમેરી સોતે કરો. પછી તેમાં પાણી અને મીઠું નાખી હલાવી ઉકાળીને રાઇસ છુંટા બનાવવા. રાઈ સરસ ચડી જાય એટલે તેને હોલ વાળા ટોપમાં કાઢી લેવા.
- 5
હવે રેડી છે રાઈસ. કઢી રાઈસને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લેફટ ઓવર રાઈસ ના પકોડા (Left OVer Rice Pakoda Recipe In Gujarati)
#cooksnap Theme of the Week 1#cookpad Gujarati Jayshree Doshi -
-
સ્વીટ મેંગો રાઈસ (Sweet Mango Rice Recipe In Gujarati)
#Lets cooksnap#COOKSNAP THEME OF THE Week#Cookpad#Cookpadgujarati Ramaben Joshi -
-
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
#Dahi ,Hing,Besan#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
વઘારેલી ખીચડી કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#THURSDAY TREAT 1#TT1 Jayshree G Doshi -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cook snap theme of the Week#dinner recipe#Week 1#Shiv#Farrari Jayshree Doshi -
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#Let Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#COOKSNAP THEME OF THE Week Ramaben Joshi -
કેપ્સીકમ મસાલા રાઈસ (Capsicum Masala Rice Recipe In Gujarati)
#CookPad#Cookpadgujarati#Cooksnap#COOKSNAP THEME OF THE Week#Cook Click &Cooksnap #STઆ દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે ત્યાં શુભ પ્રસંગે તહેવારોમાં વારંવાર બનાવવામાં આવે છે અને બધા લોકો હોશથી તેનો સ્વાદ માણે છે Ramaben Joshi -
-
રો મેંગો રાઈસ (Raw Mango Rice Recipe In Gujarati)
#SF#street food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
ભુગે ચાવલ (Bhuge Chawal Recipe In Gujarati)
#cooksnap theme of the Week રાઈસ રેસીપીસ સિમ્પલ અને ટેસ્ટી સિંધી સ્ટાઇલ ભૂગા ચાવલ Dipika Bhalla -
પાલક રાઈસ વીથ પાલક કઢી =(palak rice with palak kadhi in Gujarati)
#માઇઇબુક#post 27#goldenapron3.0#week 10#curd#Rice Shah Prity Shah Prity -
-
-
રાજસ્થાની પંચમેલ ડબલ તડકા દાળ (Rajasthani Panchmel Double Tadka Dal Recipe In Gujarati)
#FFC6#FOOD FESTIVAL#cookpad Gujarati Jayshree Doshi -
પંજાબી કઢી અને જીરા ભાત(Punjabi Curry And Jeera Rice Recipe In Gujarati)
#GA4 #week 1 Chetna Chudasama -
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1ખીચડી કઢી અઠવાડિયામાં એક વખત તો બધા ને ત્યાં બનતી જ હોય છે અમારે ત્યાં વઘારેલી ખીચડી અને કઢી બની છે Kalpana Mavani -
-
જીરા રાઈસ (Jeera Rice Recipe in Gujarati)
#CT Anand is known as the Milk Capital of India. It became famous for Amul dairy and its milk revolution. This city hosts the Head Office of Gujarat Cooperative Milk Marketing Federation Ltd (AMUL), National Dairy Development Board of India,well known Business school-IRMA and Anand Agricultural University. Also other famous educational hubs of the city are Vallabh Vidhyanagar and Karamsad, an educational suburb of Anand which is home to close to 10,000 students from all over India.આનંદ માં ડોકફીન રેસ્ટોરન્ટ નો જીરા રાઈસ ખુબજ પ્રખ્યાત છે. આજે મેં એ ટ્રાય કર્યો છે..... Tulsi Shaherawala -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#GA4#week1#post2#yogurtએમ તો ગુજરાત માં કઢી સાથે મોરી દાલ અને ભાત ,ખીચડી ખવાય પણ હવે કઢી બધી જ જગ્યા એ ફેમસ છે બિરિયાની,પુલાવ, કઢી પકોડા સાથે પણ બનાવાય છે Pooja Jaymin Naik -
-
ગાર્લિક ફ્લેવર ખાટા મગ (Garlic Flavour Khata Moong Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#Week 1#Coopadgujrati#CookpadIndiaKhichdi kadhi Janki K Mer -
તુવેરના દાણા વાળો ભાત અને ગુજરાતી કઢી (Tuver Dal Rice And Gujarati Curry Recipe In Gujarati)
#GA4 #Week4#gujarati#આ રેસિપી અમારા ઘરમાં બધાની ફેવરિટ છે અને ખૂબ જ ટેસ્ટી બને છે સાથે કઢી અને પાપડ સાથે સાંજનું જમવાનું બની જાય છે Kalpana Mavani -
ગોળ અને કાચી કેરીની કટકી નું ખટ મીઠું અથાણું
#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAP THEME OF THE Week Ramaben Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15537707
ટિપ્પણીઓ