કાકડી નું જ્યુસ (Cucumber Juice Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat

કાકડી નું જ્યુસ (Cucumber Juice Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગકટ કરેલી કાકડી
  2. 1નાનો ટુકડો આદુનો
  3. થોડાફુદીનાના પાન
  4. થોડાતુલસી ના પાન
  5. થોડી કોથમીર
  6. સ્વાદ અનુસારમીઠું
  7. થોડો મરી પાઉડર
  8. સંચર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્સર જારમાં કટ કરેલી કાકડી આદુનો ટુકડો ફુદીનાના પાન તુલસીના પાન કોથમીર મીઠું મરી પાઉડર અને સંચય મિક્સર જાણવા ક્રશ કરી લેવું

  2. 2

    કાકડી જ્યુસ ને ચાયણી વડે ગાડી લેવું

  3. 3

    પછી કાચના ગ્લાસમાં લઈ અને સર્વ તૈયાર છે કાકડીનું જ્યુસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes