ઈન્સ્ટન્ટ કેરી ગુંદા અથાણું

#seasonal
#cookpadgujrati
#cookpadindia
ગુજરાતી અથાણાના ખુબ જ શોખીન હોય સીઝન મા જુદા જુદા અથાણા બનાવે છે અત્યારે કેરી અને ગુંદા બજારમાં દેખાઈ છે પરંતુ આખુ વર્ષ અથાણુ રહે તેવી કેરી હજુ આવતી નથી, એટલે મે તાજુ અથાણુ બનાવ્યુ છે જે જલદી બની જાય છે અને ૧૫ થી ૨૦ દીવસ ફ્રીઝમાં સરસ રહે છે અને તેમા તેલ પણ ખુબ ઓછુ નાખીએ તો ચાલે, આ અથાણુ ખીચડી, ભાખરી, પરોઠા સાથે મસ્ત લાગે
ઈન્સ્ટન્ટ કેરી ગુંદા અથાણું
#seasonal
#cookpadgujrati
#cookpadindia
ગુજરાતી અથાણાના ખુબ જ શોખીન હોય સીઝન મા જુદા જુદા અથાણા બનાવે છે અત્યારે કેરી અને ગુંદા બજારમાં દેખાઈ છે પરંતુ આખુ વર્ષ અથાણુ રહે તેવી કેરી હજુ આવતી નથી, એટલે મે તાજુ અથાણુ બનાવ્યુ છે જે જલદી બની જાય છે અને ૧૫ થી ૨૦ દીવસ ફ્રીઝમાં સરસ રહે છે અને તેમા તેલ પણ ખુબ ઓછુ નાખીએ તો ચાલે, આ અથાણુ ખીચડી, ભાખરી, પરોઠા સાથે મસ્ત લાગે
રાંધવાની સૂચનાઓ
- 1
કેરીના નાના ટુકડા કરી લેવા, ગુંદા માથી ઠળિયા કાઢી લેવા, મારી પાસે જુનુ કેરીનુ મારા હળદર વાળુ પાણી હતુ એટલે ૧૦ મીનીટ તેમા ગુંદા નાખ્યા જેથી ચીકાશ નીકળી જાય (કેરી નુ પાણી ના હોય તો મીઠું હળદર મિક્સ કરી ચીકાશ કાઢી લેવાની)
- 2
એક પેનમાં મીઠું સ્વાદ અનુસાર લઈ તેમા, રાઈના તુરીયા, ધાણાના કુરિયા, હળદર અને વચ્ચે હીંગ નાખી તેના પર તેલ ગરમ કરી ને નાખવુ તરત ઢાંકી દેવું બરાબર મિક્ષ કરી ઠંડુ થાય એટલે મરચુ પાઉડર નાખવાં એટલે કલર સરસ અાવશે
- 3
મસાલા મા કેરી ને ગુંદા નાખી બકાબર મીક્ષ કરી લેવુ
- 4
તૈયાર છે ઈન્સ્ટન્ટ અથાણુ કાચની બોટલમાં ભરી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ ગુંદા કેરીનું ખાટું અથાણું (Gunda Mango pickle recipe in Gujarati)
#EBગુંદા કેરીનું આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા થી ગુંદા એકદમ સરસ રહે છે અને પોચા નથી પડી જતા અને આવું તાજુ તાજુ અથાણું ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. સવારે નાસ્તામાં ભાખરી,થેપલા, પરાઠા સાથે આ આથાણુ ખાવા ની મોજ પડી જાય છે. Hetal Siddhpura -
ગુંદા કેરી નો ખાટુ અથાણું (Gunda Keri Khatu Athanu Recipe in Gujarati)
#EBગુંદા કેરી નો ખાટુ અથાણુંઉનાળો આવે કે આપડે બધાને ગુંદા કેરી નો અથાણું યાદ આવી જાયગુંદા નીકળ્યા કે ક્યારે અથાણું કરીએ યેવું થઈ જાયમારી ત્યાં બધાને ગુંદા નું તાજુ તાજુ અથાણુ ગમે એટલે હું બે તબક્કા મા કરું છું.ચાલો બનાવીએ ગુંદા નું અથાણું Deepa Patel -
ગુંદા કેરીનું અથાણું (Gum berry mango pickle recipe in Gujarati)
#RB5#week5#MDC#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની સીઝન એટલે અથાણાની સીઝન. ઉનાળો આવે એટલે કેરી, ગુંદા, દાળા, ગરમર, કેરડા વગેરે અનેક વસ્તુઓ ખુબ જ સરસ આવે. આમાથી આપણે અનેક જાતના બારમાસી અથાણા બનાવીએ છીએ. આ અથાણા તેના પ્રોપર માપ સાથે બનાવવામાં આવે તો તે બારેમાસ એવાને એવા રહે છે. મેં આજે ગુંદા કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે. આ ખાટું અથાણું માત્ર ગુંદા કે માત્ર કેરીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. આ ખાટું અને તીખું અથાણું બારે મહિના ખુબ જ સરસ રહે છે અને તેનો કલર અને સ્વાદ પણ અકબંધ રહે છે. આ અથાણું રોટલી, રોટલા, ખીચડી, ભાખરી, થેપલા, પરાઠા વગેરે સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
કાચી સંભાર (ગુંદા કેરી નું ખાટું અથાણું) soneji banshri -
ભરેલા ગુંદા અને કેરી નું અથાણું (Bharela Gunda Keri Athanu Recipe In Gujarati)
ગુંદા ઉનાળા મા જ મળે છે.. પરંતુ પ્રમાણસાર મસાલા નાખી બનાવાથી બારેમાસ એવુ ને એવુ જ રહે છે.. ભરેલા ગુંદા નું અથાણું કેરી ના રસ સાથે ખુબજ સરસ લાગે છે.#EB#Week4#ગુંદા Taru Makhecha -
ગુંદાનું અથાણું (Gunda Athanu recipe in Gujarati)
#EB#week4#cookpadgujarati કેરીની સીઝન આવે એટલે ગુજરાતી લોકોના ઘરમાં અવનવા અથાણા બને. કાચી કેરી અને ગુંદા માંથી ઘણા અલગ-અલગ પ્રકારના અથાણા બનતા હોય છે. મેં આજે ગુંદાનું અથાણું બનાવ્યું છે જેમાં કાચી કેરી અને બીજા મસાલાનું મિક્ચર કરી ગુંદા માં ભરવામાં આવે છે. આ આથાણુ ગુજરાતી લોકોમાં ઘણુ જ પ્રિય હોય છે. આ અથાણું સીંગતેલ અથવા રાઇના તેલમાં બનાવવામાં આવે છે. આ અથાણુ બાર મહિના સુધી સરસ રીતે સાચવી શકાય છે પરંતુ જો તેને ફ્રીઝમાં સાચવીએ તો તેનો કલર સરસ રહે છે અને ગુંદા એવા ને એવા કડક રહે છે. Asmita Rupani -
ગુંદા કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Keri Instant Athanu Recipe In Gujarati)
સીઝનલ રેસિપીગુંદા આવી ગયા છેતો આજે હુ આપની માટે લઈને આવી છુગુંદા કેરી નુ ઇન્સ્ટન્ટ અથાણું#EB#Week1 chef Nidhi Bole -
કેરીનુ રાઇ વાળુ અથાણું
આ કુમળા કેરી(મરવા)નુ અથાણુ તાજુ ખાવામાટે ખૂબ સરસ છે.૧૦-૧૫ દિવસ ચાલે#RB7#APR#KR Gauri Sathe -
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week1કેરીની સિઝન આવી ગઇ છે અને વરસ નુ અથાણું કરવાનો ટાઈમ પણ થઇ ગયો છે મેં આજે કેરી અને ગુંદાનું અથાણું કર્યું છે અને મસાલો પણ ઘરે જ તૈયાર કર્યો છે. Chandni Kevin Bhavsar -
ગુંદા નું ખાટું અથાણું
#MDC#RB5 ગુંદા નું અથાણું મારાં મમ્મી ખૂબ સરસ બનાવે છે અને મને પણ બનાવતાં શીખવાડ્યું અમારા ઘર માં બધાં ને ભાવે છે Bhavna C. Desai -
બાફીયા ગુંદા : (bafiya gunda) #અથાણાં
#અથાણાં #જૂનસ્ટાર ગુંદા(ગમબેરી) ને મરાઠી લોકો ભોકર/બોકર(bhokar)નાં નામે ઓળખાય છે. તેમજ ગુજરાત સાઇડ તેને ગુંદા નાં નામે ઓળખાય છે. તમે આ બાફીયા ગુંદા ને રાજસ્થાન, ગુજરાત, તેમજ મહારાષ્ટ્ર નાં અમુક ભાગ માં આ અથાણા જોવા મળે છે, આ એક રો(raw) ફ્રુટ છે, જે ઉનાળા ની સિઝન માં ૧ થી ૧.૫ મહિનાનાં લિમીટેડ સમય માટે અમુક સીલેકટેડ સીટી માં જોવા મળે છે. ગુંદાનાં અથાણાં વર્ષો થી આપણા ગુજરાતી નાં ઘરે બનાવવા ની પરંપરા ચાલતી આવી છે, અને આવી જ રીતે આ રેસીપી એક જનરેશન થી બીજી નવી જનરેશન પણ આ અથાણાં બનાવવા નું ફોલો કરે છે. ગુંદા કેરી ,બાફીયા ગુંદા, આથેલા ગુંદા અલગ-અલગ રીતે બનાવી શકાય છે. અથાણા ની સીઝના શરૂ થઇ ગઇ છે. અને માર્કેટ માં ગુંદા મળવાનું શરૂ થઇ ગયુ છે. તો ચાલો આજે જ બાફીયા ગુંદા બનવી લો. Doshi Khushboo -
-
-
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
#EB#Week2અત્યારે અથાણાની સીઝન ચાલી રહી છે બધા જુદી જુદી રીતે અથાણા બનાવતા હોય છે, મારી ગોળ કેરીની રેસીપી તમારી વચ્ચે શેર કરુ છુ Bhavna Odedra -
ગુંદા કેરી નું અથાણું
#SSMઅત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. તો હું પણ એક અથાણાં ની રેસીપી તમને બધા ને બતાવી દઉં એ છે ગુંદા કેરી નું અથાણું. ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. Dr. Pushpa Dixit -
ગુંદા અને કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
ગુંદા અને કેરી નું અથાણું Dharti Raviya -
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#MAમાં થી ઉત્તમ ગુરુ કોઈ જ નથી..આજે મઘસૅડે નાં દિવસે હું મારી માતા પાસે થી અથાણું બનાવતા શીખી છું જે તમારી સાથે શેર કરૂં છું.. ટીપ :-અથાણું બનાવવાં માટે વર્ષો નો અનુભવ અને પરફેક્ટ માપ સાથે ઉત્તમ ગુણવત્તા વાળો સામાન હોય તો જ અથાણું વર્ષ માટે સારૂં રહે.. મીઠું અને તેલ અથાણાં માં ઓછું ન ચાલે..આ ટીપ મારી મમ્મી ની છે.. Sunita Vaghela -
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week 1 તાજે તાજુ ગુંદાનું અથાણું Jayshree Chauhan -
-
ઈન્સટન્ટ ગુંદા નું અથાણું
#SVC#RB3#week3#My recipe Book#dedicated to my mother in lawમારા સાસુ આ અથાણાને ઉ઼છાળિયા ગુંદા કહેતા. મારા ઘરમાં મને ગુંદા નું અથાણું બહુ ભાવે. સીઝનનાં અથાણામાં પણ થોડા ગુંદા નાંખુ જે મારે ભાગે જ આવે. બાળકો તેનો મસાલો જ ખાય. આખા વર્ષ માટેનાં અથાણા ને હજુ વાર છે તો ફક્ત ૧૦૦ ગ્રામ ગુંદા લાવી આ ઉછાળિયા ગુંદાની મોજ દાળ-ભાત કે થેપલા સાથે લઈશ. Dr. Pushpa Dixit -
પાકુ ગુંદા કેરીનું અથાણું જૈન (Paku Gunda Keri Athanu Jain Recipe In Gujarati)
#APR#ગુંદા કેરીનું અથાણુ.કેરીની સિઝનમાં અલગ-અલગ અથાણા બનાવવામાં આવે છે પરંતુ જૈન લોકો અમુક જાતના અથાણા આખું વર્ષ થઈ શકે છે જે કેરી માં પાણી રહે નહી અને પાણી સુકાઈ જાય. જે કેરી અને ગુંદા તડકામાં સુકાવીને કરવામાં આવે છે તે જ અથાણું આખું વર્ષ વાપરી શકાય છે Jyoti Shah -
ગુંદા, કેરી નું અથાણું (Gunda,Keri Nu Athanu)
#SSMઉનાળામાં તાજા મોટા ગુંદા નું અથાણું બને.. સીઝન સિવાય એ ક્યારેય મળતા નથી..એ પણ સીઝન ની શરૂઆત માં જ કાચા લીલાંછમ ગુંદા નું જ અથાણું સરસ બને.. Sunita Vaghela -
ગુંદા કેરી અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
કેરી ની સરુઆત મા અથાણા બનાવવાની મજા આવે છે આજ મેં ગુંદા કેરી નું મિક્સ ખાટ્ટુ અથાણું બનાવ્યું #APR Harsha Gohil -
-
More Recipes
ટિપ્પણીઓ (16)