કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં કેરી ના ટુકડા ને મીઠું અને હળદર નાખો હવે એને ૪,૫ કલાક આથવા માટે મૂકી દો.
- 2
બીજી બાજુ એક થાળીમાં મેથી ના કુરીયા મીઠું, લાલ મરચું, હિંગ, હળદર મીક્સ કરી દો અને કેરી ના ટુકડા ને રગદોળી દો.
- 3
હવે બરણી માં ભરી લો. પહેલાં સંભાર નાખો પછી કેરીના ટુકડા પછી પાછો સંભાર એવી રીતે બરણી માં ભરી લો.
- 4
છેલ્લે ઉપર મેથીયા નો સંભાર ભભરાવીને બરણી બંધ કરી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ખાટું અથાણું (Khatu Athanu Recipe In Gujarati)
#EB#week1#cookpadindia#cookpadgujrati#cookpad Payal Bhaliya -
-
-
-
-
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB આ અથાણાંને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે. આ અથાણું બનાવવાનું બહુ જ સહેલું છે ઝડપથી પણ બની જાય છે. સરળ તથા સરળતાથી અને ખૂબ જ ઓછી સામગ્રીથી બંને છે .આ સ્ટાઇલથી બનાવશો તો તમને રેસ્ટોરેન્ટ જેવુંજ જ લાગશે.અમારા ઘરમાં તો બધાને ખાટું અથાણું બહુ જ ભાવે છે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. Varsha Monani -
-
કેરી નું ખાટું અથાણું(Keri nu khatu athanu recipe in Gujara)
#APR આખું વર્ષ ન બગડે તેવું અથાણું ટ્રેડિશનલ રીત થી બનાવ્યું છે.જમવાનો સ્વાદ વધારી દે છે.થેપલાં, પરાઠા વગેરે સાથે ખૂબ જ સરસ લાગે છે. Bina Mithani -
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week 1 Girihetfashion GD -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
કાચી સંભાર (ગુંદા કેરી નું ખાટું અથાણું) soneji banshri -
-
-
લસણ કેરી નું ખાટું અથાણું (Lasan Keri Nu Khatu Athanu)
#વેસ્ટકાઠિયાવાડ માં ભોજન મા અથાણાં નો રસથાળ ન હોય તેવુ બને જ નહી. સિઝન આવે તેની જ રાહ જોવાતી હોય સખત પ્રિય.Hema oza
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#MAમાં થી ઉત્તમ ગુરુ કોઈ જ નથી..આજે મઘસૅડે નાં દિવસે હું મારી માતા પાસે થી અથાણું બનાવતા શીખી છું જે તમારી સાથે શેર કરૂં છું.. ટીપ :-અથાણું બનાવવાં માટે વર્ષો નો અનુભવ અને પરફેક્ટ માપ સાથે ઉત્તમ ગુણવત્તા વાળો સામાન હોય તો જ અથાણું વર્ષ માટે સારૂં રહે.. મીઠું અને તેલ અથાણાં માં ઓછું ન ચાલે..આ ટીપ મારી મમ્મી ની છે.. Sunita Vaghela -
-
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
આજે હું લઇ ને આવી છું કેરી ગુંદાનું ખાટું અથાણું..અથાણું મોટાભાગે તમામ ગૃહિણીઓ બનાવે j છે,ફરક હોય છે તેની પદ્ધતિનો..અથાણું ઘણી બધી રીતે બને છે,આજે હું એક સરળ પદ્ધતિ લઇ આવી છું..જેની મદદ થી આખુંય વર્ષ અથાણું લાલ ચટાક રહેશે ને ગુંદા પણ કડક ને લીલાં રહેશે ...ટૂંકમાં આખા વર્ષ નું ભરવાનું કેરી ગુંદા નું ખાટું અથાણું ને મેથીયાનો મસાલો આજે લઇ ને આવી છું... Nidhi Vyas -
-
-
-
-
ઇન્સ્ટન્ટ કેરી નું ખાટું અથાણું (Instant Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB#week1#Athanu Pallavi Gilitwala Dalwala -
-
કેરી નું ખાટું અથાણું
#અથાણુહું કેરી નાં અથાણું માં મસાલો માં એકલા મેથી ના કુરીયા નથી નાખતી.. એમાં રાઈ નાં કુરીયા પણ મિક્સ કરી લેવું આનાથી ખાટું અથાણું વધારે. સરસ બનશે..અને અડધો કપ વિનેગર પણ ઉમેરો એના થી સ્વાદ મસ્ત આવેછે.. Sunita Vaghela -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14996145
ટિપ્પણીઓ (11)