દાબડા કેરી નું અથાણું (Dabda Keri Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલાં કેરી ને ધોઇ કોરી કરી તેમાં ગોટલી સહીત બે ચીરા પાડી લેવા કેમ કે નાની કેરી ની ગોટલી કુણી હોય છે એટ્લે ખાવા માં એ નડશે નઈ ને આમ પણ એ આપણા શરીર માટે ફાયદાકારક છે.
- 2
હવે અથાણાં ના સંભાર મા કેરી ના ભાગ નું મીઠું નાખી બધી કેરી ભરી લેવી
- 3
આ રિતે રેડી છે આપનું દાબડા કેરી નું અથાણું જે સ્વાદ મા ખૂબ સરસ લાગશે
ને આ કેસર કેરી ખાટી ઓછી હોઈ છે ને નાની કેરી હોવાથી આમ પણ ખટાસ ઓછી હોવાથી મોટી ઉંમરના પણ બિન્દાસ ખાઈ શકે છે.
તો હવે તેને તેલ ગરમ કરી ઠરી જાય પછી ડૂબાડૂબ તેલ મા રાખવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભરેલા ગુંદા અને કેરી નું અથાણું (Bharela Gunda Keri Athanu Recipe In Gujarati)
#KR#APR Vandna bosamiya -
-
-
-
-
દાબડા કેરી અથાણું (Dabda Keri Athanu Recipe In Gujarati)
#KR સિઝન નું પહેલું ભરવા નું અથાણું HEMA OZA -
-
-
-
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#FDS@pinal_patelપીનલ....અથાણાં બનાવવામાં માહિર..જોબ કરે છે એટલે ટાઈમ ઓછો મળે છે,તો આજે હું એને ગોળકેરી નું અથાણું બનાવી આપુ છું 😀મારી આજની રેસીપી પીનલ પટેલ ને dedicate કરું છું 🤝😍 Sangita Vyas -
-
-
દાબડા કેરી અથાણું (dabda keri athanu recipe in gujarati)
આ અથાણું સૌરાષ્ટ્ર બાજુ બહુ કરે છે. અમારા ઘર મા મરવા કેરી આવવા ની ચાલુ થાય આ બને જ (મરવા એટલે નાની કેરી)Hema oza
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
ફેમિલીમાં બધાને ભાવતું ખાટુ ને ચટાકેદાર ગુંદાનું અથાણુ આ અથાણા ને વર્ષ સુધી સાચવી શકાય છે Jinkal Sinha -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad#cookpadguj#cookpadindia#pickle Mitixa Modi -
દાબડા નું અથાણું (Dabda Athanu Recipe In Gujarati)
#RC3#red#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB ગુંદા મારા ફેવરિટ છે. હું તેનો સંભારો ,અને અથાણું બનાવી ને ખાવ છુ. અત્યારે ગુંદા ની સીઝન હોવા થી તો મેં ગુંદા કેરી નું અથાણું બનાવ્યું છે. ગું દા માં કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન વગેરે જેવા મીનરલ તત્વ આવ્યા છે. તો ગુંદા નો અથાણું બનાવી ને ખાવું જોઈએ. Krishna Kholiya -
દાબડા કેરી નું અથાણું (Dabda Keri Athanu Recipe In Gujarati)
દર વર્ષે અમારા ઘરે મામી આવે અને અમારા માટે આ અથાણું બનાવી આપે અને આને આખું વર્ષ માટે બનાવી ને સ્ટોર કરી શકો છો. ગરમ ખીચડી યા કોઈ પણ ગુજરાતી થાળી સાથે જામી શકો છો.#EB#week1#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
ગુંદા કેરી નું અથાણું ( Glue berry Mango Pickle Recipe in gujara
#cookpadIndia#cookpad_gujarati#APR#RB7 Parul Patel -
કેરી નું અથાણું (Keri Athanu Recipe In Gujarati)
#KRમારા દીકરા ને ખીચડી સાથે ૧૨ મહિના જોઇએ જ Smruti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16228604
ટિપ્પણીઓ (2)