છીબા ઢોકળી (Chiba Dhokli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા ચણા નો લોટ લઈ તેમાં મીઠું, મરચું, હળદર, હિંગ,લીલા ધાણા,કસુરી મેથી,ખાંડ,લીંબુ નો રસ નાખી હલાવી લ્યો હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ધટ ખીરું તૈયાર કરો.
- 2
તેમાં તેલ નાખી હલાવી લ્યો.પેન તપેલીમાં પાણી નાખી ગરમ કરવા મૂકો પાણી ઉકળે એટલે થાળીમાં ખાંડવી ની જેમ પાતળું પાથરી પથ્થરેલો ભાગ અંદર ની બાજુ રહે તેમ મૂકી થવા દયો.
- 3
બે થી ત્રણ મિનિટ માં થઈ જાય છે.ઉપર સેજ તેલ લગાવી ઉપર આચરી મસાલો નાખી કાપા પાડી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કચ્છી છીબા ઢોકળી (Kutchi Chiba Dhokli Recipe in Gujarati)
#FFC1#week1#વિસરાયેલી_વાનગી#cookpadgujarati કચ્છી છીબા ઢોકળી એ પારંપરિક રેસિપી છે. જે ગુજરાત ના કચ્છ માં બનાવામાં આવે છે. આ રેસિપી વિસરાયેલી વાનગી છે. જે અત્યારના પિત્ઝા ને બર્ગર ના જમાના માં આ વાનગી તદ્દન વિસરાઈ ગઈ છે. તેમાં ચણાના લોટ નો ઉપયોગ કરવામાં આવે છે. જે સાંજ ના સમયે નાના બાળકો ને નાસ્તામાં પણ આપી શકો છો. તમે ઈચ્છો તો છીબા ઢોકળી ને મસાલા ચા સાથે નાસ્તામાં પણ લઇ શકો છો. Daxa Parmar -
સ્ટાફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
કચ્છી છીબા ઢોકળી (Kutchi Chiba Dhokli Recipe In Gujarati)
#KRC#cookpadindia#cookpadgujaratiઆ ઢોકળી મારા ઘરમાં ઘણી વાર બને છે ,અમે તેને ઢોકળીયા કહીએ છીએ ,જે કચ્છ ની વિસરાતી વાનગી છીબા ઢોકળી છે ..આ ડીશ એકદમ ઝડપ થી બની જાય છે .જેથી જ્યારે મન થાય ત્યારે નાની ભૂખ માટે અથવા વરસતા વરસાદ માં બનાવવા ની મજા આવે છે . Keshma Raichura -
છીબા ઢોકળી (Chiba Dhokali recipe in Gujarati)(Jain)
#KCR#કચ્છી#છીબાઢોકળી#quick_recipe#ફટાફટ#ચણા_લોટ#healthy#breakfast#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#weekend#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
-
-
ભરેલા પરવળ,બટાકા નું શાક (Bharela Parvar Bataka Shak Recipe In Gujarati)
#MBR2Week2#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
-
-
મકાઈ ના ભજીયાં (Makai Bhajiya Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
સ્ટફડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#લીલાવટાણા#ગુજરાતી દાળ#lunch આલુ મટર સ્ટફડ દાળ ઢોકળી Keshma Raichura -
છીબા ઢોકળી કચ્છ ની વિસરાતી વાનગી (Chhiba Dhokli Kutch Visarati Vangi Recipe In Gujarati)
#KRC#cookpadgujarati#Cookpadindia#MVF Sneha Patel -
વેજ મિક્સ મેથી ના ગોટા (Veg Mix Methi Gota Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SD Sneha Patel -
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક ખુબ જ ટેસ્ટી બને છે.ઢોકળી સાથે ગુવાર નું કોમ્બિનેશન સ્વાદ માં મસ્ત લાગે છે. Varsha Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16246406
ટિપ્પણીઓ