આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો, સોજી, મીઠુ અને મોણ નાખીને લોટ બાંધી લો અને પૂરી બનાવી લો.
- 2
કોકમ અને આંબલી ને પલાળી રાખો તેને મિક્સર જારમાં લઈ તેમાં આદું નો ટૂકડો, લાલ મરચું પાઉડર, સંચળ, ખાંડ ઉમેરો અને પીસી લો. લીલા ધાણા, મરચા, આદું, લીંબુ નો રસ અને લસણ નાખી ને લીલી ચટણી બનાવી લો
- 3
વટાણા ને અને બટાકા ને બાફી લોબટાકા ને મેસ કરી લો. એક કડાઈ માં વગાર માટે તેલ મૂકો તેમાં રાઈ,હિંગ, પીસેલા આદુ મરચાં અને લસણ નાખો પછી તેમાં બાફેલા વટાણા અને મેસ કરેલા બટેકા નાંખી હલાવી લો પછી તેમાં ગરમ મસાલો, મીઠું, હળદર, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, લીંબૂ નો રસ ઉમેરીપાણી નાંખી ને મિક્સ કરી લો. અને ઉકળવા દો.
- 4
એક પ્લેટ માં પૂરી ગોઠવી તેના પર રગડો મૂકો, પછી તેના પર કોકમ ની ચટણી મૂકો, લીલી ચટણી મૂકો,તેના પર સમારેલી ડુંગળી મૂકી અને આલુ સેવ મૂકી સર્વ કરો.
- 5
તૈયાર છે આલુ પૂરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુ પૂરી સુરત નું સ્ટ્રીટ ફુડ છે. અને તે ખૂબ જ પ્રખ્યાત છે. આલુ પૂરી ને ચાટ સ્ટારર તરીકે પણ રાખવામાં આવે છે.આલુ પૂરી માં રગડો, પૂરી, સેવ ને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. ને રગડો થોડો થિક રાખવાનો છે. Helly shah -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB #WEEK8- ગુજરાત માં સ્ટ્રીટ ફૂડ ના શોખીન લોકો વધારે પ્રમાણ માં છે. આવું જ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ અહી પ્રસ્તુત છે.. સુરત ના રાંદેર ની આલુ પૂરી.. અલગ જ રીતે બનાવેલી આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે.. એકદમ અલગ પ્રકારની ચાટ એકવાર બધા એ જરૂર થી ટ્રાય કરવા જેવી છે..😋😊 Mauli Mankad -
-
-
-
-
-
-
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
સુરત માં આલુ પૂરી કૂબ ફેમસ છે.. આજે આલુ પૂરી ની recipe શેર કરું છું. Daxita Shah -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુપુરી એ સુરત ની ફેમસ ડીશ છે જે નાના મોટા બધા ની પ્રિય લાગે તેવી છે જરૂર થી ટ્રાય કરજો sonal hitesh panchal -
-
-
-
આલુ પૂરી (Aloo Puri Recipe In Gujarati)
#EB#RC1#Week8 આજે મેં સુરતની ફેમસ રાંદેરની આલુ પૂરી બનાવી છે. જે બનાવી ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય તેવી છે. આ આલુ પૂરી ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી ઈઝીલી બની જાય છે. આ આલુ પુરીનો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. આલુ પૂરી ની પૂરી મેંદાના લોટમાંથી અને તેનો મસાલો વટાણા અને બટાકા માંથી બનાવવામાં આવે છે. Asmita Rupani -
-
-
આલુ પૂરી (Aloo poori Recipe in Gujarati)
આ સુરત નું બહુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. કોઈ સુરતી એવો નહી હોય જેને આ પસંદ ના હોય. ખરેખર એકદમ અલગ અને મજાની વાનગી છે. Kinjal Shah -
-
આલુ પૂરી (Aloo poori Recipe in Gujarati)
#week8#aloopuri#suratspecial#cookpad#cookpadindia#cookpadgujarati#momskitchen1 Priyanka Chirayu Oza -
-
રાંદેરી આલુ પૂરી
#EB#week8આજે હું સુરતની પ્રખ્યાત રાંદેરી street style આલુ પુરી ની રેસીપી શેર કરું છું. મિત્રો જરૂર થી ટ્રાય કરજો. Ranjan Kacha -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8 આ પૂરી સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને એ બને છે.જલદી બની જાય છે અને બધો મસાલો તેમાં હોવાથી શાક ની જરૂર પડતી નથી.નાસ્તા માટે બેસ્ટ છે. Varsha Dave -
આલુ પૂરી (Aloo poori Recipe in Gujarati)
આ સુરત ની વખણાતી સ્ટ્રીટ ફુડ છેઆલુ પૂરી એની સાથે કોકમ ની ખાટી મીઠી ચટણી પણ સર્વ કરે છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમ ઓછુ વધારે લઈ સકો છો માપ#EB#week8 chef Nidhi Bole -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)