કાચી કેરી રસમ (Kachi Keri Rasam Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
#KR
#cookpadindia
#Cookpadgujarati
કાચી કેરી રસમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચી કેરીને ધોઈ છોલીને તેના ટુકડા કરી લો પછી કેરી માં પાણી અને લીલા મરચાં નાખીને કૂકરમાં બે સીટી વગાડો પછી બાફેલી તુવેરની દાળ અને કેરી ને મિક્સરમાં પીસી લો
- 2
પછી તેમાં બે ગ્લાસ પાણી નાખીને ઉકાળવા મુકો તેમાં લાલ મરચું હળદર રસમ મસાલો ગોળઅને મીઠું નાખીને દસ મિનિટ માટે ઉકાળી ને ગેસ બંધ કરી લો
- 3
હવે વઘારીયા માં તેલ ગરમ થયે રાઈ તતડે એટલે જીરૂ હિંગ આદુની પેસ્ટ મીઠા લીમડાના પાન અને મેથી દાણા નાખો પછી લાલ મરચું નાખીને વઘારને દાળની ઉપર રેડી દો.... તો તૈયાર છે કાચી કેરી રસમ
Similar Recipes
-
-
કાચી કેરી સાંભાર (Raw Mango Sambar Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujaratiકાચી કેરી સાંભાર Ketki Dave -
-
-
ગલકા કાચી કેરી અને ચણાની દાળ નુ શાક
#KR#cookpadindia#Cookpadgujaratiગલકા કાચીકેરી & ચણાની દાળનુ શાક Ketki Dave -
કાચી કેરી ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
ઉનાળામાં કાચી કેરી નો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ આજે મેં કાચી કેરીની ચટણી બનાવી છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
-
મૈસૂર રસમ પાઉડર (Mysore Rasam Powder Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujaratiમૈસૂર રસમ પાઉડર Ketki Dave -
-
પરૂપ્પૂ રસમ (Paruppu Rasam Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujaratiપરૂપ્પૂ રસમ Ketki Dave -
-
કાચી કેરી ડુંગળી નુ કચુંબર (Kachi Keri Dungri Kachumber Recipe In Gujarati)
ગરમીમાં લૂ લાગે નહીં માટે કાચી કેરી, ડુંગળી નુ કચુંબર ગુજરાતી ઘરોમાં આ સીઝનમાં અવશ્ય બનેછે, કુક ક્લીક એન્ડ કુકસસ્નેપ Pinal Patel -
રસમ (Rasam Recipe In Gujarati)
રસમ એટલે સાદા શબ્દો માં દાળ નો સુપ. રસમ, પ્રોટીન થી ભરપુર છે. 1 બાઉલ રસમ અને શરદી છૂમંતર. અમારા ઘરે રસમ વારે ઘડીએ બને છે .હું ગાર્લીક રસમ, ટામેટા રસમ, મસુરી ની દાળ નો રસમ બનાવું છું. અમે ધણીવાર રસમ અને ખીચડી પણ ખાઈએ છીએ. તો ચાલો આજે 1 વેરાઇટી રસમ ની જોઈએ.#ST Bina Samir Telivala -
ઇન્સ્ટન્ટ કાચી કેરી નું અથાણું (Instant Kachi Keri Athanu Recipe In Gujarati)
#KR#CookpadIndia#Cookpadgujarati hetal shah -
કાચી કેરી નો પુલાવ (Kachi Keri Pulao Recipe In Gujarati)
#KRઆજે અમારા ઘરે કાચી કેરી બહુ આવી તો મે વિચાર્યુ કે કાચી કેરી નો પુલાવ બનવું જે ખાવામાં ટેસ્ટી અને હેલધી પણ છે hetal shah -
કાચી કેરી અને ડુંગળી ની ચટણી (Kachi Keri Dungri Chutney Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની ચટણીગરમી ની સિઝન માં કેરી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ કાચી કેરી હોય કે પાકી.તો આજે મેં કાચી કેરી અને ડુંગળી ની ચટણી બનાવી. Sonal Modha -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
#KR#keri recipe challenge (bafanu) Jayshree Doshi -
મસાલા કાચી કેરી (Masala Kachi Keri Recipe In Gujarati)
#cookpadindia મસાલા ચટપટી કાચી કેરી Rekha Vora -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
ઉનાળાની સીઝન આવતાની સાથે જ કાચી કેરી નુ આગમન થાય. કાચી કેરી ઘર માં આવે ત્યારે કોઈ તેની ચટણી બનાવે છે તો કોઈ કચુંબર. આજે મેં કાચી કેરી નું શાક અથવા અથાણું બનાવ્યું છે. Archana Parmar -
દાલ રસમ વીથ રાઈસ (Dal Rasam With Rice Recipe In Gujarati)
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ #ST#cookpadindia#cookpadgujarati Sneha Patel -
ગોળવાળી કાચી કેરી ની ચટણી
#cookpadIndia#cookpadGujarati#ગોળવાળીકાચીકેરીનીચટણીરેસીપી#કાચી કેરી રેસીપી#ચટણી રેસીપી#ગોળ રેસીપી Krishna Dholakia -
કાચી કેરી ની કેન્ડી (Kachi Keri Candy Recipe In Gujarati)
#Cookpadindia#cookpadgujarati#KR Sneha Patel -
આમ કા ગુરમા લોંજી (Aam Ka Guramma Launji Recipe In Gujarati)
#CRC#cookpadindia#cookpadgujaratiઆમકા ગુરમા Ketki Dave -
કાચી કેરી અને દ્રાક્ષની ચટણી (Kachi Keri Draksh Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#KR Amita Soni -
ઇન્સ્ટન્ટ કાચી કેરી અથાણું (Instant Kachi Keri Athanu Recipe In Gujarati)
મેથી મસાલા કાચી કેરી અથાણું (ઇન્સ્ટન્ટ કાચી કેરી અથાણું) Shilpa Kikani 1 -
કેરીનો બાફલો (Mango Baflo Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujaratiકેરીનો બાફલો Ketki Dave -
કાચી કેરી નો મેથંબો (Kachi Keri Methambo Recipe In Gujarati)
કાચી કેરી નો મુથમ્મ્બોમુથમ્બો એ સૌરાસ્ટ્ર બાજુ ખવાતું કેરી નું વઘારેલું અથાણું છે બીજી જગ્યાઓ એ કદાચ અલગ નામ થી બનતું હોય. ખટમીઠું આ અથાણું ગુજ્જુ સ્પેશીયલ થેપલા સાથે પરફેક્ટ લાગે છે. Bansi Thaker -
કેરી નુ શાક (Mango Sabji Recipe In Gujarati)
# MVF#cookpadindia#Cookpadgujaratiકેરીનુ શાક વરસાદી માહોલમા .... હજી રાજાપૂરી કેરી આવે છે.... & એના ખટમીઠા શાક ની હજી બરકરાર છે Ketki Dave -
કાચી કેરી અને સરગવા શીંગ ની દાળ (Kachi Keri Saragva Shing Dal Recipe In Gujarati)
#AM1ઉનાળા માં કાચી કેરી ખાવી ખૂબ જ અસરકારક છે. કેરી થી શરીર માં ઠંડક મળે છે. અને એમાં પણ જો કેરી સાથે સરગવો મળી જાય એટલે વધુ પૌષ્ટિક બને છે. Komal Doshi -
કેરી નુ શાક (Raw Mango Sabji Recipe In Gujarati)
#MDC#cookpadindia#cookpadgujaratiકાચી કેરી નુ શાક મારી માઁ કેરી નુ શાક ખુબ Yuuuuuuummmmmy બનાવતી& એને આ શાક બહુ ભાવતુ Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16223186
ટિપ્પણીઓ (13)