ગોળવાળી કાચી કેરી ની ચટણી

Krishna Dholakia @krishna_recipes_
#cookpadIndia
#cookpadGujarati
#ગોળવાળીકાચીકેરીનીચટણીરેસીપી
#કાચી કેરી રેસીપી
#ચટણી રેસીપી
#ગોળ રેસીપી
ગોળવાળી કાચી કેરી ની ચટણી
#cookpadIndia
#cookpadGujarati
#ગોળવાળીકાચીકેરીનીચટણીરેસીપી
#કાચી કેરી રેસીપી
#ચટણી રેસીપી
#ગોળ રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચી કેરી ને ધોઈ,છાલ કાઢી ને કટકાં કરી લો.ગોળ ને જીણો સમારી લો.
મસાલા પ્લેટમાં કાઢી લો. - 2
મિક્ષચર જાર માં કેરી ના કટકાં ને પ્લેટ માં કાઢેલ મસાલા ઉમેરી ને પીસી લો.
- 3
તેમાં ઝીણો સુધારેલ ગોળ ઉમેરી ને ફરી સરસ પીસી લો.
પીસેલી ચટણી ને બાઉલમાં કાઢી લો. - 4
આ ચટણી નો ઉપયોગ થેપલાં, ભાખરી,ખાખરા કે દાળ-ભાત સાથે પીરસી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી કેરી - લસણ ની ચટણી
#cookpadGujarati#cookpadIndia#Rawmango-Garlicchatni#Summerrecipe#કાચીકેરી-લસણ ની ચટણી રેસીપી Krishna Dholakia -
કાચી કેરી અને ખારેક ની મીઠી ચટણી
#RB6#my recipe book#WEEK6#કાચી કેરી રેસીપી#ચટણી રેસીપી# કાચી કેરી ની મીઠી ચટણી#કાચી કેરી અને ખારેક ની ગળી ચટણી કાચી કેરી અને ખારેક નો ઉપયોગ કરી ને મેં આજે ગળી ચટણી બનાવી છે...જે તમે એકવાર બનાવી ને સ્ટોર કરી શકો છો...તમારે આ ચટણી --દહીં વડા,કોઈપણ પ્રકારની ચાટ બનાવો તો આ ઈન્સટન્ટ કાચી કેરી ની ગોળ,ખારેક,દ્રાક્ષ, ઈલાયચી પાઉડર અને રૂટીન મસાલા ઉમેરી ને બનાવેલ ચટણી નો ઉપયોગ કરી શકો છો.□પૂરી, પરાઠા,થેપલા,મઠરી સાથે પણ પીરસી શકાય છે.□એકવાર બનાવી તમે ૫ થી ૬ મહીના માટે સ્ટોર પણ કરી શકો છો. Krishna Dholakia -
-
કાચી કેરી અને ડુંગળી નું કચુંબર
ઉનાળાની ઋતુમાં કાચી કેરી અને ડુંગળીનું કચુંબર ખાવાથી લૂ લાગતી નથી. Nayna Nayak -
-
તાંદળજા ની ભાજી અને કાચી કેરી નું શાક
#SSM#SuperSummerMealsRecipe#TandaljabajineKachhikerisabjirecipe#Cookpadgujarati#CookpadIndia Krishna Dholakia -
મસાલા કાચી કેરી (Masala Kachi Keri Recipe In Gujarati)
#cookpadindia મસાલા ચટપટી કાચી કેરી Rekha Vora -
-
કાચી કેરી રસમ (Kachi Keri Rasam Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujaratiકાચી કેરી રસમ Ketki Dave -
કાચી કેરી ડુંગળી અને ગોળ કચુંબર
#cooksnap challenge#કાચી કેરી,લાલ મરચુ પાઉડર,ગોળમેં આ રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી સોનલ જયેશ સુથાર ની રેસીપી ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે Rita Gajjar -
-
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#APRકાચી કેરી ની ચટણી આખું વર્ષ ફ્રીજ માં સારી રહે છે અને એની મઝા માણી શકાય છે.આમાં ભારોભાર ગોળ છે જે preservative નું કામ કરે છે અને નો કૂક ચટણી છે. આ ચટણી આંબલી ની ગરજ સારે છે અને રોટલી, ભાખરી, પૂરી,પરાઠા સાથે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Bina Samir Telivala -
-
કાચી કેરી નું શાક - આમ કી લોંજી
#CRC# cook,click,cooksnap#કાચી કેરી,ગોળ, લાલ મરચું#cookpadindia#cookpadgujarati છત્તીસગઢ માં બનતી એક વાનગી છે. તે કાચી કેરી માંથી બને છે.ત્યાં આમ કી લોંજી તરીકે અને આપણે ત્યાં કેરી નું શાક તરીકે ઓળખાય છે.ઉનાળા માં ખાવા થી લૂ નથી લાગતી. Alpa Pandya -
કાચી કેરી ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
ઉનાળામાં કાચી કેરી નો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ આજે મેં કાચી કેરીની ચટણી બનાવી છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
કાચી કેરી અને ગાંઠિયા ની ચટણી
#goldenapron3#week17#સમરઆ ચટણી બહુ મસ્ત લાગે છે એક વાર બનવા જો Ekta Rangam Modi -
કાચી કેરી કાંદા ની ચટણી (Raw Mango Onion Chutney Recipe In Gujarati)
#summer#cookpadindia#cookpadgujaratiઉનાળા માં કાચી કેરીનું સેવન આરોગ્ય ની દ્રષ્ટિ એ ખૂબ ગુણકારી માનવામાં આવે છે. કાચી કેરી માં થી વિવિધ વાનગી બનાવી શકાય છે તો આજે હું લઈને આવી છું ફટાફટ બની જતી કાચી કેરી કાંદા ની ચટણી...Sonal Gaurav Suthar
-
કાચી કેરી સાંભાર (Raw Mango Sambar Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujaratiકાચી કેરી સાંભાર Ketki Dave -
કાચી કેરી ની ચટણીઓ (Raw Mango Chutneys Recipe In Gujarati)
#GA4 #Week4 કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી માંથી તો બહુ બધી વાનગી બને છે. જેમ કે બાફલો, કાચી કેરી નું શાક, ચટણી વગેરે બનાવાય છે. મેં આજે કાચી કેરી માંથી જુદી જુદી ચટણીઓ બનાવી છે. Arpita Shah -
કાચી કેરીની ચટણી
આપણે અલગ-અલગ પ્રકારની ચટણી બનાવતા હોઇએ છે. ઉનાળામાં કાચી કેરી મળે. તો કાચી કેરીની ચટણી બનાવીશું. Maru Rasodu -
કાચી કેરી ની લીલી ચટણી (Raw Mango Green Chutney Recipe In Gujarati)
#RC4ફ્રેન્ડસ, કાચી કેરી ની એકદમ ટેસ્ટી ચટણી ની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
-
કાંદા કેરી ની ચટણી.(Onion Mango Chutney Recipe in Gujarati)
#KRઆ ચટણી કાચી કેરી નો ઉપયોગ કરી બનાવી છે. ઉનાળામાં ગરમી થી લૂ નહિ લાગે તેથી બનાવી ખવાય છે. Bhavna Desai -
કેરી નો ઇન્સ્ટન્ટ છુંદો (Raw Mango Instant Chhundo Recipe In Gujarati)
# કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી ખાવા થી લુ નથી લાગતી . કાચી કેરી ના ફાયદા પણ બહુ છે. ફટાફટ મેં ઇન્સ્ટન્ટ છુંદો બનાવ્યો છે તેને ઢેબરા, પૂરી કે પરાઠા સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
-
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
કાચી કેરી અને ડુંગળી ની ચટણી (Kachi Keri Dungri Chutney Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની ચટણીગરમી ની સિઝન માં કેરી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ કાચી કેરી હોય કે પાકી.તો આજે મેં કાચી કેરી અને ડુંગળી ની ચટણી બનાવી. Sonal Modha -
-
કાચી કેરી વીથ ગાર્લિક ચટણી (Kaci Keri Garlic Chutney Recipe In Gujarati)
#COOKPADINDIA#COOKPADGUJARATI#KR Sneha Patel -
કાચી કેરી અને તેની છાલ ની ખટ મીઠી ચટણી
#APR#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકેરી આપણું રાષ્ટ્રીય ફળ છે તે કાચી અને પાકી એમ બન્ને પ્રકારની મળે છે અથાણાં ચટણી બનાવી શકાય છે અને વર્ષ દરમિયાન સ્ટોર કરી શકાય છે Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16963711
ટિપ્પણીઓ (2)