મેંગો મિલ્કશેક (Mango Milkshake Recipe In Gujarati)

Vandna Raval
Vandna Raval @vkr1517

#KR

મેંગો મિલ્કશેક (Mango Milkshake Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#KR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગહાફુસ કેરી
  2. ૨ ગ્લાસદૂધ
  3. ૨ ચમચીખાંડ
  4. ૨ ચમચીમલાઈ
  5. ટુકડા૫-૭ બરફના
  6. કાજુ બદામ અને કિસમીસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેરી ને ધોઈ લો પછી તેની છાલ કાઢી અને કટકા કરી લો.

  2. 2

    પછી મિક્સર માં દૂધ, કેરી ના કટકા, મલાઈ, ખાંડ અને બરફ નાખી ક્રશ કરી લો.

  3. 3

    પછી એક ગ્લાસ મા નાખી માથે કાજુ બદામ અને કિસમીસ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna Raval
Vandna Raval @vkr1517
પર

Similar Recipes