મેંગો મીલ્કશેક (Mango Milkshake Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

#KR
#કેરી રેસીપી ચેલેન્જ
#cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપ સમારેલી કેરીના ટુકડા
  2. 1 કપદૂધ
  3. 1 ચમચીદળેલી સાકર
  4. 2બરફના કયુબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં કેરીના ટુકડા, દળેલી સાકર, દૂધ, બરફના ટૂકડા લો.

  2. 2

    તેને બ્લેન્ડર થી મીક્ષ કરો.

  3. 3

    તેને ગ્લાસમાં કાઢીને સવઁ કરો.

  4. 4

    તો તૈયાર છે આપણું મેંગો મીલ્કશેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes