રસાદાર મસાલા ચણા (Rasadar Masala Chana Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
આજે શુક્રવાર એટલે લંચ માં ચણા નો દિવસ..
રસાદાર ચણા અને ઘી વાળા ભાત ખાવાની
બહુ મજા આવે.સાથે હોય મસાલા છાશ..
રસાદાર મસાલા ચણા (Rasadar Masala Chana Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે લંચ માં ચણા નો દિવસ..
રસાદાર ચણા અને ઘી વાળા ભાત ખાવાની
બહુ મજા આવે.સાથે હોય મસાલા છાશ..
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ને ધોઈ ૩ કલાક માટે ગરમ પાણી માં પલાળી રાખો.
- 2
પ્રેશર કુકરમાં ૫-૬ સિટી વગાડીને સારી રીતે બાફી લો.
- 3
હવે પેન માં તેલ લઇ વઘાર ની સામગ્રી તતડાવી ડુંગળી,લીમડા ના પાન અને આદુ મરચા લસણ ની પેસ્ટ સાંતળી લો.ત્યારબાદ ટામેટા ના પીસ અને ટોમેટો પ્યુરી નાખી ને સારી રીતે સાંતળી લો.
- 4
- 5
હવે બાફેલા ચણા અને પાણી એડ કરી બધા સૂકા મસાલા અને ધાણા એડ કરો ઉકળવા દો.જરૂર પ્રમાણે રસો રાખી ગેસ બંધ કરી લીંબુ ની રસ અને કિચન કિંગ મસાલો નાખી ઢાંકી રાખો.
- 6
- 7
રસાદાર મસાલા ચણા તૈયાર છે.ધાણા થી સજાવી એન્જોય કરો..
- 8
Similar Recipes
-
મસાલા ચણા બટાકા (Masala Chana Bataka Recipe In Gujarati)
#ChooseToCookલંચ માટેનું પર્યાપ્ત મેનુ એટલે મસાલા ચણા બટાકા..આમાં દાળ,ભાત ની જરૂર ના પડી.રોટલી, આથેલા મરચા સાથે બહુ જ મજા આવી ગઈ.. Sangita Vyas -
મસાલા રાજમા (Masala Rajma Recipe In Gujarati)
શનિવારે કઠોળ નો દિવસ..આજે રાજમા બનાવ્યા..થોડા સ્પાઇસી,થોડા રસાદાર..ઘી વાળા ભાત સાથે.. Sangita Vyas -
ચણા બટાકા (Chana Bataka Recipe In Gujarati)
શુક્રવાર નો દિવસ ચણા બટાકા નો..થીક રસા વાળા ચણા બટાકા નું શાક બનાવ્યું.. Sangita Vyas -
સૂકા ચણા નું શાક (Suka Chana Shak Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે ચણા નું શાક અથવા ચણાની આઇટમ બનાવવાની..આજે ચણા નું થીક રસા વાળુ શાક બનાવ્યું સાથે રોટલી,પાપડ અને ભાત.. Sangita Vyas -
બટર બીન્સ અને ભાત (Butter Beans And Rice Recipe In Gujarati)
શનિવારે કઠોળ નો દિવસ હોય..આજે બટર બીન્સ,ઘી વાળા ભાત,સલાડ અને છાશ..Healthy અને સંપૂર્ણ ભાણું.. Sangita Vyas -
બટર બીન્સ (Butter Beans Recipe In Gujarati)
મારા ઘરે શનિવારે કઠોળ થાય એટલે મે આજે બટર બીન્સ બનાવ્યા છે સાથે ઘી વાળા ભાત.. Sangita Vyas -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે ચણા ની આઈટમ બનાવવી..આખા ચણા અથવા ચણાની દાળ ની રેસિપી.. Sangita Vyas -
ચણા બટાકા અને જીરા રાઈસ (Chana Bataka Jeera Rice Recipe In Gujarati)
આજનું મારું લંચ..વધારે જ બનાવ્યું એટલે વધે તો શુક્રવારે ખાઈ શકાય..પહેલા હું શુક્રવારે બનાવતી પછી વધે તો શનિવારે નોતા ખાઈ શકતા એટલે હવે થી ચણા બટાકા કે દૂધી ચણાની દાળ જેવું લંચ હોય તો શુક્રવાર પહેલાં જ બનાવી દઉં.. Sangita Vyas -
મસુર મસાલા (Masoor Masala Recipe In Gujarati)
ગરમી માં જોઇએ એવા લીલોતરી શાક નથી મળતા એટલે આપણે કઠોળ તરફ નજર દોડાવવી પડે છે..અને આમેય, અઠવાડિયા માં ૩ વાર કઠોળ ખાવું જોઈએ એવું પ્રતિષ્ઠિત ન્યુટ્રિશીયન કહે છે..તો એ વાત ને ધ્યાન માં રાખી ને આજે મે આખા મસુર બનાવ્યા છે..બનાવવામાં અને પચવામાં સરળ અને સહેલા છે.. Sangita Vyas -
કોર્ન ઈન કોકોનટ ગ્રેવી (Corn In Coconut Gravy Recipe In Gujarati)
આજે લંચ માં બનાવ્યું,સાથે રોટલી અને સલાડ..Full meal થઈ ગયુ અને બહુ મજ્જા આવી. Sangita Vyas -
-
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)
આજે ચાર પ્રકાર ની દાળ મિક્સ કરી ને બનાવી.સાથે બનાવ્યાં જીરા રાઈસ..લંચ ટાઈમ માં ખાવાની બહુ મજા આવી..ખૂબ જ હેલ્થી.. Sangita Vyas -
ચણા મસાલા
લંચ માં બ્રાઉન ચણા અને રાઈસ પાપડ બનાવી દીધા..રસાવાળા ચણા હોય એટલે રાઈસ સાથે પરફેક્ટ કોમ્બિનેશન.. Sangita Vyas -
મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati)
લીલોતરી ના હોય તો કઠોળ પણ શાક ની ગરજ સારે છે,જેમ કે મગ, મઠ,ચણા, વાલ વિગેરે..આજે મે મઠ નું કોરું શાક બનાવ્યું છે.. હોપ તમને મારી રેસિપી ગમશે.. Sangita Vyas -
છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)
લંચ ડિનર કે પછી brunch માં પણ સેટ થઈ જાય એવીરેસિપી છોલે મસાલા.. Sangita Vyas -
કોલીફલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ માં ફૂલ થાળી બનાવી હતી..દાળ,ભાત શાક,રોટલી અને સ્વીટ માંચણા ના લોટ નો શિરો..તો એમાંની એક, શાક ની recipe શેર કરું છું.. Sangita Vyas -
મિક્સ વેજ મસાલા ભાત (Mix Veg Masala Bhat Recipe In Gujarati)
મસાલા ભાત ને દહીં કે કઢી સાથે ખાવાની બહુ મજા આવે .one pot meal કહી શકાય.. Sangita Vyas -
ચણા મસાલા(chana masala in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ19#વિક્મીલ3#સ્ટીમ1દેશી ચણા ને Gujarati સ્ટાઇલ થી બનાવ્યા છે. આને કઢી ભાત સાથે સર્વ કરી શકાય સાથે gaarm ગરમ ઘી વાળી રોટલી હોય તો પૂછવું જ શું?? recipe નોંધી લો.. Daxita Shah -
ચોળા નું શાક (Chora Shak Recipe In Gujarati)
લચકા પડતું ચોળા નું શાક બનાવ્યું છે સાથે રોટલી અને સલાડ. Sangita Vyas -
રોજીંદી તુવેર ની દાળ (Regular Tuver Dal Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘરમાં દરરોજ બનતી જ હોય .મારા ઘરે કોક વાર જ બને છે..આ દાળ બને ત્યારે ફક્ત દાળભાત ખાવાની જ બહુ મજા આવે.. Sangita Vyas -
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
આજે લંચ માં આ શાક અને રોટલી ભાત બનાવ્યા.. Sangita Vyas -
મગની દાળ ડબલ તડકા (Moong Dal Double Tadka Recipe In Gujarati)
રોટલી ભાખરી સાથે બહુ જ મજા આવે .એક વાટકો આમ જ પી લીધી હોય તો ય પેટ ભરાયેલું લાગે.. Sangita Vyas -
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubવસંત ગરમ મસાલા નો ઉપયોગ કરી ને મે અહીંયા છોલે ચણા મસાલા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ બન્યા છે Pinal Patel -
ચણા બટાકા નું શાક (Chana Bataka Shak Recipe In Gujarati)
ડ્રાય અને રસા વાળુ,બંને રીતે બનાવી શકાય છે .આજે મે ફૂલ થાળી બનાવી.ચણા બટાકા, કઢી,ભાત,રોટલી અને પાપડ. Sangita Vyas -
વટાણા બટાકા ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)
ઘણી વાર ઘર માં થોડું થોડું શાક બચી જતું હોય છે તો એ વખતે વિચાર આવે કે આટલા નું શું કરવું?પાઉંભાજી નો વિચાર આવે કે સાંજે બનાવી દઈશું..પણ દિવસ નું શું?બપોરે શાક તો જોઈશે ને?તો આ બધું થોડું થોડું શાક ભેગુ કરીને મિક્સ ટેસ્ટી શાક બનાવી દઈએ તો રોટલી ભાત સાથે મજા આવી જાય..આજે મે એવુજ ચટાકેદાર મિક્સ શાક બનાવ્યું છે Sangita Vyas -
કુન્ડે અને ઉગાલી
#SSMએક આફ્રિકન ડીશ..કુંડે એટલે ચોળા,અને ઉગાલી એટલે સફેદ મકાઈ નો બાફેલો લોટ..થોડા ઇન્ડિયન મસાલા નાખી ને ટેસ્ટી ટચ આપ્યો છે..અહી આફ્રિકન લોકો મસાલા માં ફક્ત મીઠું જ નાખે અને કોઈ વાર ટામેટા ડુંગળી માં બનાવે..આજે મેં આ બંને ડીશ માં થોડા પ્રમાણ માં મસાલાનાખી ને ટેસ્ટી બનાવ્યા છે .. Sangita Vyas -
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
આજે મેં આ શાક કોરું બનાવ્યું છે .એટલે કે રસો નથી..તો પણ ખાવા માં એટલું જ યમ્મી છે..જમવામાં દાળ હોય તો શાક કોરું હોય તો સારું લાગે.. Sangita Vyas -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતી ની દાળ ઢોકળી પરફેક્ટ જ હોય..વિક દરમિયાન દાળ ભાત શાક રોટલી ખાધા હોય એટલે બધાના ઘરે લગભગ શનિ રવિવારે દાળ ઢોકળી વધારે બનતી હોય..સાથે મસ્ત ઘી વાળા ભાત અને એ જ લોટ માં થી બનાવેલા થેપલા,પાપડ,કચુંબર, અથાણું અને ઠંડી છાશ... ખાવાની બહુ મજ્જા આવે.. Sangita Vyas -
ફણગાવેલાં મસાલા મગ મઠ અને જીરા રાઈસ (Fangavela Masala Moong Moth Beans Jeera Rice Recipe In Gujarati
ફણગાવેલાં મસાલા મગ મઠ ને થોડા ગ્રેવી વાળા કર્યા અને સાથે જીરા રાઈસ..બહુ જ હેલ્થી અને one pot meal.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16227707
ટિપ્પણીઓ (7)