ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામભીંડો જીણા સુધારી લેવો
  2. 2 ચમચીતેલ
  3. 1 ટી સ્પૂન રાઈ/ જીરુ
  4. ૨ કપખાટી છાશ
  5. ૨ ચમચીચણાનો લોટ
  6. ૧/૨ ટીસ્પૂનહળદર
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. ૧ ટીસ્પૂનધાણા-જીરુ પાઉડર
  9. ચપટીહિંગ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. પાંચ-સાત કળી પત્તા
  12. ૧ ચમચીખાંડ અથવા ગોળ આપણી જરૂર મુજબ ગળપણ ઓછું વધુ કરો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ છાસ ને લઈને તેમાં ચણાનો લોટ અને ઉપર જણાવેલ મસાલા એડ કરી મિક્સ કરો

  2. 2

    એક પેનમાં તેલ હોય તેમાં કળી પત્તા, રાઈ,જીરું, અને હિંગનો વઘાર કરી ભીંડાની સાંતળો.

  3. 3

    ભીંડો ચડી જાય એટલે તેમાં દહીં મા મિક્સ કરેલ તૈયાર મિશ્રણ ઉમેરો.

  4. 4

    પછી તેને તેલ છૂટું પડે ત્યાં સુધી ઉકળવા દો.

  5. 5

    તો તૈયાર છે આપણી ભીંડાની કઢી તેને ગરમાગરમ રોટલી પરાઠા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes