રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બે વાટકી ખાટી છાશ ની અંદર અડધી વાટકી ચણાનો લોટ નાખવો પછી તેને બ્લેન્ડરમાં ક્રશ કરી લેવું પછી એક કડાઈ ની અંદર એક ચમચી તેલ મૂકી તેનો વઘાર કરવો તેની અંદર રાઈ જીરું યસ લાલ મરચું પછી લીમડા ની ડાળખી અને તજ લવિંગ નાખી અને કઢી નો વઘાર કરવો
- 2
- 3
પછી તેની અંદર સ્વાદ અનુસાર મીઠું ગોળ લસણ મરચાની પેસ્ટ બધું નાખી અને ભીંડાની ચીર નાખી અને 10 15 મિનિટ ઊકળવા દેવી તૈયાર છે આપણી કાઠીયાવાડી ભીંડા ની કઢી
- 4
ગામડામાં આંખડી ખૂબ જ બનાવે છે અને માણસોને આ ફેવરીટ કઢી છે જે ભીંડાની કઢી બની જાય છે અને બીજું કાંઈ પણ ખાવાનું શાકભાજી કે ન હોય તો ભીંડાની કઢી અને રોટલો ફેવરિટ છે ગામડાનો પ્રિય ખાણ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાજસ્થાની કઢી
#goldenapron2#દાળકઢીરાજસ્થાન ની વાત આવે તો રાજસ્થાની કઠી ક્યાંથી પાછળ રહે.અહીં હું લઈને આવી છું રજસ્થાની કઠી જે ખુબજ સરળ છે.અને સ્વાદ માં માં એકદમ ચટાકેદાર અને ખડા મસાલા થી ભરપૂર. Sneha Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
તાંદળજા ની ભાજી ની કઢી (Tandarja Bhaji Kadhi Recipe In Gujarati)
#FFC7ઉનાળામાં પિત્ત દોષ વધે છે ત્યારે શીતળતા ના છાંયા જેવી તાંદળજાની ભાજી વિવિધ પ્રકારે બનાવી ખાઈ શકાય છે જે સુપાચ્ય છે, મેં અહીં યા તેની કઢી બનાવી છે Pinal Patel -
ક્રીસ્પી ભીંડા ની કઢી
#દાળકઢીહું નાની હતી ત્યારે વેકેશન માં ગામડામાં જતી ત્યાં મારા ફઈ ભીંડા ની કઢી બહુ બનાવતા મે એમાં થોડું ટ્વીસ્ટ કર્યું છે તો ચાલો બનાવીએ.Heen
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11179422
ટિપ્પણીઓ