ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)

#ROK
#cookpad
#cookpadindia
#cookpadgujarati
ભીંડા ની કઢી બનાવતી વખતે ભીંડાને નોનસ્ટિક પેનમાં વધારો પછી તેને સંપૂર્ણ કુક કરવા નહીં, અડધા જ કૂક કરવા કારણ કે પછી કઢીમાં ઉકળતી વખતે પણ કુક થશે જ.
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
#ROK
#cookpad
#cookpadindia
#cookpadgujarati
ભીંડા ની કઢી બનાવતી વખતે ભીંડાને નોનસ્ટિક પેનમાં વધારો પછી તેને સંપૂર્ણ કુક કરવા નહીં, અડધા જ કૂક કરવા કારણ કે પછી કઢીમાં ઉકળતી વખતે પણ કુક થશે જ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડાને ધોઈ કોરા કરી અને કટ કરી લેવા તથા તમામ સામગ્રી તૈયાર કરી લેવી. પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં કટ કરેલા ભીંડા નાખો. ચપટી મીઠું નાખો. ધીમા તાપે તેને અધકચરા કુક કરો. પુરા કૂક કરવાના નથી. અડધા કુક થઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લો.
- 2
દહીં, ચણાનો લોટ તથા મીઠું મિક્સરના બાઉલમાં નાખી અને સ્મૂધ લિક્વિડ તૈયાર કરી લો. હવે તેને એક તપેલીમાં નાખી અને ગેસ ઉપર મૂકવું.
- 3
હવે પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે લવિંગ ક્રેક કરી લેવા. તેમાં તજ, તમાલપત્ર,જીરું, મેથી દાણા, લાલ અને લીલા મરચાં નાખી વઘાર તૈયાર કરો. વઘારમાં હિંગ તથા હળદર એડ કરીને આ વઘાર ઉકળતી કઢીમાં એડ કરો.મીકસ કરો. હવે તેમાં ગોળ નાખી દો.
- 4
હવે આ કઢીમાં 1/2 કુક કરેલા ભીંડા એડ કરો. મિક્સ કરો અને ધીમા તાપે સાતથી આઠ મિનિટ સુધી ઉકળવા દો. ભીંડા કુક થઈ જશે અને કઢી પણ ઘટ્ટ તૈયાર થઈ જશે. તૈયાર છે ભીંડાની કઢી!!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રજવાડી કઢી (Rajwadi Kadhi Recipe In Gujarati)
#LSR#cookpad#cookpadindia#cookpadgujaratiરજવાડી કઢી બનાવવા માટે ઈમ્પોર્ટન્ટ વસ્તુ ચણાના લોટને શેકીને નાખવાનો છે. ઘીમાં ચણાના લોટને શેકી લેવો. ઠંડો પડે ત્યારબાદ તેમાં નાખી અને બ્લેન્ડ કરવુ. તેમજ વઘાર કર્યા બાદ,તમામ મસાલા નાખ્યા બાદ ધીમા તાપે તેને ઉકાળવી જેથી ફ્લેવરફુલ કઢી બનતી જશે. Neeru Thakkar -
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
#AM1#દાળ/કઢી#COOKPADGUJRATI#CookpadIndia ભીંડા ની કઢી એ શાકની ગરજ અને કઢીની ગરજ સારે છે. જે રોટલી ભાખરી કે પરાઠા સાથે તથા ભાત સાથે સર્વ કરી શકાય. ક્યારેક એવું લાગે ખાલી કઢી ભાત કે રોટલી કઢી બનાવી હોય તો ભીંડા ની કઢી ખૂબ સારો ઓપ્શન છે. Shweta Shah -
-
લસણિયા કઢી (Lasaniya Kadhi Recipe In Gujarati)
#MBR5#Week5Post 3#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો આવે એટલે લીલુ લસણ ભરપૂર મળે ત્યારે લીલા લસણ નો ઉપયોગ કરી લેવો જોઈએ કારણ કે સ્વાસ્થ્યવર્ધક છે. લીલા લસણની કઢી એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. પણ લીલું લસણ એ ઘીમાં સાંતળીને નાખવાથી તેનો ટેસ્ટ ઓર વધી જાય છે. Neeru Thakkar -
ભીંડા ની કઢી(Bhinda Ni Kadhi Recipe In Gujarati)
ગુજરાતીઓને પસંદ ભીંડા ની કઢી આમ તો ઘણી બધી કઢી બને છે કાઠિયાવાડમાં જાય અને કઢી નખાય એવું તો બને જ નહીં તો ચાલો આપણે પણ ભીંડા ની કઢી બનાવ્યા Khushbu Sonpal -
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
કુક, ક્લીક એન્ડ કુકસસ્નેપઆપણા ગુજરાતી રસોડામાં સીઝન પ્રમાણે વિવિધ પ્રકારની કઢી બનાવી એ છીએ, મેં અહીં યા ખાટી મીઠી ભીંડા ની કઢી બનાવી છે Pinal Patel -
લસણિયા કઢી (Lasaniya Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકઢી તો સૌ ગુજરાતીઓની પ્રિય છે પણ એમાંય શિયાળામાં જ્યારે લીલું લસણ મળતું હોય ત્યારે લીલા લસણની કઢીની મજા કાંઈ ઓર જ છે. કઢી બની ગયા પછી થોડાક ઘીમાં લીલું લસણ સાંતળીને નાખવાથી લીલા લસણનો લીલો રંગ અકબંધ રહે છે. Neeru Thakkar -
-
લીલવા લીલા લસણની કઢી (Lilva Lasan Kadhi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechef Neeru Thakkar -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood Neeru Thakkar -
ભીંડા ની કઢી (Okra Curry Recipe In Gujarati)
#AM1ભીંડા નું શાક મોટાભાગે બધાનું પ્રિય શાક છે. તેને આપણે અલગ અલગ રૂપ માં બનાવતા હોઈએ છીએ, એવી જ રીતે ભીંડા ની કઢી પણ બૌ જ સરસ લાગે છે. અને જો ભીંડા ની કઢી હોય તો શાક ની પણ જરૂર પડે નહિ. ભીંડા ની કઢી રોટલી સાથે તથા જીરા રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpadgujarati Unnati Bhavsar -
બટાકાનું શાક (Potato Sabji Recipe In Gujarati)
#LSR#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ભીંડા કઢી(bhinda kadhi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૩#monsoonઅત્યારે વરસાદ માં ભીંડા ખુબ જ મળતા હોય છે અને આજ મે પણ ભીંડા ની કઢી કરી જ લીધી. Rachana Chandarana Javani -
-
ભીંડા કઢી
#કાંદાલસણદોસ્તો કઢી એ ગુજરાતીઓ ની શાન છે.. ગુજરાતી લોકો ના ઘર માં પરંપરાગત કઢી બનતી જ હોય છે...મૈં ઘણા વર્ષો પેહલા મુંબઈ માં એક ગુજરાતી રેસ્ટોરન્ટ માં ભીંડા કઢી ટ્રાય કરી હતી..અને પહેલી વાર જ ટ્રાય કરી હતી.મને ભીંડા કઢી ખૂબ જ ભાવી હતી..ત્યારથી આ રેસિપી મારી મનપસંદ છે..તો દોસ્તો ચાલો આપણે રેસ્ટોરન્ટ જેવી જ ભીંડા કઢી ઘરે બનાવશું.... Pratiksha's kitchen. -
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati ભીંડા નાના મોટા સૌ ને બહુ જ ભાવતા હોય છે.ડાયાબિટીસ ના દર્દીઓ માટે તો ભીંડા બહુજ સારા ગણાય છે.તેને આપણે અલગ અલગ રીતે બનાવતા હોઈએ છીએ.એ જ રીતે ભીંડા ની કાઢી પણ ટેસ્ટ માં સરસ લાગે છે. Alpa Pandya -
-
કાઠીયાવાડી ભીંડા ની કઢી (Kathiyawadi Bhinda Kadhi Recipe In Gujarati)
#ROK#cookpad#કાઠીયાવાડી ભીંડાની કઢી.કાઠીયાવાડમાં બાજરીના રોટલા જુવારના રોટલા સાથે ખાસ ભીંડાની કઢી બનાવવામાં આવે છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ખાટી હોય છે જે બહુ જ સરસ લાગી છે આજે મેં ભીંડા ની કઢી બનાવી છે Jyoti Shah -
-
-
ભીંડા કઢી (Bhinda kadhi recipe in Gujarati)
ગુજરાતમાં અલગ અલગ ઘણા પ્રકારની કઢી બનાવવામાં આવે છે. ભીંડાની કઢી એમાંનો એક પ્રકાર છે. ભીંડાની ફ્લેવરથી આ કઢી ને એક અલગ સ્વાદ મળે છે. ઝડપથી અને સરળતાથી બની જતી આ કઢી બાજરીના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કઢી ને રોટલી, પરાઠા કે રાઈસ સાથે પણ પીરસી શકાય.#ROK#cookpadindia#cookpad_gu spicequeen -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1#CookpadIndia#Cookpadgujarati#Cookpad આખા ભારતમાં વિવિધ રાજ્યોમાં જુદા જુદા પ્રકારની કઢી બને છે, ક્યાંક પકોડાવાળી કઢી તો ક્યાંક બૂંદીવાળી. પરંતુ આ બધી જ કઢીમાં ગુજરાતી કઢીની વાત જ અનોખી છે. આ કઢીનો ખાટો-મીઠો ટેસ્ટ બધાને દાઢમાં રહી જાય એવો હોય છે. કઠોળ બનાવ્યા હોય કે પછી ખીચડી કે રોટલા હોય, તેની સાથે ટેસ્ટી કઢી બની હોય તો ખાવાની મજા બમણી થઈ જાય છે. કઢી એ દહીં કે છાશમાંથી બનતી સૂપ કે દાળ જેવી તરલ વાનગી છે. કઢી સંપૂર્ણ ભારતમાં બનાવવામાં આવે છે. તેને ખીચડી અથવા ભાત સાથે ખવાય છે. ગુજરાતી ભોજન કે ગુજરાતી થાળીમાં કઢી અવશ્ય હોય છે. Komal Khatwani -
-
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#drumstick Neeru Thakkar -
-
-
કઢી (Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#kadhiકઢી એ ગુજરાતીઓની પ્રિય વાનગી છે. ખીચડી સાથે, ભાત સાથે કઢી બને છે. એમાંય શિયાળામાં ગરમા ગરમ કઢી પીવાની સૌને ગમે છે. Neeru Thakkar -
કાઠિયાવાડી કઢી (Kathiyavadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#ROK#kadhi recipe#MBR2#Week2 Parul Patel
More Recipes
ટિપ્પણીઓ (4)