મેંગો ચિયા પુુંડિગ(Mango chia pudding recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#KR

મેંગો ચિયા પુુંડિગ(Mango chia pudding recipe in Gujarati)

#KR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 50 ગ્રામતકમરીયા
  2. 1 કપદૂધ
  3. 1 ચમચીખાંડ
  4. 2 ચમચીમધ
  5. 1કેસર કેરી
  6. 10-12પલાળેલી કાળી દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તકમરીયાને ખાંડવાળા દૂધમાં બે કલાક પલાળી રાખો જેથી કરીને તે ફૂલી જાય.

  2. 2

    કેરી ને ધોઈ તેની છાલ કાઢી, છીણીને નાના ટુકડા કરી લો

  3. 3

    તકમરીયા ફૂલી જાય અને ડબલ થઈ જાય પછી તેમાં મધ ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને ફ્રીજમાં 30 મિનિટ માટે છોડી દો.

  4. 4

    હવે એક સર્વિંગ ગ્લાસ માં કેરીના ટુકડાનુ લેયર કરો.તેના પર તકમરીયા નું લેયર કરો. પાછું આ રીતે રીપીટ લેયર કરો. હવે કાળી દ્રાક્ષ,ફુદીનાના પાન,થોડી કેરીના ટુકડાથી ગાર્નિશ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes