મેંગો ચિયા સિડ્સ સ્મૂધી (Mango Chia Seeds Smoothie Recipe In Gujarati)

Hetal Bhavsar
Hetal Bhavsar @Hetalll_34

મેંગો ચિયા સિડ્સ સ્મૂધી (Mango Chia Seeds Smoothie Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગ કેરી
  2. 200 મિલી દૂધ
  3. 2 ચમચીમધ
  4. 2 ચમચીચીયા સીડસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચિયાં સિડસ ને 3-4 કલાક માટે એક કપ દૂધમાં પલાળી રાખો.

  2. 2

    કેરી ના ટુકડા કરી તેમાં મધ અને 1/2 વાટકી દૂધ ઉમેરી મિક્સર માં પ્યુરી બનાવી લો. હવે બાકીનું દૂધ ઉમેરી મિક્સ કરી લો.

  3. 3

    અંદર ચીયા સિડ્સ ઉમેરી મિક્સ કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Bhavsar
Hetal Bhavsar @Hetalll_34
પર

ટિપ્પણીઓ

Similar Recipes