મેંગો ચિયા સિડ્સ સ્મૂથી (Mango Chia Seeds Smoothie Recipe In Gujarati)

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 1કેરી
  2. 200મિલી દૂધ
  3. 2 ચમચીમધ
  4. 2 ચમચીચીયા સીડસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચિયાં સિડસ ને 3-4 કલાક માટે એક કપ દૂધમાં પલાળી રાખો.

  2. 2

    કેરી ના ટુકડા કરી તેમાં મધ અને અડધી વાટકી દૂધ ઉમેરી મિક્સર માં પ્યુરી બનાવી લો. હવે બાકીનું દૂધ ઉમેરી મિક્સ કરી લો.

  3. 3

    સર્વિંગ કપ માં નીચે મેંગો પ્યુરી ઉમેરી ઉપર ચીયાં સિદસ નું સ્તર કરો.

  4. 4

    તો તૈયાર છે મેંગો ચિયા સિડ્સ સ્મૂથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

Top Search in

ટિપ્પણીઓ (7)

Roshni Mistry
Roshni Mistry @Roshni2010
ચિયા સિડ્સ ને તુકમરી કહેવાય?

Similar Recipes