અથાણાં નો સંભાર (Athana Sambhar Recipe In Gujarati)

Vandna bosamiya @Vandna_1971
અથાણાં નો સંભાર (Athana Sambhar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી નાં કૂરિંયા સેજ મોટા હોય એટ્લે મિક્ષચર માં સેજ ફેરવી લેવા ઝીણા કરવા
- 2
રાઈ કૂરિંયા ને ઝીણા હોય એટ્લે મિક્ષચર મા ફેરવવા ની જરૂર નહીં
- 3
પછી લોયા મા તેલ ગરમ કરીને કૂરિંયા બને તેલ મા નાખી નેઃસેજ શેકી લેવા અને ઉપર હીંગ નાખીને લોયા ને ડીશ ઠાકી દેવી
- 4
પછી કૂરિંયા ને ઠરી જાય પછી હળદર અને મરચું અને વરિયાળી નાખી મિક્સ કરી દેવું
- 5
આ રીતે સંભાર મસ્ત બને છેઆ મસાલા નો ઉપયાગ કરીને અથાણાં બનાવી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અથાણાં નો સંભાર (Athana Sambhar Recipe In Gujarati)
#EB #week1 અથાણાં માટે અથાણાં નો સંભાર પહેલા બનાવવો જરુરી છે આપડે અથાણાં નો સંભાર બનાવી એ... Vandna bosamiya -
ખાટા અથાણાં નો સાંભાર (Khata Athana Sambhar Recipe In Gujarati)
#EB#week4આ સાંભાર બનાવી ને રાખશો એટલે ઘણું કામ હળવું બની જાય આને સ્ટોર પણ કરી શકાય આમાંથી કેરી ગુંદા મેથી ચણા ટીડોરા ગાજર એમ ઘણા અથાણાં માં ઉપયોગ કરી શકાય છે Dipal Parmar -
અથાણાં નો મસાલો (Athana Masala Recipe In Gujarati)
#APRઆ મસાલા થી વિવિધ પ્રકારના કેરી અથાણાં બનાવી શકાય છે અને બહુજ પણ બને છે.જેમકે ગોળકેરી, ગુંદા કેરી, ખાટું અથાણું, વઘારીયું,ખારેક નું અથાણું. Bina Samir Telivala -
કેરી ના અથાણાં નો મસાલો (Athana no masalo recipe in Gujarati)
કોઈપણ જાતના કેરીના અથાણાં બનાવવા માટે આપણને અથાણાં ના મસાલા ની જરૂર પડે છે જે હવે માર્કેટમાં પણ ખૂબ જ સરળતાથી મળી રહે છે. અમુક વસ્તુઓ ને ધ્યાન માં રાખવામાં આવે તો ઘરે પણ બજાર માં મળે એવો જ સરસ મસાલો બનાવી શકાય, જે કિંમત માં પણ સસ્તો પડે છે. આ મસાલા નો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારના અથાણાં બનાવી શકાય છે. આ મસાલો આખું વર્ષ સાચવી શકાય છે.#KR#cookpadindia#cookpad_gu spicequeen -
-
અચાર મસાલા (Achar masala recipe in Gujarati)
#EB #week4 કેરી ,ગુંદા નાં અથાણાં માં આચાર મસાલો મુખ્ય હોય છે..તેનાથી અથાણું ટેસ્ટી અને ચટપટું બને છે. Varsha Dave -
ભરેલા ગુંદા નું અથાણું(bharela gunda nu athanu recipe in Gujara
#APR કાચા ગુંદા નાં ફળ માંથી અથાણું ખૂબ જ સરસ બને છે.આખું વર્ષ સ્ટોર કરી શકાય તે માટે લીલા કડક મિડીયમ સાઈઝ નાં ગુંદા લેવાં. Bina Mithani -
ખાટા અથાણાં નો મસાલો (Khata Athana Masala Recipe In Gujarati)
#EBઅચાર મસાલો (ખાટ્ટા અથાણાં નો મસાલો) Amita Shah -
આચાર મસાલો (Pickle Masala Recipe in Gujarati)
#EB#week4#cookpad_Guj આચાર મસાલો એ દરેક ઘર માં લગભગ વપરાતો જ હશે અલગ અલગ ટાઈપ ના અથાણાં બનાવવા માટે , ઘણા લોકો બહાર થી આચાર મસાલો લાવી ને અથાણું બનાવતા હોય છે.. ઘણા લોકો ઘરે બનાવતા હોય છે... આ આચાર મસાલો બનાવવાની રીત બધા ની રીત અલગ અલગ હોય છે. ...આજે હું તમને હું મારા ઘરે જે આચાર મસાલો ખાટા અથાણાં માટે મેથીયો મસાલો બનાવું છું તેની રીત બતાવીશ. જેનો ઉપયોગ કરી ને ઘણા અલગ અલગ અથાણાં બનાવી શકો છો.. મેં આ આચાર મસાલા નો ઉપયોગ કરી ને ગુંદા નું ખાટું અથાણું પણ બનાવ્યું છે..જે હું તમારી સાથે તેની રેસિપી પણ શેર કરીશ...આ આચાર મસાલા ને એરટાઇટ કાચ ની બરણી માં ભરીને રાખવાથી 1 વર્ષ બહાર સ્ટોર કરી સકાય છે. આ આચાર મસાલાને વિવિધ અથાણાં, ખાખરા, ઢોકળાં, મુઠીયા, થેપલા કે વિવિધ દાળ માં ઉપયોગ મા લઈ સકાય છે. Daxa Parmar -
અચાર મસાલો
#SRJ#RB9#week9 કેરી ,ગુંદા નાં અથાણાં માં આચાર મસાલો મુખ્ય હોય છે..તેનાથી અથાણું ટેસ્ટી અને ચટપટું બને છે. Nita Dave -
ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
#EB#week2 ખાટું મીઠુ આ અથાણું બધા ને પ્રિય હોય છે. લગભગ બધા ગુજરાતી ઓ નાં ધર માં બનતું હોય છે.આ અથાણું આખું વર્ષ સારું રહે છે.અને શાક ની અવેજી માં ખાઈ શકાય છે. Varsha Dave -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4 આચાર મસાલો બારે માસ વપરાતો હોય છે.. જેમ કે ગુજરાતી દાળ માં, ખિચું, મુઠીયા, ઢોકળાં, અલગ અલગ અથાણાં બનાવવા વગેરે.. આ મસાલા ને તમે કાચ ની બોટલ માં ભરી ને સ્ટોર કરી શકો છો. તો આજે મૈ પણ મારી ઈ બૂક માટે આ મસાલો બનાવિયો છે Suchita Kamdar -
-
ગુંદા, કેરી નું ખાટું અથાણું
#RB6#Week 6#KRPost 1લગભગ દરેક ગુજરાતી ઓ નાં ધર માં બનતું ગુંદા નું ખાટું અથાણું એકદમએ સ્વાદિષ્ટ બને છે.આ રીતે બનાવો તો આખું વર્ષ સારું રહે છે. Varsha Dave -
ગોળ ખારેક, કેરી નું અથાણું
#APR અથાણાં માં ગોળકેરી નું મહત્વ અનેરું છે.લગભગ બધા ગુજરાતી ઓ નાં ધર માં બનતી હોય છે. Varsha Dave -
અથાણાં સંભાર (Athana Sambhar Recipe In Gujarati)
#SRJ#જુન મહિનાની રેસિપી#RB5અથાણાં સંભાર મસાલો હું કાયમ ઘરે જ બનાવી ને રાખું છું..જે ખાખરા, પાપડી નો લોટ, તથા ગુજરાતી દાળ માં નાખવા થી દાળ નો ટેસ્ટ જોરદાર લાગે છે.. Sunita Vaghela -
અથાણા નો મસાલો (Athana Masala Recipe In Gujarati)
#SRJ# અથાણાનો મસાલો (સંભાર)કેરીની સિઝન ચાલુ થાય છે, અને અથાણા બનાવવા ના પણ ચાલુ થાય છે. એટલે અથાણા માટે નો મસાલો બનાવીને સ્ટોર કરી રાખો. જ્યારે પણ આપણે કોઈપણ જાતનાઅથાણા બનાવવા હોય ત્યારે વાપરી શકાય છે. અથવા ખાલી મસાલો ઢોકળા મુઠીયા થેપલા સાથે પણ વાપરી શકાય છે. Jyoti Shah -
ચણા મેથી અને કેરી નું અથાણું (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#APR : ચણા મેથી અને કેરી નું અથાણુંઅમારા ઘરમાં બધા અથાણાંખાવાના શોખીન એટલે અમારા ઘરે અલગ અલગ પ્રકારના અથાણા બને . આખુ વર્ષ સ્ટોર કરાય એમાં હું ગોળ કેરી ચણા મેથી અને લાલ મરચાં નું અથાણું બનાવું. બીજા તાજા અથાણાં વધારે ખવાય. એટલે એ પણ બનાવું. Sonal Modha -
અથાણા નો મસાલો
આજે મે અથાણાં નો મસાલો બનાવ્યો છે તે મારી મમી પાસેથી સિખ્યો છે.તે મસાલો બધાંજ અથાણાં મા ઉપયોગ મા લઈ શકાય છે.તેને ભાખરી,પરોઠા,થેપલા વગેરે સાથે ખાય શકાય છે.આ મસાલો ગાજર,ટીન્ડોરા, કેરી ,કોઠીમબા વગેરે સાથે તાજે તાજો મિક્સ કરીને ખાય શકાય છે. Aarti Dattani -
ડાબલા કેરી -
ડાબલા કેરી અથાણાં માં નાની ઝીણ વગર ની કેરી લેવાની અને આખી કેરી માં ચાર કાપા કરી મસાલો ભરી બનાવવી .#અથાણાં Kalpana Parmar -
ખાટા અથાણાં નો મસાલો (Pickle Masala Recipe in Gujarati)
#cookpadgujarati ખાટાઅથાણાનો મસાલો ફક્ત અથાણાં માં જ નહીં પરંતુ આપણે ગુજરાતી નાસ્તો ખાખરાની ઉપર ઘી અને આ મસાલો લગાવીને ખાઈ શકાય છે ખૂબ જ ટેસ્ટી લાગે છે તથા સાથે-સાથે હાંડવો,મુઠીયા ઢોકળા સાથે પણ તેલ સાથે લઈને ખાઈ શકાય છે.ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારે ત્યાં આ મસાલો ૧૨ મહિના હોય જ. તેને બનાવતા બિલકુલ વાર નથી લાગતી. SHah NIpa -
-
અચાર મસાલા (Achar Masala Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : અચાર મસાલાકેરી ની સીઝન આવે એટલે બધા અલગ અલગ ટાઈપ ના અથાણા બનાવવા લાગે છે. તો તૈયાર અચાર મસાલા ના બદલે એ જ અચાર મસાલો ઘરે તાજો બનાવીને વાપરીએ તો તેમાં થી અથાણાં સરસ બને છે. Sonal Modha -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBઅથાણાં દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે. અનેક અલગ અલગ પ્રકાર ના અને સ્વાદ માં અથાણા બનતા હોય છે.. આખું વર્ષ માટે સ્ટોર કરી ને પણ રાખી શકાય એવું આ ગોળ અને કેરી નું અથાણું મારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે. Neeti Patel -
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4#PSઉનાળો એટલે અથાણાં ભરવાની સીઝન. બધા જ ઘરે અથાણાં બનાવી ને ભરી લે જે આખું વર્ષ ચાલે. પહેલા તો અથાણાં નો મસાલો ઘરે જ બનાવતા હતા અને હજી પણ ઘણા બધા લોકો ઘરે આ મસાલો બનાવતા હશો. પણ જ્યારે થી બજાર માં તૈયાર અથાણાં નો મસાલો મળવા લાગ્યો ત્યાર થી ઘરે મસાલો બનાવવાનું ઓછું થઇ ગયું કેમકે બહાર જેવો સ્વાદિષ્ટ અથાણાં નો મસાલો ઘરે બને નહિ. બહાર નામસાલા માં કંઈક અલગ જ સ્વાદ હોય છે. એટલે આપણા ને એ બહાર નો અથાણાનો મસાલો બહુ ભાવે. પણ હું અહીંયા બહાર જેવો સ્વાદિષ્ટ અથાણાં નો મસાલો બનાવવાની રીત બતાવી રહી છું. જો તમે અહીં બતાવેલી રીત થી અથાણાં નો મસાલો બનાવશો તોબહાર જેવો જ સ્વાદિષ્ટ આ મસાલો બનશે. આ અથાણાં નો મસાલો આખું વર્ષ સારો રહે છે. Juliben Dave -
કેરી નું ખાટું અથાણું(Keri nu khatu athanu recipe in Gujara)
#APR આખું વર્ષ ન બગડે તેવું અથાણું ટ્રેડિશનલ રીત થી બનાવ્યું છે.જમવાનો સ્વાદ વધારી દે છે.થેપલાં, પરાઠા વગેરે સાથે ખૂબ જ સરસ લાગે છે. Bina Mithani -
-
લાલ મરચાં નું (સ્ટોર કરી શકાય તેવું) અથાણું
#તીખી આપણે ગુંદા- કેરી નો આચાર મસાલો બનાવીએ જ છીએ ને ?તેમ આજે મેં મરચા નો આચાર મસાલો બનાવેલો છે .જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો.આ અથાણું તમે આખું વર્ષ રાખી શકો છો. Yamuna H Javani -
કેરી ગુંદા નું ખાટુ અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#week1અથાણાં આમતો ભારતીય લોકો ના પ્રિય છે.પણ બધા લોકો પસંદ કરતા હોય છે.સામાન્ય રીતે કેરી, ગુંદા,મેથી,ચણા ,ગોળ કેરી કટકી કેરી કે છુંદા જેવા અથાણાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘર ઘર માં બનતા હોય છે .અહી આજે ખાટું અથાણું બનાવીશું . Varsha Karia I M Crazy About Cooking -
લાલ મરચાં નું અથાણું (Red Chilli Pickle Recipe In Gujarati)
#APR#cookpad_guj#cookpadindiaઅથાણાં એ ભારતીય ભોજન નું એક ખાસ અંગ છે. ભારતભર માં રાજ્ય-પ્રાંત અનુસાર વિવિધ અથાણાં ભોજન સાથે પીરસાય છે જ. અથાણાં આખું વર્ષ રહે તેવા અને તાજા ખવાય એવા બને છે.આજે મેં લાલ મરચાં નું તીખું, ખાટું, મીઠું, રસીલું એવું અથાણું બનાવ્યું છે જે કોઈ પણ વ્યંજન સાથે સારું લાગે છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16235845
ટિપ્પણીઓ (2)