ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ને રાતે પાણી માં પલાળી દેવા અને બીજા દિવસે કાઢી નાખવા અને કોરા કરી નાખવા અને લોયા માં થોડુ તેલ મુકી ચણા સૉંત્તડવા અને સવારે મેથી પલાળી સાંજે કપડા ઉપર પાથરી કોરી કરી નાખવી
- 2
કેરી ને પાણી થી ધોઈ નાખી કોરી કરી ખમણી થી ખમણી નાખવી અને હળદર મીઠું નાખી ભેળવી નાખવું
- 3
પછી 1/2કલાક રહીને ચણા અ ને મેથી ભેળવી દેવું
- 4
અને સંભાર મસાલો નાખી મિક્સ કરી નાખવું અને તપેલી મા નાખી ને 1દિવસ રાખવું અને ફિટ બેસાડી દેવું એટ્લે ચણા અને મેથી પલળી જાય અને
- 5
બીજા દિવસે તેલ ગરમ કરીને ઠંડું કરી ને ચણા અને મેથી નું અથાણું બરણી મા ભરી ને તેલ નાખી ને ડુબાડૂબ તેલ રાખવું તો તૈયાર ચણા મેથી નું અથાણું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભરેલા ગુંદા અને કેરી નું અથાણું (Bharela Gunda Keri Athanu Recipe In Gujarati)
#KR#APR Vandna bosamiya -
-
ચણા મેથી નું અથાણું (chana methi nu athanu recipe in gujarati)
#EB#Week4આજે હું મારા ઘરમાં દર વર્ષે બનતું બધા નું ફેવરીટ અથાણું મેથી ચણા ની રેસિપી શેર કરું છું Dipal Parmar -
-
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EBઉનાળાની સિઝનમાં અથાણાં દરેક ઘરમાં બનતા જ હોય છે. કેરીનું ગળ્યું, ખાટું, તીખું અથાણું બનાવતાં જ હશો. ગુંદા, લીંબુ વગેરેના અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતાં હોઈએ છીએ.#week4#cookpadgujarati#cookpadindia Neeti Patel -
-
ચણા મેથી મગ નું અથાણું (Chana Methi Moong Athanu Recipe In Gujarati)
મારા hubby માટે#DP Chetna Rakesh Kanani -
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
ગુજરાતી ચણા મેથી નું અથાણું એક ખૂબ જ લોકપ્રિય અથાણું છે. આ સ્વાદિષ્ટ અથાણું પલાળીને ચણા, મેથીદાણા અને બારીક સમારેલી કાચી કેરીથી બનાવવામાં આવે છે.#EB#week4 Nidhi Sanghvi -
ચણા મેથી કેરી નું અથાણું (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#APR#SD#cookpadindia#Cookpadgujarati Payal Bhatt -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4આ અથાણું નો ટેસ્ટ ખાટો અને ચટપટો હોય છે. આખું વર્ષ સ્ટોર કરી શકાય છે.મારી ઘરે આ અથાણું બને જ છે અને બધા ને બહુ ભાવે છે. . Arpita Shah -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiWeek4Post2 Bhumi Parikh -
ચણા મેથી લસણ નું અથાણું (Chana Methi Lasan Athanu Recipe In Gujarati)
#EB #Week4 Kshama Himesh Upadhyay -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4#chanamethi#cookpad#cookpadgujarati#cookpadindia Priyanka Chirayu Oza -
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4#chana methi ઉનાળાની સીઝનમાં બધાની ધારે અથાણાં બનતા હોય છે.કેરી નું ગળ્યું , ખાટું તીખું અથાણાં બનાવતા જ હશો . ગુંદા ,લીંબુ વગેરે અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતા હોઈએ છીએ.આજે મે એક બીજો અથાણું એડ કર્યું છે તે છે ચણા મેથી નું અથાણું આ અથાણું પણ ખુબ જ સરસ લાગે છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16235885
ટિપ્પણીઓ (6)