કેરી નો તીખો મીઠો છુંદો

#APR: કેરી નો તીખો મીઠો છુંદો
બનાના ઘરમાં અથાણાં ની સિઝનમાં અલગ અલગ ટાઈપ ના અથાણા બનતા હોય છે. તો આજે મેં ટેરી નો તીખો છુંદો બનાવ્યો.
કેરી નો તીખો મીઠો છુંદો સરસ લાગે છે.
કેરી નો તીખો મીઠો છુંદો
#APR: કેરી નો તીખો મીઠો છુંદો
બનાના ઘરમાં અથાણાં ની સિઝનમાં અલગ અલગ ટાઈપ ના અથાણા બનતા હોય છે. તો આજે મેં ટેરી નો તીખો છુંદો બનાવ્યો.
કેરી નો તીખો મીઠો છુંદો સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી ને ધોઈ છાલ કાઢી ને ખમણી લેવી. અને તેમાં મીઠું નાખી ને ૫/૧૦ મીનીટ સુધી રાખી દેવી. પછી સ્ટીમર માં બાફી લેવી.
- 2
બીજી બાજુ ગેસ ઉપર એક તપેલીમાં ગોળ, ખાંડ અને પાણી નાખી ને ચાસણી તૈયાર કરવી. તેમાં તજ લવિંગ નાખી દેવા.
- 3
ત્યારબાદ તેમાં બાફેલી કેરી નાખી દેવી અને હલાવવું. કેરી નું પાણી બળી જાય ત્યાં સુધી ઘટ્ટ થવા દેવું.
- 4
ઠંડું પડે પછી તેમાં લાલ મરચું પાઉડર સેકેલા જીરું નો પાઉડર નાખી ને મિક્સ કરી લેવું.તો તૈયાર છે
કેરી નો તીખો મીઠો છુંદો
Similar Recipes
-
કેરીનો ગળ્યો છૂંદો (Keri Sweet Chhundo Recipe In Gujarati)
#APR કેરી નો ગળ્યો છુંદોકેરી ની સીઝન માં કેરી માં થી અવનવા અથાણાં મુરબ્બો અને ચટણી બનાવતા હોઈએ છીએ.તો આજે મેં કેરી નો મીઠો છુંદો બનાવ્યો. Sonal Modha -
-
ગોળ કેરી નો છુંદો
#goldenapron3#week17#mango#સમર હેલો મિત્રો આજે હું તમને ગોળ કેરી નો છુંદો ની રેસીપી કહીશ.જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.અને જલ્દી બની જાય છે.તમે છુદા ને થેપલા સાથે કે પરોઠા સાથે ખાઈ એતો સરસ લાગે છે.તો તમે આ રેસિપી જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
છુંદો (Chhundo Recipe In Gujarati)
છુંદો બધા જ બનાવે છે અલગ અલગ રીતેતીખો મીડીયમ બી બનાવતા હોય છે મારા ઘરમાં છુંદો ખૂબ જ ખવાઈ છે સરસ બન્યું છે .મોમ સ્ટાઈલઅમારા ઘરમાં આવી રીતે જ છુંદો બને છે#EB#week3 chef Nidhi Bole -
કાચી કેરી નો છુંદો (Kachi Keri નો Chundo Recipe in Gujarati)
કાચી કેરી ની સીઝન દરમિયાન અમારા ઘરમાં છુંદો પહેલા તડકા છાયા નો બનતો.. પણ હવે તો બે વર્ષ થી આ ગેસ પર બનતો છુંદો બધા ને ખુબ જ ગમ્યો એટલે કોઈ જ ઝંઝટ વગર સરસ છુંદો તૈયાર થઈ જાય..અને પુરૂ વર્ષ રસાદાર મસ્ત છુંદો ખાવા મળે..અમે ઉપવાસ માટે નથી બનાવતા એટલે મીઠું સ્વાદ અનુસાર નાખીએ છીએ.. ઉપવાસ માટે બનાવો તો મીઠું ન નાખી એ તો પણ ચાલશે Sunita Vaghela -
આમ ગટાગટ (Aam Gatagat Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR આમ ગટાગટ@પદ્મિની પોટા ની રેસિપી જોઈને થોડા ફેરફાર સાથે મેં પણ આ મુખવાસ બનાવ્યો.આ એક ટાઈપ નો મુખવાસ છે.જે જમીને refresh માટે ખાવામાં આવે છે. અને આમ ગટાગટ ખાવાથી જમવાનું પચી જાય છે. Sonal Modha -
તીખો છુંદો-મેથમ્બો (Tikho Chhundo-Methambo Recipe in Gujarati)
#કૈરી#અથાણું_૧.ઉનાળાની ઋતુ આવે એટલે કેરીનું આગમન થાય. આને આખા વર્ષના જાતજાતના અથાણાં બંને છે. એમાંથી હું ફક્ત ત્રણ પ્રકારના જ અથાણાં બનાવું છું જે મારા સારા જ બને છે. આજે હું તીખો છુંદો-મેથમ્બોની રીત લઈને આવી છું. આખા વર્ષ માટે બનાવવાનો એટલે સામગ્રીના માપ પ્રમાણે બનતા પણ સમય લાગે છે.આ તીખો છુંદો-મેથમ્બો બનાવવા માટે મેં છીણના વજન જેટલી જ ખાંડ લીધી છે. આ છુંદો થેપલાં અને ખીચડી સાથે ખૂબ જ સરસ લાગે છે. Urmi Desai -
તડકા છાયા નો કેરી નો છુંદો (Tadka Chhaya Keri Chhundo Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookWeek3Post2#તડકા છાંયડા નો કેરી નો છુંદોમારી મમ્મી દર વર્ષે તડકા છાંયડા નો છુંદો બનાવે. જયારે છુંદો હલાવવા અથવા ચાશણી થઇ છે કે નઈ તે ચેક કરવા માટે તપેલું ખોલે ને ત્યારે જે અધકચરો થયેલો છુંદો હોય મને તે ખાવાની ખુબ જ મજા આવતી... એટલે હું મમ્મી ને જોઈને આ પ્રોસેસ કઈ રીતે કરવી ટે શીખી ગઈ. છુંદા માટેની છીણેલી કેરી અને ખાંડ નું વજન કરવા નું કામ મારું જ હતું... પછી જયારે સ્કૂલ શરુ થાય એટલે એ છુંદો Bhumi Parikh -
-
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
#APR આ છુંદો ખાસ ઓવન મા બનાવ્યો છે . જલ્દી ને સારો બને છે. HEMA OZA -
ગોળ કેરી નું ગળ્યું અથાણું (Sweet Mango Pickle Recipe In Gujarati)
#EB#week2 ઉનાળા ની ઋતુ આવે એટલે કેરી નો મબલખ પાક થતો હોય છે. આમાં આપણે આ કેરી ના અલગ અલગ વેરાયટી માં અથાણાં બનાવીને આખા વર્ષ માટે ની કેરી ખાવાની મોજ માણતા હોઈએ છીએ. બધાના ઘરમાં અથાણાં સીઝન માં બનતા જ હોય છે એ પણ જાત જાતના અથાણાં બનતા હોય છે. અહીં મેં ગોળ અને કેરી નો ઉપયોગ કરી ને ગોળ કેરી નું ગળ્યું અથાણું બનાવ્યું છે. આ અથાણું સ્વાદ માં ખૂબ જ ચટાકેદાર અને ખાટું મીઠું લાગે છે. આ અથાણું સ્વાદિસ્ટ લાગે છે. Daxa Parmar -
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#APR#છુંદોગરમી ચાલુ થાય અને કેરીની સિઝન ચાલુ થઈ જાય. અને અલગ-અલગ અથાણા બનતા જાય. વર્ષભર ચાલે તેવા ગળ્યા અને ખાટા તીખા અથાણા બને છે. મે આજે વર્ષ ભર ચાલે તેવું છૂંદો તડકા છાયા નો બનાવ્યો છે. Jyoti Shah -
કેરી નો તીખો છુંદો (Keri Tikho Chhundo Recipe In Gujarati)
#EB#week૩આ છુંદા ને ટ્રાવેલિંગ માં સ્કૂલ ના લંચ બોકસ માં ને ઘરે પણ ખાઈ શકાય ને આ ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
-
પાકી કેરી નો પન્ના (Ripe Mango Panna Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati આમ પન્ના લોકો અલગ અલગ પ્રકાર ના બનાવતા હોય છે. કોઈ કાચી કેરી, પાકી કેરી અથવા બંને કેરી ને મિક્સ કરી ને પણ બનાવી શકાય છે. આજે મેં પણ અહીં પાકી કેરી નો ઉપયોગ કરી અલગ પ્રકારનો અલગ સ્વાદ સાથે પન્ના બનાવ્યો છે. Vaishali Thaker -
કેરી નો બાફલો
#RB9#week9#કેરી નો બાફ્લોગરમી ની સીઝન માં ઠંડા ઠંડા શરબત જુદા જુદા સ્વાદ માં સરસ લાગે છે તો આજે મેં કાચી કેરી નો બફલો બનાવિયો છે તો શેર કરું છું Pina Mandaliya -
તડકા,છાયા નો (ટ્રેડિશનલ) છુંદો
ઉનાળા ની સીઝન એટલે અથાણાં ની સીઝન.તડકા નો ભરપુર ઉપિયિગ કરી ને બનાવેલા અથાણાં આખું વર્ષ સારા રહે છે.અહીંયા મે એવી જ રીતે કેરી નો છુંદો બનાવ્યો છે. Varsha Dave -
કેરી નો ઇન્સ્ટન્ટ છુંદો (Raw Mango Instant Chhundo Recipe In Gujarati)
# કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી ખાવા થી લુ નથી લાગતી . કાચી કેરી ના ફાયદા પણ બહુ છે. ફટાફટ મેં ઇન્સ્ટન્ટ છુંદો બનાવ્યો છે તેને ઢેબરા, પૂરી કે પરાઠા સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#Week3Chhundoછુંદો તડકા છાયા માં કરીએ તો અઠવાડિયામાં થાય..પણ આ વખતે વાતાવરણમાં પલટો આવ્યો છે એટલે.પુરો તડકો મળે કે નહી એ સમસ્યા.. એટલે ફટાફટ તૈયાર થઈ જાય એવો છુંદો ઉકાળી ને બનાવી લીધો..હાં ખૂબ જ સરસ લાગે છે.. સ્વાદ માં કોઈ જ ફરક ન પડે.. Sunita Vaghela -
કેરી ડુંગળીનો છૂંદો
#સમર અત્યારે ઉનાળામા લુ ન લાગે તે માટે જમવા માં કેરી અને ડુંગળી નો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો આજે હું તમને કેરી ડુંગળી નો છુંદો કેવી રીતે બનાવવો તેની રેસિપી બતાવીશ Khushi Trivedi -
કાચી કેરી અને ડુંગળી નો છુંદો (Raw Mango Onion Chhundo Recipe In Gujarati)
# ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળા માં લૂ પણ લાગતી હોય છે તો તેના માટે કાચી કેરી અને ડુંગળી નો છુંદો સારો રહે છે જે ખાવા થી લૂ નથી લાગતી.અમારા ઘરે અમે કેરી હોળી ના દિવસે હોલિકા માં હોમીએ પછી જ ખાઈ એ છીએ તો મેં આજે બનાવ્યો છે.લગભગ બધા ના ઘરે બનતો હોય છે હું જે રીતે બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
કેરી નો ઇન્સ્ટન્ટ છૂંદો (Keri Instant Chhundo Recipe In Gujarati)
#APR ઇન્સ્ટન્ટ કેરી નો છૂંદો Monali Dattani -
ગોળ નો છુંદો (Jaggery Chhundo Recipe In Gujarati)
#EB#WEEK3ખાંડ કરતા ગોળ વધુ સારો એટલે મેં આજે ગોળ નો છુન્દો બનાવ્યો છે જલ્દી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ટેન્ગી લાગે છે 😊 Aanal Avashiya Chhaya -
તડકા- છાંયડા નો કાચી કેરી નો છુંદો
#ફ્રુટસફ્રેન્ડ્સ, ઉનાળાની સીઝન માં આવતી કાચી કેરી નો ઉપયોગ આપણે સલાડ ,ભેળ ,શાક, ચટણી વગેરે બનાવવામાં કરી એ છીએ. કાચી કેરી નો છુંદો એક એવી રેસિપી છે જે દરેક ગુજરાતી ઘરોમાં ઉનાળાની ઋતુમાં બનાવી ને આખું વર્ષ સ્ટોર કરી ને ઉપયોગ માં લેવાય છે. થેપલા અને છુંદો તો ગુજરાતી ઓની ઓળખાણ છે . તો આજે મેં અહીં તડકા-છાયડા માં બનતા છુંદા ની રેસિપી રજૂ કરી છે. જે નીચે મુજબ છે. asharamparia -
ગોળ કેરી નું અથાણું
#EB#week2Post2બધાના ઘરમાં અથાણા સિઝનમાં બનતા હોય છે. અથાણા જાતજાતના બનતા હોય છે . અહીં મે ગોળ અને કેરીનો ઉપયોગ કરીને ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે. આ અથાણુ સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ અથાણું ખીચડી, રોટલી, ભાખરી અને થેપલા સાથે સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
કેરી નો મુરબ્બો
#અથાણાંઆ વાનગી હું મારા મમ્મી પાસે શીખી છું. આ મુરબ્બો થોડો જુદી રીતે બનાવવામાં આવ્યો છે કારણ કે પાકી કેરી નો ઉપયોગ કર્યો છે. પાકી કેરી ના ટુકડા જેલી જેવા બની જાય છે જે નાના મોટા બધાને ભાવે છે. Sonal Modi -
છુંદો (Chhundo Recipe In Gujarati)
બારે માસ ખાટો મીઠો સ્વાદ માણવો હોય તો તે તમને કેરી નાં છુંન્દા માંથી મળતો રહે છે જે દરેક ગુજરાતી ના ઘરમાં તો હોયજ.#EB#Week3 Dipika Suthar -
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#COOKPADINDIA#COOKPADGUJRATIWeek3 પરંપરાગત રીતે તડકા છાયા ની પદ્ધતિથી બનાવાતો કેરીનો છુંદો બારે મહિના સુધી સાચવી શકાય છે અને ઉપયોગમાં લઇ શકાય છે. મારા ત્યાં છૂંદો મરચા વાળો અને મરચાં વગરના એમ બંને રીતે બને છે મારા બાળકોને મરચા વગર નો છુંદો વધારે પસંદ પડે છે કારણ કે તે થોડો જામ જેવો તેમના લાગે છે. અને પરાઠા ઉપર સ્પ્રેડ કરી તેના રોલ્સ બનાવીને ખાવાનો ખૂબ જ ગમે છે. Shweta Shah -
કેરી / ગાજર નુ ઈન્સટન્ટ અથાણુ (Keri / Gajar Instant Athanu Recipe In Gujarati)
#APR (અથાણા એન્ડ આઈસ્ક્રીમ રેસીપી) Trupti mankad -
બીટરૂટ કાચી કેરી નો સૂપ
#RB16#My RECIPE BOOK#beetroot - raw mango soup#raw mango recepies#beetrootrecepie બીટરૂટ અને કાચી કેરી નો ઉપયોગ કરી મેં આજે એક સૂપ બનાવ્યો....ખૂબ જ સરસ થયો..બધા ને પસંદ આવ્યો.... Krishna Dholakia
More Recipes
- ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
- પાઇનેપલ રાયતુ (Pineapple Raita Recipe In Gujarati)
- હોટ ચોકલેટ કોફી (Hot Chocolate Coffee Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ કુલ્ફી (Instant Kulfi Recipe In Gujarati)
- કાચી કેરી અને કાંદા નું ઇન્સ્ટન્ટ કચુંબર (Kachi Keri Kanda Instant Kachumber Recipe In Gujarati)
ટિપ્પણીઓ (2)