ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#cooksnepthemeoftheweek
#સમરવેજીટેબલસ
ગરમી ની સીઝન ના ભીંડા..
જે શાક મળે એમાં ચલાવી લેવાનું અને મેળવણ માં બટાકા જ હોય..બટાકા બારે માસ મળે એટલે ચાલી જાય..

ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)

#cooksnepthemeoftheweek
#સમરવેજીટેબલસ
ગરમી ની સીઝન ના ભીંડા..
જે શાક મળે એમાં ચલાવી લેવાનું અને મેળવણ માં બટાકા જ હોય..બટાકા બારે માસ મળે એટલે ચાલી જાય..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૩૦૦ ગ્રામ ભીંડા
  2. ૨ નંગબટાકા
  3. ૧ ચમચીક્રશ લીલા મરચા
  4. મીઠું પ્રમાણસર
  5. ૧ ચમચીમરચું પાઉડર
  6. ૧ ચમચીધાણા જીરું
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧ ચમચીલીંબુનો રસ
  9. ૨ ચમચીતેલ
  10. ૧ ચમચીજીરૂ હિંગ મિક્સ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ભીંડા ને ભીના કપડાં થી સારી રીતે લૂછીને ગોળ કાપી લીધા બટાકા ને પણ પીલ કરીને ધોઈ ને ઊભી ચીરી માં કાપી લીધા

  2. 2

    નોનસ્ટિક પેન માં તેલ લઇ જીરું હીંગ તતડાવી ભીંડા બટાકા એડ કરી લીધા.હલાવી ને થોડી વાત ઢાંકીને ચડવા દીધા.

  3. 3
  4. 4

    ત્યારબાદ સૂકા મસાલા અને લીંબુ નો રસ એડ કરી મિક્સ કરી ધીમાં તાપે ઢાંકી ને પકવ્યા..થોડી થોડી વારે હલાવી ને જોતા રહેવાનું..

  5. 5

    હવે શાક ચડી ગયું અને કોરું પણ થઈ ગયું છે તો બાઉલ માં કાઢી ને સર્વ કરો..

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

panchal jignesh
panchal jignesh @panchal
પાણી નાખવાનું કે નહિ

Similar Recipes