કેરી નો ઇન્સ્ટન્ટ છુંદો (Raw Mango Instant Chhundo Recipe In Gujarati)

Arpita Shah @ArpitasFoodGallery
# કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી ખાવા થી લુ નથી લાગતી . કાચી કેરી ના ફાયદા પણ બહુ છે. ફટાફટ મેં ઇન્સ્ટન્ટ છુંદો બનાવ્યો છે તેને ઢેબરા, પૂરી કે પરાઠા સાથે ખાઈ શકાય છે.
કેરી નો ઇન્સ્ટન્ટ છુંદો (Raw Mango Instant Chhundo Recipe In Gujarati)
# કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી ખાવા થી લુ નથી લાગતી . કાચી કેરી ના ફાયદા પણ બહુ છે. ફટાફટ મેં ઇન્સ્ટન્ટ છુંદો બનાવ્યો છે તેને ઢેબરા, પૂરી કે પરાઠા સાથે ખાઈ શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા તોતા પૂરી કેરી ને ધોઈ છોલી ને છીણી દો.
- 2
સૂકા મસાલા લો. છીણેલી કેરી માં મીઠુ, મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, જીરૂ પાઉડર, ખાંડ અને ગોળ નાંખી હલાવી દો.
- 3
તો રેડી છે કાચી કેરી નો ઇન્સ્ટન્ટ છુંદો. તાજો બનાવેલો બહુ જ સરસ લાગે છે. જોં થોડો વધારે હોય તો ફ્રીઝ માં રાખી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી કેરી ની ચટણીઓ (Raw Mango Chutneys Recipe In Gujarati)
#GA4 #Week4 કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી માંથી તો બહુ બધી વાનગી બને છે. જેમ કે બાફલો, કાચી કેરી નું શાક, ચટણી વગેરે બનાવાય છે. મેં આજે કાચી કેરી માંથી જુદી જુદી ચટણીઓ બનાવી છે. Arpita Shah -
કાચી કેરી નું ઇન્સ્ટન્ટ ગળ્યું અથાણું (Raw Mango Instant Sweet Athanu Recipe In Gujarati)
આ અથાણું ટેસ્ટ માં સરસ છે. ફટાફટ બની જાય છે અને તાજું તાજું ખાવા ની મઝા આવે છે. કેરી ની હજુ હમણાં સીઝન ચાલુ થઇ છે એટલે હમણાં બનાવી ખાવા ની મઝા આવશે. Arpita Shah -
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
બાફલો પીવા થી લુ લાગતી નથી.વિટામિન C ભરપૂર પ્રમાણ માં હોય છે.સાથે સાથે ફાયબર અને પોટેશિયમ ભરપૂર માત્રા માં હોય છે. Arpita Shah -
કેરી અને ડુંગળી નું કચુંબર
#KRકેરી અને ડુંગળી બંને વસ્તુ ખાવા થી ઉનાળા માં લુ થી બચી શકાય છે અને થેપલા, રોટલી, પૂરી સાથે સરસ લાગે છે. Arpita Shah -
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
#APR આ છુંદો ખાસ ઓવન મા બનાવ્યો છે . જલ્દી ને સારો બને છે. HEMA OZA -
ઇન્સ્ટન્ટ ગોળ કેરી નો છુંદો (Instant Gol Keri Chhundo Recipe In Gujarati)
#EB#COOKPADINDIA#COOKPADGUJRATIWEEK3 અમારા ઘરે કેરીની ઋતુ શરૂ થાય એટલે તાજો છૂંદો વારંવાર બને છે આ ધંધો સાતમાં ખાટો મીઠો હોય છે અને તેમાં ગોળનો ઉપયોગ થતો હોવાથી સ્વાસ્થ્ય માટે પણ સારો છે આ છુંદો જે દિવસે બનાવીએ તેના તે દિવસે ખાવામાં ઊપયોગમાં લઇ શકાય છે . આ છુંદો બનાવવા માટે કોઈપણ કાચી કેરી લઈ શકાય છે. Shweta Shah -
કાચી કેરી નો આઈસ્ક્રીમ (Raw Mango Icecream Recipe In Gujarati)
ઉનાળા માં તો બધા ને આઈસ્ક્રીમ નું નામ સાંભળી ને ખાવા નું મન થઇ જાય છે. અને એમાં પણ કાચી કેરી નો આઈસ્ક્રીમ તો કોને ના ભાવે. મેં બહુ ઓછી સામગ્રી થી આઈસ્ક્રીમ બનાવ્યો છે. Arpita Shah -
કાચી કેરી અને ડુંગળી નો છુંદો (Raw Mango Onion Chhundo Recipe In Gujarati)
# ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળા માં લૂ પણ લાગતી હોય છે તો તેના માટે કાચી કેરી અને ડુંગળી નો છુંદો સારો રહે છે જે ખાવા થી લૂ નથી લાગતી.અમારા ઘરે અમે કેરી હોળી ના દિવસે હોલિકા માં હોમીએ પછી જ ખાઈ એ છીએ તો મેં આજે બનાવ્યો છે.લગભગ બધા ના ઘરે બનતો હોય છે હું જે રીતે બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
ઇન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati)
#EBweek3#cookpadinida#cookpadgujaratiદરેક ગુજરાતી ઘર મા છુંદો બનતોજ હોય છે. આ એક જાત નું અથાણું છે j આપડે બધા છુંદો તડકા મા રાખીને બનાવીએ છીએ અને તે બનતા ૫-૭ દિવસ તો લાગે જ છે. આજે મે ઇન્સ્ટન્ટ છુંદો બનાવ્યો છે જે ગેસ પર ખુબજ જલ્દી બની જાય છે અને તમે એને સ્ટોર પણ કરી શકો છો. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiએક કાચી કેરીમાં 35 સફરજન, 18 કેળા, 9 લિંબુ અને 3 સંતરા જેટલું વિટામિન સી હોય છે. કાચી કેરીમાં એટલી બધી માત્રામાં જુદા જુદા પોષક તત્વો મળે છે કે જેનાથી ઘણી બિમારીઓને દુર કરી શકાય છે. કાચી કેરીને પાણી સાથે ખાવાથી શરીરમાં પાણીની અછત નથી સર્જાતી લૂ પણ લાગતી નથી... Bhumi Parikh -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
ઉનાળો આવી ગયો કાચી કેરી નોબાફલો બનાવી પીવાથી લુ ઓછી લાગે ગરમી માં ઘર ની બહાર નીકળતી વખતે બાફલો શરીર નું પાણી નું પ્રમાણ જાળવી રાખે છે. તેને ફુદીનો, કેસર નાખી બનાવી શકાય Bina Talati -
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
# કાચી કેરી# mango ગરમીમાં ઠંડીનો અહેસાસ આપતો ઠંડો ઠંડો બાફલો પીવાથી લુ પણ લાગતી નથી. niralee Shah -
કેરી નો તીખો છુંદો (Keri Tikho Chhundo Recipe In Gujarati)
#EB#week૩આ છુંદા ને ટ્રાવેલિંગ માં સ્કૂલ ના લંચ બોકસ માં ને ઘરે પણ ખાઈ શકાય ને આ ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
કાચી કેરી ગાજર નું ઇન્સ્ટન્ટ અથાણું (Raw Mango Carrot Instant Pickle Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#pickled#rawmango#carrotકાચી કેરી ની સીઝન શરૂ થઈ ગઈ છે ,તો તેનો ઉપયોગ અથાણાં ,શરબત કે સલાડ માં થાય છે .હવે બીજા સલાડ ,સંભારાં ની બદલે કેરી નું ગાજર સાથે ઝટપટ અથાણું આ રીતે બનાવી શકાય . Keshma Raichura -
કેરી નો બાફલો (Keri Baflo Recipe In Gujarati)
ઊનાળામાં કાચી કેરી ઓ બહુ જ સરસ આવે છે, બાફલો ખીચડી જોડે ખાવા ની ખુબ જ મઝા આવે છે. ખીચડી જોડે કઢી,દહીં ,છાશ આપણે લેતાં હોય છે પણ આ બાફલા થી ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. ખીચડી નહીં ખાતા હોય એ પણ ખાતાં થઈ જશે. શરબત તરીકે તો ઊનાળામાં એકદમ પરફેક્ટ છે. લુ ના લાગે, નસકોરી ના ફુટે. . (આમ પન્ના) કેરી શરબત #cookpadgujarati #cookpadindia #summer #cool #healthy #mango #rawmango #sharbat #કેરી નો બાફલો #aampanna Bela Doshi -
ઇન્સ્ટન્ટ છુંદો (chundo recipe in Gujarati)
#EBWeek4કાચી કેરી માંથી ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે જેમાંની એક વાનગી છએ કાચી કેરી માંથી બનતો છુંદો તે ખાંડ, ગોળ કે સાકર માં બનાવી શકાય છે તડકા છાયા માં પણ બનાવી શકાય છે તેને ઇન્સ્ટન્ટ પણ બનાવી શકાય છે Rinku Bhut -
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#Week3આ છુંદો તમે આખું વર્ષ સાચવી શકો છો. Arpita Shah -
કેરી નો તીખો મીઠો છુંદો
#APR: કેરી નો તીખો મીઠો છુંદોબનાના ઘરમાં અથાણાં ની સિઝનમાં અલગ અલગ ટાઈપ ના અથાણા બનતા હોય છે. તો આજે મેં ટેરી નો તીખો છુંદો બનાવ્યો.કેરી નો તીખો મીઠો છુંદો સરસ લાગે છે. Sonal Modha -
કાચી કેરી અને ડુંગળી નું કચુંબર
ઉનાળાની ઋતુમાં કાચી કેરી અને ડુંગળીનું કચુંબર ખાવાથી લૂ લાગતી નથી. Nayna Nayak -
કાચી કેરી નો શરબત (Raw Mango Sharbat Recipe In Gujarati)
#CF કાચી કેરી નુ શરબત . બધા ને ભાવે ને ફટાફટ તૈયાર થઇ જાય એવુ ... Jayshree Soni -
-
કાચી કેરીનો ઇન્સ્ટન્ટ છૂંદો
#સમરહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ કાચી કેરીનો છૂંદો જે એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે તેને તડકા છાયા માં રાખવાની કોઈ ઝંઝટ નથી અને કાચી કેરીને ખૂબ જ ફાયદા છે ઉનાળામાં ખાસ કાચી કેરી ખાવી જોઇએ. આ છુંદો એક શાકની ગરજ સારે છે જ્યારે ઘરમાં કોઈ શાક ભાવતું ન હોય તો આ છૂંદા સાથે રોટલી ખાઇને પેટ ભરી શકાય છે તો ચાલો આજે ટ્રાય કરીએ છુંદો બનાવવાની રીત. Mayuri Unadkat -
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#week3 દરેક ગુજરાતી ઓનાં ધર માં બનતું આ અથાણું ખુબજ ટેસ્ટી બને છે.આ છુંદો તડકા છાયા નો પણ બને છે અને ઇન્સ્ટન્ટ ગેસ પર પણ બને છે.મે અહીંયા ગેસ પર બનાવ્યો છે .આ છુંદો આખું વર્ષ સારો રહે છે. Varsha Dave -
કેરી નો ઇન્સ્ટન્ટ છૂંદો (Keri Instant Chhundo Recipe In Gujarati)
#APR ઇન્સ્ટન્ટ કેરી નો છૂંદો Monali Dattani -
કાચી કેરી નું અથાણું (Raw Mango Pickle Recipe In Gujarati)
#EB#week1#Cookpadindia#cookoadgujaratiકાચી કેરી નું આ અથાણું મે તોતા કેરી નું તાત્કાલિક ખાવા જ બનાવ્યું છે. જો તમે આખા વર્ષ નું બનાવો તો રાજાપુરી કેરી નું બનાવવું જોઈએ.અને કોઈ પણ અથાણું બનાવો તો તેને કાચ ની બરણી માં ભરવું.અથાણું આખા વર્ષ સારું રહે છે અને બીજુ અથાણાં માં પાણી ની ભાગ ન રહેવો જોઈએ. सोनल जयेश सुथार -
કાચી કેરી નો છુંદો (Kachi Keri નો Chundo Recipe in Gujarati)
કાચી કેરી ની સીઝન દરમિયાન અમારા ઘરમાં છુંદો પહેલા તડકા છાયા નો બનતો.. પણ હવે તો બે વર્ષ થી આ ગેસ પર બનતો છુંદો બધા ને ખુબ જ ગમ્યો એટલે કોઈ જ ઝંઝટ વગર સરસ છુંદો તૈયાર થઈ જાય..અને પુરૂ વર્ષ રસાદાર મસ્ત છુંદો ખાવા મળે..અમે ઉપવાસ માટે નથી બનાવતા એટલે મીઠું સ્વાદ અનુસાર નાખીએ છીએ.. ઉપવાસ માટે બનાવો તો મીઠું ન નાખી એ તો પણ ચાલશે Sunita Vaghela -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EBદેશી કેરી નો ગોળ નો છુંદો બનાવ્યો છે. ખાંડ કરતાં ગોળ શરીર માટે સારો. અને ગરમી માં ગોળ અને કેરી ને સાથે ખાવાથી ગરમી વધુ નથી લાગતી. અને ગેસ પર બનાવવામાં આવતો હોવાથી ઝડપ થી બની જાય છે. Hiral Dholakia -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBWeek2મારી ઘરે વારંવાર બને છે. બધા ને બહુ જ ભાવે છે. કાચી કેરી ના ગુણ પણ બહુ જ છે. કાચી કેરી થી લુ પણ લાગતી નથી. ગરમી માં થી આવી ને જોં આમ પન્ના પીયે તો ઠંડક લાગે છે. Arpita Shah -
ઇન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati)
#EB#week3મને તડકા છાયા નો છુંદો ખૂબ ભાવે... પણ અમારા ફ્લેટ માં કયાંય તડકો નથી આવતો ...તેથી હું સ્વાદ માં તડકા છાયા જેવો લાગે તે રીતે ગેસ પર કે માઈક્રો વેવ માં બનાવું છું. Hetal Chirag Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14840823
ટિપ્પણીઓ