રાંધવાની સૂચનાઓ
- 1
છોલે ને ધોઈ સાથી ૮ કલાક પલાળી રાખો હવે તેનું પાણી કાઢી બીજું પાણી ઉમેરી કુકરમા બાફવા મૂકો કુકરમાં જ ખડા મસાલા ઉમેરી દો
- 2
ચારથી પાંચ whistle થવા દો એક કડાઈમાં તેલ ગરમ મૂકો હવે તેમાં જીરુ ઉમેરો હવે તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરો બરાબર હલાવી લો પછી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરો બરાબર સંતળાય એટલે ટામેટાની પ્યુરી કરી ઉમેરો તેલ છૂટું પડે ત્યાં સુધી ટામેટા અને સાંતળી લો હવે તેમાં બધા મસાલા બે-ત્રણ ચમચી પાણી ઉમેરી મસાલા ને પણ સાંતળી લો હવે તેમાં સ્વાદ મુજબ મીઠું તથા પાણી ઉમેરો તથા બાફેલા છોલે ઉમેરી થવા દો સાત મિનિટ સુધી ઢાંકણ ઢાંકી છોલે થવા દો જે પ્રમાણે ગ્રેવી જોઈએ તે પ્રમાણે પાણી ઉમેરી છોલે ઉકળવા દો તૈયાર છે ગરમાગરમ છોલે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી છોલે
પંજાબી છોલે બનાવતી વખતે આદુ લસણ અને મરચા ને મિક્સર માં પિસવાને બદલે ખાંડી ને પિસવામાં આવે તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. Vaishali Kotak -
-
-
પંજાબી છોલે કરી
પંજાબી છોલે સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે અને બધા જ પ્રેમ થી ખાય છે જે ભટુરા, પુરી, પરાઠા જોડે પીરસવામાં આવે છે અને ભાત સાથે પણ સારુ લાગે છે.#શાક Bhumika Parmar -
પંજાબી છોલે ચણા (Punjabi Chhole Chana Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubWeek2 Falguni Shah -
-
-
-
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#Week 2#SN2#vasantmasala#aaynacookeryclub Nisha Shah -
-
-
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2#post2#Punjabichholle#Cookpadindia#CookpadGujratiપંજાબી છોલે બ્રેકફાસ્ટ માં,ડિનર માં ચાલી જાય,તો આજે મે ડિનર માં પંજાબી છોલે બનાવ્યા છે પરાઠા અને છાસ સાથે પીરસ્યા છે. Sunita Ved -
-
-
-
-
છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati)
#Cookpadindia#goldenapron3 #week_16 #punjabi#મોમસામાન્ય રીતે હું છોલે ચણાનું શાક રેગ્યુલર મસાલા ઉમેરી સાદું જ બનાવી દઉ. પણ આજે અલગ રીતે બનાવેલ છે. Urmi Desai -
-
-
-
-
-
-
-
-
-
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2કંઈક ચટપટું અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય ત્યારે પંજાબી છોલે ચણા અવશ્ય યાદ આવે જ. એમાંય વળી સાથે બટર પરાઠા હોય, મસાલા દહીં, પાપડ, સલાડ હોય ત્યારે તો પંજાબી છોલે ની શાન જ કાંઈક ઓર હોય છે. Neeru Thakkar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16242214
ટિપ્પણીઓ