દાબેલી (Dabeli Recipe In Gujarati)

Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
Rajkot

#PS

શેર કરો

ઘટકો

  1. ૬ નંગબટેકા બાફેલા
  2. દાબેલી ના પાવ
  3. ૧ નંગડુંગળી ઝીણી સમારેલી
  4. ૧૦૦ ગ્રામ સેવ
  5. ૨ ચમચીદાબેલી નો મસાલો
  6. તીખી ચટણી
  7. મીઠી ચટણી
  8. લસણ ની ચટણી
  9. ૪ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરો તેમાં બાફેલા બટાકા મેશ કરેલા નાંખી તેમા દાબેલી મસાલો નાખી હલાવો. બટાકા નો દાબેલી માટે નો માવો રેડી

  2. 2

    પછી પાવ ને વચ્ચે થી કાપી તીખી, મીઠી, લસણ ની ચટણી લગાવો બને બાજુ પછી તેમાં બટેકા નો મસાલો ભરો ડુંગળી ઉપર થી નાખી સેવ નાંખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
પર
Rajkot

Similar Recipes