દાબેલી

Preeti Sathwara
Preeti Sathwara @cook_24236435

#સુપરશેફ૩ ચટપટી દાબેલી વરસતા વરસાદમાં ખાવ ની મજા કંઇ ઓર જ હોય છે.

દાબેલી

2 કમેન્ટ્સ કરેલ છે

#સુપરશેફ૩ ચટપટી દાબેલી વરસતા વરસાદમાં ખાવ ની મજા કંઇ ઓર જ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
  1. બટાકામીડીયમ
  2. દાડમ ના દાણા
  3. ૧ કપખજુર આંબલી ની ચટણી
  4. ૧/૨ કપતીખી લાલ લસણની ‌ચટણી
  5. ૧ મોટી ચમચીદાબેલી નો મસાલો
  6. ૧ કપઝીણી સમારેલી ડુંગળી
  7. ૧ કપઝીણી સેવ
  8. ૧ કપમસાલા શીંગ
  9. દાબેલી ના બન
  10. ૧/૨ કપબટર
  11. ૧ મોટી ચમચીતેલ
  12. દાબેલી નો મસાલો લાલ લસણની ચટણી ખજુર આંબલી ની ચટણી માં મીઠું હોય છે માટે મીઠું નાખવાની જરૂર નથી

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    બટાકા ને બાફી ને છીણી લો.એક પેન માં તેલ મૂકી દાબેલી નો મસાલો સાતળૉ.ત્યારબાદ ૨ચમચી ખજુર આંબલી ની ચટણી નાખી સાંતળો,

  2. 2

    હવે બાફેલા બટાકા નો માવો નાખવો.

  3. 3

    સ્ટફિંગ તૈયાર છે.બન માં વચ્ચે થી કાપી ઉપર લાલ લસણની ચટણી લગાડી, નીચે ખજુર આંબલી ની ચટણી લગાડી બટાકા નું સ્ટફિંગ લાગાડી દાડમ ના દાણા મસાલા શીંગ ડુંગળી ઝીણી સેવ મુકવી.

  4. 4

    દાબેલી બનાવવાની છે માટે બધું દાબી દાબી ને મરવું.નોનસ્ટીક પેન‌ પર બટર લગાવી શેકવી.

  5. 5

    દાબેલી ને ડુંગળી ઝીણી સેવ ચટણી સીંગ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Preeti Sathwara
Preeti Sathwara @cook_24236435
પર

Similar Recipes