મિક્સ દાળ ચોખા ના ઢોકળા (Mix Dal Chokha Dhokla Recipe In Gujarati)

#SD
હળવા ડીનર માં ઢોકળા એકદમ જલ્દી બની જાય છે
મિક્સ દાળ ચોખા ના ઢોકળા (Mix Dal Chokha Dhokla Recipe In Gujarati)
#SD
હળવા ડીનર માં ઢોકળા એકદમ જલ્દી બની જાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં દાળ ચોખા ને ધોઈ ૪ થી પાંચ કલાક પલાળી રાખો, પછી થોડું પાણી નાખી મિક્સર માં ક્રશ કરી લો, ત્યાર બાદ ૩ થી ૪ કલાક સુધી આથો આવવા દો, ત્યાર બાદ ખીરું માં મીઠું, આદુ મરચા ની પેસ્ટ, અજમો, દહીં નાખી બરાબર મિક્સ કરો,
- 2
ત્યારબાદ ઢોકળી યા માં થાળી ગરમ કરવા મૂકો, તેલ થી ગ્રીસ કરી લો, ખીરું માં થી ૨ ચમચા જેટલું ખીરું લઇ ઈનો નાખી બરાબર હલાવી થાળીમાં રેડી દો, ૨૦ મિનીટ સુધી ચઢવા દો,, તેનાં પર લાલ મરચું પાઉડર છાંટો,ત્યારબાદ વઘાર માટે તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું હીંગ, લીલા મરચાં, તલ વગેરે નાખી વઘાર કરો
- 3
તેની ઉપર ઝીણાં સમારેલાં લીલાં ધાણા ભભરાવી દો, ગરમાગરમ દાળ ચોખા ના ઢોકળા ને કોથમીર ની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળ ચોખા ના ઢોકળા (Dal Chokha Dhokla Recipe In Gujarati)
સવારે નાસ્તામાં કે ડીનર મા હલકા, ફુલકા ઢોકળા ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
મિક્સ દાળ નાં પુડલા (Mix Dal Pudla Recipe In Gujarati)
#SDગરમીમાં ફટાફટ બની જાય અને સાંજે હળવું ભોજન લેવું હોય ત્યારે પુડલા એ સારો વિકલ્પ છે Pinal Patel -
-
-
મિક્સ દાળ ચોખા ના ઢોકળા(mix daal chokha na dhokala recipe in Gujarati)
બધી દાળ મા પ્રોટીન હોય આજકાલ વધારે બહાર બહારના ઢોકળા ભાવે આપણે ઘરે બનાવી દઈએ તો બધાને બહાર જવાની જરૂર ના પડે લાઇવ ઢોકળા ખાવા કરતા ઘરમાં બનાવવાની ટ્રાય કરી અને પહેલીવાર બનાવ્યા પરફેક્ટ માપ સાથે બહુ સ્વાદિષ્ટ બન્યા#પોસ્ટ૨૬#વિકમીલ૨#સ્પાઈસી#માઇઇબુક#cookpadindia#new Khushboo Vora -
-
મિક્સ દાળ ઢોકળા જૈન (Mix Dal Dhokla Jain Recipe In Gujarati)
#DR#DAL#CHANADAL#MOONGDAL#UDADDAL#DHOKALA#HEALTHY#BREAKFAST#LUNCHBOX#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
મિક્સ દાળ ના ઢોકળા
#હેલ્થીફૂડહેલ્ધી ફૂડ ની જ્યારે વાત આવે ત્યારે આપણા ગુજરાતીઓના ઢોકળા કેમ ભૂલાય, ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી આજકાલ તો બજારમાં દરેક ફાસ્ટફૂડ સેન્ટર પર સ્ટીમ ઢોકળા મળવા લાગ્યા છે. તો મિત્રો આજે મેં બનાવ્યા છે મિક્સ દાળ ના ઢોકળા જેનાથી પેટ ભરાય પણ મન ન ભરાય...... Khushi Trivedi -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
દરેક ગુજરાતી ઓ ના ઘરે વિવિધ પ્રકારના ઢોકળા બનતા હોય છે , પોષ્ટિક વાનગી અને પેટ પણ ભરાય Pinal Patel -
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
ઇન્ડિયન ફૂડ માં બધાના ફેવરિટ ઢોકળા હોય છે. અને જે નાના-મોટા બધા જ પસંદ કરે છે. Niral Sindhavad -
અમદાવાદ ફેમસ લાઈવ ઢોકળા (Ahmedabad Famous Live Dhokla Recipe In Gujarati)
#KER : અમદાવાદ ના ફેમસ લાઈવ ઢોકળાઅમદાવાદ ખાણીપીણી માટે પ્રખ્યાત છે ત્યાં બધી ટાઈપની વેરાઈટી મળી રહે છે નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવે તેવી આઈટમ અમદાવાદમાં મળી જાય છે. લગ્ન પ્રસંગ મા લાઈવ ઢોકળા નુ અલગથી કાઉન્ટર રાખવામા આવે છે .તો આજે મેં ઘરે અમદાવાદના ફેમસ ગરમાગરમ લાઈવ ઢોકળા બનાવ્યા. Sonal Modha -
ચોળા મેથી ઢોકળા (Chola Methi Dhokla Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaનરમ નરમ ઢોકળા ,પ્રચલિત ગુજરાતી ફરસાણ છે જે ગુજરાતી ઘરોમાં અવારનવાર બનતા રહે છે. ઢોકળા બહુ જ બધા પ્રકાર ના બનતા હોય છે. ઢોકળા દાળ-ચોખા પલાળી ને બનાવાય છે, તૈયાર ઢોકળા ના લોટ થી પણ બને છે. ઢોકળા ના ખીરા ને આથો લાવવામાં આવે છે. ઇન્સ્ટન્ટ ઢોકળા પણ બની શકે જે રવા થી બને.આજે મેં ચોળા ની દાળ અને લીલી મેથી થી બનતા ઢોકળા બનાવ્યા છે જે એકદમ નરમ, લચીલા અને સ્વાદિષ્ટ બને છે. Deepa Rupani -
વાટીદાળ ના ખાટા ઢોકળા
#RB9: વાટીદાળ ના ખાટા ઢોકળાઆ ખાટા ઢોકળા ગરમ ગરમ ખાવાની મજા આવે છે. મારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે જયારેખાવાનું મન થાય ત્યારે આખલા દિવસે આથો નાખી ને વાટીદાળ ના ખાટા ઢોકળા બનાવી દઉં. Sonal Modha -
ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
ટ્રેં ડિંગ રેસીપીWeek -2પોસ્ટ - 4 આખા વર્લ્ડ માં ગુજરાતી રસોઈ અને વાનગીઓ પ્રખ્યાત અને લોકપ્રિય છે...એમાંય ગુજરાતી ઢોકળા નું સ્થાન સૌથી ટોચ પર છે....ચોખા સાથે અડદ ની અથવા તુવેર ની અથવા ચણાની દાળ ને પીસીને ખીરું બને છે અને તેમાંથી સ્ટીમ કરીને ઢોકળા બનાવવામાં આવે છે જે બ્રેકફાસ્ટ...લંચ કે ડીનર...દરેક સમયે ઉપયોગ માં લઇ શકાય છે... Sudha Banjara Vasani -
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટી સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તો બનાવ્યો હતો. Falguni Shah -
તુવેર દાળ ના ઢોકળા (Tuver Dal Dhokla Recipe In Gujarati)
#કુક, ક્લીક એન્ડ કુકસસ્નેપઆજે મે અહીં યા દાળ નુ પ્રમાણ વઘુ લઈ ને ખાવામાં સોફ્ટ અને સ્વાદિષ્ટ લાગે તેવા તુવેર દાળ ના ઢોકળા બનાવ્યા છે, જેમાં મીઠી લીંમડી અને રાઇ નો વઘાર ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
રાગીના ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#Dhokla#Cookpadgujarati રાગી કે નાચલી (finger millet) એક પ્રકારનું હાઇ ડાયેટરી ફાઇબર ગ્રેઇન છે. તેનો સૌથી મોટો ફાયદાકારક ગુણ એ છે કે એ ગ્લુટેન ફ્રી છે. અને હાઇ ગ્લુટેનવાળો ખોરાક વજન અને બ્લડસુગર વધારે છે. તો બેસ્ટ ડાયટ ફૂડમાં જુવાર સાથે રાગીથી બનતો ખોરાક ગણી શકાય. ચોખા જનરલી ખાંડ લેવલ ને વજન વધારે છે. તો રોજિંદા આહારમાં ચોખા ઓછા કરી રાગીનો ઉપયોગ ડાયાબીટીક અને વધારે વજનવાળા લોકો માટે ખૂબ સારો છે. આ એકદમ હેલ્ધી રાગી ના ઢોકળા બાળકો થી માંડી ને મોટા ઓ માટે ખૂબ જ ઉપયોગી છે..અને સવાર માં ગરમ ગરમ આવા ઢોકળા મળી જાય, એ પણ એકદમ ટેસ્ટી, તો મજા પડી જાય.. Daxa Parmar -
વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
ઢોકળા રેસીપી ચેલેન્જ#DRC : વાટી દાળના ખાટા ઢોકળાઢોકળા એ ગુજરાતીઓની મનપસંદ અને અતિ પ્રિય ટ્રેડિશનલ ડીશ છે જેને આપણે અલગ અલગ રીતે બનાવી શકીએ છીએ જેમ કે વાટી દાળના ઢોકળા, ઇન્સ્ટન્ટ ખમણ, ફરાળી ઢોકળા , નાયલોન ખમણ એમાંના એક આજે મે વાટી દાળના ખાટા ઢોકળા બનાવ્યા . જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. મિક્સ લોટ ના ખાટા ઢોકળા મારા સાસુ બહુ જ સરસ બનાવે . મે એમની સ્ટાઈલ થી બનાવ્યા છે . Sonal Modha -
મગની દાળના ઢોકળા
#goldenapron#post-22રેગ્યુલર બેસન ઢોકળા ખાઇને થાકી ગયા હોય તો આ રીતે બનાવો મગની દાળના ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી છે સાથે હેલ્ધી પણ છે. Bhumi Premlani -
ઇન્સ્ટન્ટ બટાકા ના ઢોકળા (Instant Bataka Dhokla Recipe In Gujarati)
#SDસમર સ્પેશિયલ ડીનર રેસીપી Falguni Shah -
મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
મિક્સ દાળ વડા (mix dal vada recipe in Gujarati)
#trendદાળવડા અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ફોતળાવાળી મગની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મેં અહીં મીક્સ દાળનો ઉપયોગ કરેલો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો છે જ સાથે-સાથે પ્રોટીન થી ભરપૂર પણ છે. Hetal Vithlani -
ખાટા ઢોકળા(khatta dhokla recipe in gujarati)
#નોર્થખાટા ઢોકળા તો બધા લોકો ના ફેવરીટ હોય છે આપણા ગુજરાતી લોકોને તો ખાટા ઢોકળા ખૂબ જ પ્રિય હોય છે તૈયાર છે ગરમા ગરમ ખાટા ઢોકળા...😋 Shivangi Raval -
-
મિક્સ દાળ નાં પુડલા(mix Dal pudla recipe in Gujarati)
#પુડલાઆ પુડલા બાળકો તથા મોટા ને ખુબ જ ભાવે અને પૌષ્ટિક પણ ખરાં..અને ફટાફટ બની જાય છે.. Sunita Vaghela -
ઇન્સ્ટન્ટ લાઈવ સફેદ ઢોકળા (Instant Live White Dhokla Recipe In Gujarati)
#30minsલાઈવ સફેદ ઢોકળા લગ્નપ્રસંગ માં સર્વ થાય છે અને એના કાઉન્ટર પર બહુજ ભીડ થાય છે.ઝટપટ બની જાય અને એટલાજ સ્વાદિષ્ટ લાગે છે આ લાઈવ સફેદ ઢોકળા કે વાંરંવાર બનાવાનું મન થાય . Bina Samir Telivala -
ખાટા ઢોકળા
#ટ્રેડિશનલહેલ્લો ,મિત્રો કેમ છો બધા ખાટા ઢોકળા ખાવા ચાલો. આજે મેં ટ્રેડિશનલ ગુજરાતી ડીશમાં ખાટા ઢોકળા બનાવ્યા છે. જે એકદમ સોફ્ટ અને જાળીવાળા બન્યા છે. આપણા ગુજરાતી લોકો ને ઢોકળા મળી જાય એટલે બીજું કંઇ ખાય નહીં .એમાં જો ખાટા ઢોકળા હોય તો મજા જ મજા આવી જાય . ઢોકળા એવી વસ્તુ છે જે ખાધા પછી પણ સંતોષ ના થાય. તો આ ઢોકળા ની રેસીપી હું તમારી સાથે કરું છું. Falguni Nagadiya -
ખાટા ઢોકળા(Dhokala recipe in Gujarati)
ચાલો બધાં....ગરમાગરમ ઢોકળા ,રાબ અને લાલ ચટણી ની મોજ માણવા. Riddhi Dholakia -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
@Mitixa modi ની રેસીપી ફોલો કરી ને બનાવ્યા છે ખુબ જ સોફેટ અને ટેસ્ટી બન્યા છે Bhavna Odedra -
More Recipes
ટિપ્પણીઓ (4)