દૂધી બટાકા નું શાક અને ખીચડી (Dudhi Bataka Shak Khichdi Recipe In Gujarati)

#SD
#summer special dinner recipe
@saroj_shah4 ji inspired me for this recipe.
ગરમીમાં સાંજ નું ડિનર લાઈટ જ ગમે. ખિચડી અઠવાડિયે ૧-૨ વાર બને તેની સાથે નાં શાકભાજી બદલાય, પાપડ, સલાડ, ચટણી, અ઼થાણામાં વેરિએશન આવે.
દૂધી બટાકા નું શાક અને ખીચડી (Dudhi Bataka Shak Khichdi Recipe In Gujarati)
#SD
#summer special dinner recipe
@saroj_shah4 ji inspired me for this recipe.
ગરમીમાં સાંજ નું ડિનર લાઈટ જ ગમે. ખિચડી અઠવાડિયે ૧-૨ વાર બને તેની સાથે નાં શાકભાજી બદલાય, પાપડ, સલાડ, ચટણી, અ઼થાણામાં વેરિએશન આવે.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી, બટાકા અને ટામેટું સમારી લો. કુકરમાં તલ મૂકી રાઈ-જીરું અને હીંગ નો વઘાર કરો. મસાલા કાઢી રાખો. પછી શાક નાંખી મસાલા નાંખી, શાક હલવી જરૂર મુજબ પાણી નાંખી ૨-૩ સીટી લો.
- 2
હવે દાળ અને ચોખા ૨-૩ પાણી એ ધોઈ તેમાં ૩ગણું પાણી, હળદર, હીંગ અને મીઠું નાંખી ૧ કલાક પલાળી દો. પછી બધું કુકર માં લઈ ૩-૪ સીટી લો.
- 3
હવે દૂધી-બટેટાનું શાક અને ખીચડી તૈયાર છે તો પાપડ અને ઠંડા દૂધ સાથે સર્વ કરો.
Similar Recipes
-
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@deval1987 inspired me for this Dr. Pushpa Dixit -
બોમ્બે મસાલા સેન્ડવીચ (Bombay Masala Sandwich Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@cook_26038928 hema oza ji inspired me for this recipe Dr. Pushpa Dixit -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@Ekrangkitchen ektamam inspired me for this recipe Dr. Pushpa Dixit -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#SD#summer special dinner recipesoni_1 inspired me for this recipe Dr. Pushpa Dixit -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@rekhavora inspired me for this recipe. Dr. Pushpa Dixit -
ગ્રેવી વાળા મસાલા રીંગણ (Gravy Vala Masala Ringan Recipe In Gujarati)
@manisha sampat ji inspired me for this recipe Dr. Pushpa Dixit -
વર્મીસીલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@Keshmaraichura_1104 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
દૂધી ચણા દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC@KUSUMPARMAR inspired me for this recipe. Dr. Pushpa Dixit -
પાલક મસાલા પૂરી (Palak Masala Poori Recipe In Gujarati)
#SD#summer special dinner recipeunns_cooking inspired me. Dr. Pushpa Dixit -
દાલફ્રાય અને જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#SD#summer special dinner recipeગરમીમાં કંઈક હળવું છતા ટેસ્ટી વાનગી બનાવી છે. દાલફ્રાય અને જીરા રાઈસ. સાથે સલાડ અને પાપડ. Dr. Pushpa Dixit -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@cook_22909221 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
ભીંડી દો પ્યાજા (Bhindi Do Pyaja Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@rakhi gupta inspired me for this recipe Dr. Pushpa Dixit -
ગુવાર બટાકાનું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
@cook_880 ankita tank inspired me for this recipe Dr. Pushpa Dixit -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SD#summer special dinner recipeHarshaashok inspired me. Dr. Pushpa Dixit -
આખા મસૂર (Akha Masoor Recipe In Gujarati)
@Dipika Bhalla ji inspired me for this recipe. Dr. Pushpa Dixit -
કેરી ફુદીના નું પાણી (Mango Mint Pani Recipe In Gujarati)
#KR@SudhaFoodStudio51 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
કાચી કેરી બટાકા રવા ઢોકળા (Raw Mango Rava Bataka Dhokla Recipe)
#KR@sneha_patel inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@hemaoza inspired me for this recipe Dr. Pushpa Dixit -
ખીચડી શાક (Khichdi Shak Recipe In Gujarati)
#summer special dinner recipe#cookpad india#cookpad Gujaratiસમર મા સાંજ ની રસોઇ મા પચવા મા હલ્કી ને ફટાફટ બની જાય છે..એવી તુવેર દાળ ની ખિચડી અને શાક બનાવયુ છે .. Saroj Shah -
ભીંડી ની ચીર નું શાક
@cook_20544089 inspired me for this recipeઉત્તર પ્રદેશ સ્ટાઈલનું ભરેલા ભીંડાનું શાક બનાવું. પણ weekdays માં બહુ ટાઈમ લાગે તેથી સરખા જ મસાલા કરી, ભીંડાની ચીરી કરી શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
જૈન કાચા કેળાનું શાક (Jain Raw Banana Sabji Recipe in Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@Daxa_2367 inspired me for this recipe Dr. Pushpa Dixit -
કાચી કેરીનું વઘારિયું (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
@cook_19537908 linimaji inspired me for this recipe Dr. Pushpa Dixit -
ફરાળી સાબુદાણા બટાકા ની ખિચડી (Farali Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#SD#summer special dinner recipe Dr. Pushpa Dixit -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
cook_25887457 inspired me for this recipe Dr. Pushpa Dixit -
મૈસૂર રસમ (Mysore Rasam Recipe In Gujarati)
#STSouth Indian Treat@ketki_10 ji inspired me for this recipe Dr. Pushpa Dixit -
બટાકાની ફરાળી સૂકી ભાજી (Bataka Farali Suki Bhaji Recipe In Gujarati)
#SD#summer special dinner recipe Dr. Pushpa Dixit -
-
સરગવા ની શીંગનું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#SVC#Priti@manisha sampat inspired me for this recipe Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (3)