ઇન્સ્ટન્ટ બટાકા ના ઢોકળા (Instant Bataka Dhokla Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#SD
સમર સ્પેશિયલ ડીનર રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાની છાલ કાઢી તેના નાના ટુકડા કરી લો અને મિક્સર જારમાં લઈ તેમાં રવો દહીં આદુ મરચા લસણ અને જરૂર મુજબ પાણી નાખીને ઢોકળા નુ ખીરુ પીસી લો અને બાઉલ માં કાઢી ઈનો નાંખી બરાબર મિક્સ કરી લો
- 2
ત્યારબાદ કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો અને સ્ટેન્ડ મૂકી ઢોકળાની થાળીમાં તેલ લગાવી લો અને ખીરું પાથરી ઉપરથી મરી પાઉડર લાલ મરચું પાઉડર ભભરાવી થાળી ઢાંકીને 12 થી 15 મિનિટ માટે થવા દો અને નીચે ઉતારી પાંચ મિનિટ માટે ઠંડું થાય પછી તેના કાપા પાડી લો
- 3
તો હવે આપણા ટેસ્ટી ગરમા ગરમ ઇન્સ્ટન્ટ બટાકા ના ઢોકળા બનાવીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને કોથમીર ફુદીના ની ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
વેજ સેન્ડવીચ પકોડા ચાટ (Veg Sandwich Pakoda Chaat Recipe In Gujarati)
#SDસમર સ્પેશિયલ ડીનર રેસીપી Falguni Shah -
-
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#MBR4Week4ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
બટાકા ના ઢોકળા (Bataka Dhokla Recipe In Gujarati)
#DRCમિત્રો તમે ઢોકળા તો ઘણા બધા પ્રકારના ખાધા હશે આજે હું તમને એક નવા પ્રકારના ઢોકળા ની રેસીપી શેર કરું છું જે બનાવવામાં ખૂબ જ સહેલી છે Rita Gajjar -
ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Cheese Toast Sandwich Recipe In Gujarati)
#SD (સમર સ્પેશિયલ ડીનર રેસીપી) Trupti mankad -
ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)
ગુજરાતી ને ભાવતા ઇન્સ્ટન્ટ ઢોકળા જે બ્રેકફાસ્ટ અથવા લાઈટ ડિનર માં લઈ શકાય છે. રુ જેવા સોફ્ટ ઢોકળા ખાવાની બહુ જ મજા પડે છે.Cooksnap@ Deepika Parmar Bina Samir Telivala -
પીઝા પંચ પાણીપુરી (Pizza Punch Panipuri Recipe In Gujarati)
#SDસમર સ્પેશિયલ ડીનર રેસીપી Falguni Shah -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#SD# ખમણ ઢોકળા ગુજરાતી લોકોની famous items ઢોકળા અને ઢોકળાં ખૂબ જ વેરાયટી બને છે પરંતુ અચાનક મહેમાન આવી જાય તો તરત જ instinct ખમણ ઢોકળા બની જાય છે Jyoti Shah -
દાલ વડા (Dal Vada Recipe In Gujarati)
#KERકેરેલા સ્પેશિયલ રેસીપીખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
વેજીટેબલ મેગી રાઈસ (Vegetable Maggi Rice Recipe In Gujarati)
#SDસમર સ્પેશિયલ રેસિપી ડિનર Falguni Shah -
-
આચારી મસાલા ઢોકળા (Aachari Masala Dhokla Recipe In Gujarati)
#SDસમર ડિનર રેસીપી ચેલેન્જઢોકળા ગુજરાતીઓની ફેવરિટ વાનગી છે...વીક માં એક વાર તો બનતા જ હોય...ઉપર આચારી મસાલો સ્પ્રિંકલ કરીને પછી સ્ટીમ કરવાથી અતિ સ્વાદિષ્ટ બને છે... Sudha Banjara Vasani -
-
મિક્સ દાળ ચોખા ના ઢોકળા (Mix Dal Chokha Dhokla Recipe In Gujarati)
#SDહળવા ડીનર માં ઢોકળા એકદમ જલ્દી બની જાય છે Pinal Patel -
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
#cookpad#cookadindia#cookpadgujarati#breakfast Bhavini Kotak -
-
ઇન્સ્ટન્ટ રવા નાં ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
#MA માનો હાથ માથા પર ફરે એ જગત નું શ્રેષ્ઠ ચોઘડિયું કહેવાય છે. હું તો જગતની દરેક "મા "ને શ્રેષ્ઠ માનુ છું. મારી મમ્મીની બધી રસોઇ સરસ જ બનાવે છે. પણ એમાં રવાના ઢોકળા મારી મમ્મી સૌથી સરસ બનાવે છે. અને આજે મેં પણ અહીં એમનાં માર્ગદશન મુજબ બનાવ્યાં છે. જે ખરેખર ખુબજ સરસ અને સ્વાદિષ્ટ બન્યાં છે. Vaishali Thaker -
-
-
-
-
લેફ્ટઓવર રાઈસ રવાના ઢોકળા (Leftover Rice Rava Dhokla Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ બને છે Falguni Shah -
વ્હાઈટ વઘારેલા ઢોકળા
#LBબાળકોને લંચબોક્સમાં આપવા માટેની વાનગી ખૂબ જ ટેસ્ટી અને સૉફ્ટ બને છે. Falguni Shah -
-
ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)
દાળ ભાતમાંથી ઢોકળા બનાવવામાં થોડો વધુ સમય લાગે છે, જો તમે ઝડપથી ઢોકળા બનાવવા માંગતા હોવ તો તમે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો. આ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ પણ છે. તેને બનાવવામાં ખૂબ જ ઓછું તેલ લાગે છે અને તે બનાવવું એટલું સરળ છે કે કોઈપણ તેને બનાવી શકે છે.#LB#cookpadindia#cookpadgujarati#JMCweek1 Riddhi Dholakia -
-
-
ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
રવાના ઢોકળા ખૂબ જ ઝડપથી બની જાય છે અને હેલ્ધી બને છે.#JSR Falu Gusani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16256735
ટિપ્પણીઓ (9)